gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક બે નહીં પણ 20મી વખત પરીક્ષા આપી અને સીએની ડિગ્રી મેળવી | Vadodara : vandana ahuja cleared ca fina…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
એક બે નહીં પણ 20મી વખત પરીક્ષા આપી અને સીએની ડિગ્રી મેળવી | Vadodara : vandana ahuja cleared ca fina…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : દ્રઢ ઈચ્છાશક્તિ અને મહેનતની સામે પહાડ જેવા પડકારો પણ વામણા સાબિત થતા હોય છે. વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા વંદના આહુજાએ આ વાત સાચી પાડી છે. આજે જાહેર થયેલા સીએના પરિણામમાં વંદના આહુજાએ એક, બે નહીં પણ 20માં પ્રયત્ને સીએની ડિગ્રી પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.

 વંદના કહે છે કે, મારી વય અત્યારે 33 વર્ષની છે. હું 2016થી સીએની ફાઈનલ પરીક્ષા આપી રહી હતી. પિતા ફ્રુટની લારી ચલાવે છે એટલે પરિવારને મદદ કરવા માટે નોકરી પણ કરતી હતી. ક્યારેક બે માર્ક માટે તો ક્યારેક નોકરી પરથી રજા નહીં મળતી હોવાથી પૂરતી તૈયારીના અભાવે પરીક્ષા પાસ કરી શકતી નહોતી પણ મારી માતા મારો સૌથી મોટો પ્રેરણાસ્ત્રોત છે. તે મને હંમેશા કહેતી કે, ગમે તે થાય તારે સીએની ડિગ્રી મેળવવાની છે. મારે તને સીએ બનતી જોવી છે. જેના કારણે મેં મારી મહેનત ચાલુ રાખી હતી. 

વંદના કહે છે કે, સોશિયલ મીડિયા પર મારી પ્રોફાઈલ જોઈને પણ નાસીપાસ થયેલા ઘણા લોકો ભણવાનું ચાલું રાખવા માટે પ્રેરિત થયા છે. આમાંથી કેટલાકને મેં માર્ગદર્શન પણ આપ્યું છે. હું તેમને કહેતી હતી કે જે કામ કરવાની ઈચ્છા ના થાય અને તેમ છતા કરીએ તે જ સ્વયંશિસ્ત છે. તમે ભણવાનું પડતું મૂકશો તો તમારી જગ્યા બીજું કોઈ લઈ લેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…
GUJARAT

June 9, 2026
અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…

જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે…તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda…

Next Post
સીએ ફાઈનલનું પરિણામ જાહેર, પહેલી વખત વડોદરાના પાંચ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં | CA final results de…

સીએ ફાઈનલનું પરિણામ જાહેર, પહેલી વખત વડોદરાના પાંચ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં | CA final results de...

દ્વારકામાં જામ્યો હોળીનો માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ…

દ્વારકામાં જામ્યો હોળીનો માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ...

ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત | India…

ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત | India...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

2 months ago
ભાવનગર-પોરબંદર ટ્રેનને ખોડિયાર મંદિર રેલવે સ્ટેશન પર હોલ્ટ અપાયો | Bhavnagar Porbandar train halted …

9 months ago
સાવરકુંડલામાં ‘વિકાસ’ની દુર્ગંધ! મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ, તંત્રના વા…

6 months ago
વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 17.68 ફૂટે પહોંચી : નદીનું ભયજનક લેવલ 26 ફૂટ | Vishwamitri …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News