gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ | Police arrest accused of…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
કચ્છમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ | Police arrest accused of…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rapar News : કચ્છના રાપરમાં માનસિક અસ્થિર 15 વર્ષીય સગીર સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાપરમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, નરાધમની ધરપકડ

મળતી માહિતી મુજબ, રાપર શહેરમાં સગીર સાથે દુષ્કર્મની ઘટના અંગે પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, પીડિતા માનસિક દિવ્યાંગ છે અને ગત 1 જાન્યુઆરીના રોજ સગીરા ઘરની બહાર રમી રહી હતી, ત્યારે નારાધમ શિવા મોહન કોલી(ઉં.વ.29) ત્યાં આવ્યો હતો અને સગીરાને ‘ચાલ માતા પાસે લઈ જઉં’ તેમ કહીને અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદમાંથી કરોડોનું ‘તરતું સોનું’ ઝડપાયું! વ્હેલ માછલીની ઉલટીની હેરાફેરી કરનારની ધરપકડ, રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

જ્યારે મજૂરી કામ કરીને પીડિતાના માતા-પિતા ઘરે પરત ફરે છે, ત્યારે સગીરા ઘરે જોવા મળતી નથી. આ પછી આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં સગીરા બાવળની ઝાડીમાં મળી આવી હતી. પીડિતાની માતાએ પૂછતાં સગીરાએ સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું. ત્યારબાદ સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…
GUJARAT

June 9, 2026
અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…

જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે…તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda…

Next Post
દાહોદમાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, પોલીસકર્મીને કુહાડી મારી | Dahod News…

દાહોદમાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, પોલીસકર્મીને કુહાડી મારી | Dahod News...

એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા

મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો, પાંચ ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૃના ગુનામાં વોન્ટેડ આરોપી પાંચ મહિને પકડાયો | Wanted accused in liquor crime arrested after five …

2 months ago
વૈભવી મોટર કારના જમાનામાં આજે પણ વરઘોડા માટે બગી લોકોની ખાસ પસંદ | in the era of luxurious car buggy…

7 months ago
BIG NEWS: ભારતીય અર્થતંત્રની ધીમી ગતિ, GDP ગ્રોથ રેટ ચાર વર્ષના નીચલા સ્તરે | indias q4 gdp data exc…

1 year ago
ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News