gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉંમર વધારે હોવાની શંકા, પોલીસે ઓસિફિકેશન ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલને રિપોર્ટ કર્યો | Suspecting age …

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
ઉંમર વધારે હોવાની શંકા, પોલીસે ઓસિફિકેશન ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલને રિપોર્ટ કર્યો | Suspecting age …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,માંજલપુર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય શ્રમજીવી પરિવારની ૧૨ વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપવાની ઘટનામાં  પોલીસે પરિવારના સભ્યોના નિવેદનો લીધા છે. જેના  પરથી પોલીસનું અનુમાન છે કે, બાળકીને જન્મ આપનાર માતાની ઉંમર ૧૮ વર્ષની હશે.  સાચી ઉંમર જાણવા માટે ઓસિફિકેશન  ટેસ્ટ કરવા પોલીસે સયાજી હોસ્પિટલને રિપોર્ટ કર્યો છે.   

રોજીરોટી કમાવા માટે એક શ્રમજીવી પરિવાર વડોદરા આવ્યું હતું અને માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા નજીક રહીને વિસ્તારમાં   મજૂરી કામ કરતું હતું.  આ પરિવારની ૧૨ વર્ષની સગર્ભા કિશોરીએ બાળકીને જન્મ આપતા હોસ્પિટલ દ્વારા માંજલપુર  પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકી અને માતા સયાજી હોસ્પિટલમાં  છે. બંનેની તબિયત સારી છે.

 આ કેસમાં  પોલીસનું કહેવું છે કે, સગર્ભાની ઉંમર વધુ છે. માંજલપુર પોલીસે આજે માતા બનેલી ૧૨ વર્ષની કિશોરીના માતા, પિતા તથા પરિવારના નિવેદનો લીધા બાદ પરિવારજનોએ રજૂ કરેલા જન્મના પુરાવા પણ પોલીસે ચેક કર્યા હતા. ૧૨ વર્ષની કિશોરી અને તેનો  પરિવાર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. તેઓ છ ભાઇ, બહેન છે. પરિવારમાં સૌથી મોટા પુત્રનો જન્મ થયો હતો. તેના એક વર્ષ પછી આ કિશોરીનો જન્મ થયો હોવાનું  પરિવારનું કહેવું છે. મોટા પુત્રનો જન્મ વર્ષ – ૨૦૦૬ માં થયો હતો. તેના આધારે બાળકીને જન્મ આપનાર કિશોરીની ઉંમર ૧૨ વર્ષની નહીં  પરંતુ, ૧૮ વર્ષની હોવાનું અનુમાન છે. પરંતુ, પરિવારે રજૂ કરેલા જન્મના પુરાવામાં તો બાળકીને જન્મ આપનાર સગીર માતાની ઉંમર હાલ ૧૨ વર્ષની જ બતાવે  છે. જન્મના દાખલામાં ઉંમર ભૂલથી લખાઇ ગઇ હોવાની શક્યતા છે. કિશોરીની સાચી ઉંમર જાણવા માટે પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલને રિપોર્ટ કરી ઓસિફિકેશન  ટેસ્ટ કરવા માટે જણાવાયું છે.

સગીરાના લગ્નને જ્ઞાાતિ પંચે મંજૂરી આપી હતી

 વડોદરા,

પોલીસની તપાસમાં એવી વિગતો  પ્રકાશમાં આવી છે કે, માતા બનનાર કિશોરી અને તેના  થનાર પતિની મુલાકાત ત્રણ વર્ષ પહેલા હોળીના મેળામાં થઇ હતી. બંને વચ્ચે આંખો મળી જતા તેઓ ભાગી ગયા હતા. તેઓ પરત આવતા   પરિવારજનોએ પંચ સમક્ષ કેસ મૂક્યો હતો.  પંચે સમાધાન કરી બંનેને પતિ પત્ની તરીકે કાયદેસર કર્યા હતા. ત્યારબાદ કિશોરી અને તેનો પતિ સાસરિયાઓ સાથે જ રહેતા હતા.  છેલ્લા ત્રણ વર્ષથી તેઓ માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે રહે છે.

સગીરાની ઉંમર ચકાસવા માટે ઓસિફિકેશન ટેસ્ટ

વડોદરા,

ઓસિફિકેશન રિપોર્ટ અંગે ડોક્ટરે જણાવ્યું છે કે, આ ટેસ્ટમાં દાંત, હાડકાનો વિકાસ જેવા પરિબળોની ચકાસણી કરવામાં આવે છે. જેમકે, ડહાપણની દાઢ , જે ૧૮ વર્ષ પછી જ આવતી હોય છે. જેના આધારે તેની ઉંમર ૧૮ વર્ષ છે કે કેમ ?તે નક્કી કરી શકાય. પરંતુ, માત્ર આ રિપોર્ટ પર જ આધાર નહીં રાખી એક્સ રે ના આધારે વ્યક્તિના હાડકાના જોઇન્ટના ડેવલપમેન્ટની પણ ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા પણ તપાસ કરવામાં આવે છે. અંદાજે  સાત જેટલા વિવિધ રિપોર્ટ કાઢ્યા પછી તેની ઉંમર નક્કી કરાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | …

મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | ...

વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી ફરાર થયેલા લૂંટારુ અને કાર લઇ જતી વખતે પોલીસે બે વાહનને ટક્કર માર…

વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી ફરાર થયેલા લૂંટારુ અને કાર લઇ જતી વખતે પોલીસે બે વાહનને ટક્કર માર...

ટેકનોલોજી ફેકલ્ટીની ૧૦ લેબોરેટરીની ચાવીઓ ચોરાઈ ગઈ, તાળા તોડવાનો વારો આવ્યો | keys of laboratories in…

ટેકનોલોજી ફેકલ્ટીની ૧૦ લેબોરેટરીની ચાવીઓ ચોરાઈ ગઈ, તાળા તોડવાનો વારો આવ્યો | keys of laboratories in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોજીત્રાના નવા ઘરા પાસે હાર્ડવેરની દુકાનમાં આગ : મેજર કોલ જાહેર | Fire breaks out in hardware shop n…

સોજીત્રાના નવા ઘરા પાસે હાર્ડવેરની દુકાનમાં આગ : મેજર કોલ જાહેર | Fire breaks out in hardware shop n…

12 months ago
VIDEO: ફ્લાઈટ પર વીજળી પડી! શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાનનો આગળનો ભાગ તૂટ્યો

VIDEO: ફ્લાઈટ પર વીજળી પડી! શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાનનો આગળનો ભાગ તૂટ્યો

1 year ago
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર | after cji episode…

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર | after cji episode…

9 months ago
સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિનો વિરોધ, બિલની ડેડલાઇન તથા ‘પાવર’ મુદ્દે પૂછ્યા 14 સવાલ | pre…

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિનો વિરોધ, બિલની ડેડલાઇન તથા ‘પાવર’ મુદ્દે પૂછ્યા 14 સવાલ | pre…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News