gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલઃતપાસનો ધમધમાટ | Mail to blow up collector’s office with bo…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલઃતપાસનો ધમધમાટ | Mail to blow up collector’s office with bo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સ્કૂલ,
કોર્ટ અને કચેરીઓમાં બોમ્બ મુકાયાના મેઇલથી દોડધામ

સુરક્ષા એજન્સી દ્વારા ચેમ્બર,કચેરી, શૌચાલય, પાર્કિંગ પ્લેસ, રેકર્ડ રૃમ અને અગાસીમાં ચેકિંગ કર્યું ઃ કઇ શંકાસ્પદ ન મળ્યું

ગાંધીનગર :  ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી શાળાઓ, કોર્ટ્સ અને
કલેક્ટર કચેરીઓમાં બોમ્બ મૂકવાના ધમકીભર્યા મેસેજ અને ઈ-મેઈલનો સિલસિલો ચાલી રહ્યો
છે. આ કડીમાં આજે સવારે ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની
ધમકી આપતો ઈ-મેઈલ મળ્યો હતો. આ ઘટનાએ વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી મૂક્યો હતો
, જેના પગલે
તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

આજે સવારે કલેક્ટરના અધિકૃત ઈ-મેઈલ એડ્રેસ પર બોમ્બ ધમકીનો
મેઈલ આવતા જ વહીવટી અધિકારીઓએ ગંભીરતા દાખવી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરી
હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરતાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ
સ્ક્વોડની ટીમોને કલેક્ટર કચેરી દોડાવી હતી. સુરક્ષાના કારણોસર કચેરીમાં હાજર તમામ
કર્ર્મચારીઓ
, અધિકારીઓ
અને અરજદારોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા હતા. કચેરી સંકુલને
પૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું
,
જેથી તપાસમાં કોઈ અડચણ ન આવે.ટીમોએ અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને કલેક્ટર
કચેરીના તમામ ચેમ્બરો
, ઓફિસો, શૌચાલયો, લોબી, સ્ટોરેજ
રૃમ-રેકર્ડ રૃમ
, ધાબા, અગાસી, પાકગ પ્લેસ તેમજ
આસપાસના વિસ્તારોમાં સઘન તલાશી હાથ ધરી હતી. દરેક ખૂણે-ખાંચરે તપાસ કરવામાં આવી
, પરંતુ કોઈ
શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ જેવું કંઈ મળ્યું નહીં. આખરે તપાસ પૂર્ણ થતાં ધમકીને ખોટી
જાહેર કરવામાં આવી હતી. તપાસના અંતે કોઈ જોખમ ન હોવાનું સ્પષ્ટ થતાં અધિકારીઓ અને
કર્મચારીઓએ રાબેતા મુજબની કામગીરી ફરી શરૃ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે થોડા
દિવસો અગાઉ જ અભ્યાસના ભાગરૃપે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે બોમ્બ સ્ક્વોડ અને
પોલીસની અન્ય ટીમો દ્વારા સઘન ચેકિંગ અને મોક ડ્રિલ કરવામાં આવી હતી. જેના કારણે આ
વખતે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી શક્ય બની હતી.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
જીઓપોલિટીકલ ટેન્શન વધતા શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 376 પોઈન્ટ તૂટી 85063 | Geopolitical te…

જીઓપોલિટીકલ ટેન્શન વધતા શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 376 પોઈન્ટ તૂટી 85063 | Geopolitical te...

ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin…

ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin...

સોનામાં આગેકૂચ: ચાંદી બે દિવસમાં રૂ.9000 ઉછળી: સોલાર પાવર મોંઘું થશે | Gold surges: Silver jumps by …

સોનામાં આગેકૂચ: ચાંદી બે દિવસમાં રૂ.9000 ઉછળી: સોલાર પાવર મોંઘું થશે | Gold surges: Silver jumps by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળા નજીક 2 ગાડીમાંથી 6.46 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 6 46 lakh seized from 2 vehicles nea…

બાવળા નજીક 2 ગાડીમાંથી 6.46 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 6 46 lakh seized from 2 vehicles nea…

1 year ago
કઠોળ ઉત્પાદનમાં દુનિયાના ટોપ-10 દેશોમાં ભારત નંબર 1, ચીન-અમેરિકા પણ પાછળ | India Tops Global Pulses …

કઠોળ ઉત્પાદનમાં દુનિયાના ટોપ-10 દેશોમાં ભારત નંબર 1, ચીન-અમેરિકા પણ પાછળ | India Tops Global Pulses …

1 year ago
પહલગામ હુમલા બાદ સૈન્યની એક્શન, અત્યાર સુધી 9 આતંકીઓના મકાન ધ્વસ્ત | pahalgam attack army action in …

પહલગામ હુમલા બાદ સૈન્યની એક્શન, અત્યાર સુધી 9 આતંકીઓના મકાન ધ્વસ્ત | pahalgam attack army action in …

1 year ago
વડોદરા ગ્રામ્યની નવી ડીઈઓ કચેરી બનાવવાની જાહેરાત હજી કાગળ પર જ | new deo office of vadodara rural st…

વડોદરા ગ્રામ્યની નવી ડીઈઓ કચેરી બનાવવાની જાહેરાત હજી કાગળ પર જ | new deo office of vadodara rural st…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News