gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. 5 લાખથી વધીને 45 લાખ થશે | Salary in AI and machine learning will…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in INDIA
0 0
0
એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. 5 લાખથી વધીને 45 લાખ થશે | Salary in AI and machine learning will…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતના ટેક સેક્ટરમાં ક્રાંતિની અસર

– ભારતમાં એઆઈ અને મશીન લર્નિંગ સેક્ટરમાં દર વર્ષે 40 ટકા વૃદ્ધિનો ફાયદો ફ્રેશર્સને મળશે : રિપોર્ટ 

મુંબઈ : ભારતમાં અનેક કંપનીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો મોટો પાયે ઉપયોગ શરૂ કર્યો છે. જેથી તે ભવિષ્યની ટેકનોલોજી નથી રહી. સેક્ટરના જાણકારોના જણાવ્યા અનુસાર, નવા ગ્રેજ્યુએટથી લઈને એક્સપર્ટ્સ સુધી એઆઈ અને એમએલમાં કામ કરતા પ્રોફેશનલ્સના પગારમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ૨૦૨૬ના અંત સુધીમાં ભારતીય એઆઈ અને મશીન લર્નિંગના જાણકારોના પગારમાં સૌથી વધુ વધારો જોવા મળશે. 

રિપોર્ટ મુજબ, ભારતનું એઆઈ અને મશીન લર્નિંગ બજાર વાર્ષિક ધોરણે ૪૦ ટકાથી વધુના દરે વિસ્તરી રહ્યું છે. આ ઈકોસિસ્ટમ ૨૦૨૬ સુધીમાં દસ લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે. એઆઈ અને એમએલમાં પ્રવેશતા ફ્રેશર્સના પગાર સામાન્ય રીતે દર વર્ષે રૂ. ૫ લાખથી રૂ. ૯ લાખની વચ્ચેના હોય છે. જે સામાન્ય આઈટી જોબ્સ કરતા વધારે છે. તેમાં ડેટા હેન્ડલિંગ, મોડેલ ટ્રેનિંગ અને ડિપ્લોયમેન્ટના જાણકારોની માંગ વધુ હોય છે. 

લગભગ ત્રણથી પાંચ વર્ષ અનુભવ સાથેના એઆઈ અને એમએલ એન્જિનિયરો દર વર્ષે રૂ. ૧૦ લાખથી રૂ. ૨૦ લાખ વચ્ચે કમાય છે. સાત વર્ષથી વધુ અનુભવ ધરાવતા પ્રોફેશનલ્સની સેલેરીમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. એઆઈ આર્કિટેક્ટ, સિનિયર ડેટા સાયન્ટિસ્ટ અને એમએલ લીડ્સ રૂ.૨૦થી ૪૫ લાખ વચ્ચેની કમાણી કરે છે. હવે, ફાઈનાન્સ, હેલ્થકેર, ઈ-કોમર્સ અને મીડિયા જેવા સેક્ટર્સમાં એઆઈના ઉપયોગના પરિણામે અનેક નોકરીઓનું સર્જન થયું છે. 

એચઆર એક્સપર્ટના મતે, પાઈથન, ડીપ લર્નિંગ ફ્રેમવર્કનું જ્ઞાાન ધરાવતા ફ્રેશર્સની સેલેરીમાં અભૂતપૂર્વક ઊછાળો જોવા મળશે. આ સાથે જ વિશેષ સેક્ટરની જાણકારી ઉમેદવારો માટે ફાયદાકારક સાબિત થશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…
INDIA

May 30, 2026
MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…

Next Post
સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો કરનાર પકડાયો | Man arrested for stabbing gy…

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો કરનાર પકડાયો | Man arrested for stabbing gy...

AI બોટ્સ સરકાર બદલી શકે છે | AI bots can change the government

સિટિ બસના ડ્રાઇવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ | City bus driver gets dizzy bus crashes i…

સિટિ બસના ડ્રાઇવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ | City bus driver gets dizzy bus crashes i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ | Gang caught stealing motorbike from canal…

6 months ago
પત્ની સાથે મોબાઇલ પર વાત કર્યા પછી પતિનો આપઘાત | Husband commits suicide after talking to wife on mo…

1 month ago
દેશભરમાં વરસાદની પેટર્નમાં ફેરફારઃ ઠંડા રણ લદાખમાં ચાર ગણો વરસાદ, મેઘાલયમાં 37%ની ખાધ | india rain p…

9 months ago
વલસાડના ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો, સ્યુસાઈડ નોટના આધારે 4 આરોપીની ધરપકડ | 4 accused …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News