gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે માવઠું | Gujarat Sees Heat and Ra…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે માવઠું | Gujarat Sees Heat and Ra…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગુજરાતના હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. એકતરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

40 ડિગ્રીથી વધુ તાપમાન અને ડિસકમ્ફર્ટ કન્ડિશન

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે 18મી એપ્રિલ સુધી લોકોએ ભારે ઉકળાટ અને અસ્વસ્થતાનો સામનો કરવો પડશે.

હાલમાં પાકિસ્તાન અને રાજસ્થાનની આસપાસ એક અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશથી મણિપુર અને બિહારથી તમિલનાડુ સુધી વિસ્તરેલા ટ્રફને કારણે હવામાન પ્રણાલી પ્રભાવિત થઈ રહી છે. 15મી એપ્રિલની રાતથી પશ્ચિમ હિમાલયના પ્રદેશોમાં એક નવું નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેની અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળશે.

આ પણ વાંચો: ચાંદખેડા ઢોસાકાંડ: ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ, પ્રોવિઝન સ્ટોરના બે યુવકોની પૂછપરછ

કયા વિસ્તારોમાં ક્યારે પડશે વરસાદ?

હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, 19મી એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 20મી એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે.

ખેડૂતો માટે ચિંતાનો વિષય

ઉનાળાના પાક અને માર્કેટ યાર્ડમાં પડેલી જણસીઓ માટે આ કમોસમી વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવામાનમાં આવતા આ સતત પલટાને કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…
GUJARAT

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

October 14, 2026
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન
GUJARAT

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

October 14, 2026
Next Post
VIDEO : છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો …

VIDEO : છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો ...

સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ | complaints in S…

સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ | complaints in S...

AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા…

AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK

હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK

5 months ago
પોરબંદર ઓલવેધર પોર્ટની જેટી પર વહાણમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ | Fire breaks out on ship at Porbandar …

પોરબંદર ઓલવેધર પોર્ટની જેટી પર વહાણમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ | Fire breaks out on ship at Porbandar …

1 year ago
હાઇકમાન્ડના કહેવાથી મુખ્યમંત્રીનું પદ છોડું છું : સિદ્ધારમૈયાનું ‘નારાજીનામું’ | I am resigning as C…

હાઇકમાન્ડના કહેવાથી મુખ્યમંત્રીનું પદ છોડું છું : સિદ્ધારમૈયાનું ‘નારાજીનામું’ | I am resigning as C…

5 months ago
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા | panipat psyc…

બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા | panipat psyc…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News