gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘આ પુલ પ્રજાના પૈસે બન્યો છે..’ જામનગરમાં લોકાર્પણની રાહ જોતા હાપા બ્રિજનું કોંગ્રેસે કરી નાખ્યું લો…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
‘આ પુલ પ્રજાના પૈસે બન્યો છે..’ જામનગરમાં લોકાર્પણની રાહ જોતા હાપા બ્રિજનું કોંગ્રેસે કરી નાખ્યું લો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નવનિર્મિત ઓવરબ્રિજનું કામ 99% પૂર્ણ થયા છતાં લોકાર્પણ માટે રોકી રાખવામાં આવતા, કોંગ્રેસે પ્રજાને સાથે રાખીને તેને ખુલ્લો મૂકી દીધો હતો. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરુ થયો છે.

લોકાર્પણ પાછળનું રાજકારણ

શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પુલનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું હતું, પરંતુ ભાજપના નેતાઓ “આકાઓ” ને ખુશ કરવા માટે અને મુહૂર્ત માટે રાહ જોતા હોવાથી લોકાર્પણમાં વિલંબ થઈ રહ્યો હતો.

કોંગ્રેસની આક્રમક રણનીતિ

જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને અન્ય કોંગી કોર્પોરેટરો તથા કાર્યકરોએ આજે એકત્ર થઈને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પુલ પર મૂકવામાં આવેલી લોખંડની એંગલ દૂર કરી અને જાતે જ પુલને પ્રજા માટે ખુલ્લો મૂકી દીધો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, ભાજપ વિકાસના કાર્યોને પણ રાજકારણનો મુદ્દો બનાવી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકરોનું કહેવું છે કે, “આ પુલ પ્રજાના પૈસે બન્યો છે અને પ્રજાને તેની સુવિધા મળવી જોઈએ.”

આ પણ વાંચો: જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ : ગઈકાલે વધુ 288 કેસ કરાયા

'આ પુલ પ્રજાના પૈસે બન્યો છે..' જામનગરમાં લોકાર્પણની રાહ જોતા હાપા બ્રિજનું કોંગ્રેસે કરી નાખ્યું લોકાર્પણ 2 - image

પોલીસની હાજરી અને વર્તમાન સ્થિતિ

આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આ ઘટનાએ શહેરમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. પુલ ખુલ્લો મૂકાયા બાદ પણ ટ્રાફિક ડાયવર્ઝન યથાવત્ રહ્યું છે. જોકે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ “લોકાર્પણ”ને કારણે ભાજપ માટે એક ધર્મસંકટ ઊભું થયું છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સરકાર આ મામલે શું વલણ અપનાવે છે અને પુલનું વિધિવત લોકાર્પણ ક્યારે કરે છે.

'આ પુલ પ્રજાના પૈસે બન્યો છે..' જામનગરમાં લોકાર્પણની રાહ જોતા હાપા બ્રિજનું કોંગ્રેસે કરી નાખ્યું લોકાર્પણ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

June 25, 2026
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…
GUJARAT

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

June 25, 2026
Next Post
‘ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને RJDના નેતાઓ’, બિહારમાં PM મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો | Cong…

'ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને RJDના નેતાઓ', બિહારમાં PM મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો | Cong...

અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં બે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર | ahmedabad himat ruda…

અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં બે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર | ahmedabad himat ruda...

અમદાવાદના દરિયાપુરનું જિમખાના ફરી વિવાદમાં: જુગારીઓ પત્તા રમતા કેમેરામાં થયા કેદ | ahmedabad dariyap…

અમદાવાદના દરિયાપુરનું જિમખાના ફરી વિવાદમાં: જુગારીઓ પત્તા રમતા કેમેરામાં થયા કેદ | ahmedabad dariyap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાનું રોકાણ કરતાં પ્રોડ્યુસરોને સલાહ : અણઆવડત વાળા બની બેઠેલા ડિરેકટરો…

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાનું રોકાણ કરતાં પ્રોડ્યુસરોને સલાહ : અણઆવડત વાળા બની બેઠેલા ડિરેકટરો…

9 months ago
ધ્રાંગધ્રાના કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો | Man caught gambling on Dhrangadhra’s Kardar S…

ધ્રાંગધ્રાના કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો | Man caught gambling on Dhrangadhra’s Kardar S…

3 months ago
ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન, વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | Goa Agricul…

ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન, વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | Goa Agricul…

8 months ago
આંદામાન સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ભંડાર, હવે વૈશ્વિક ભૂરાજકીય સમીકરણો ભારતના પક્ષમાં લખાશે? | Big…

આંદામાન સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ભંડાર, હવે વૈશ્વિક ભૂરાજકીય સમીકરણો ભારતના પક્ષમાં લખાશે? | Big…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News