gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઢડા: પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓનો હુમલો, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કરુણ મોત, પરિવારનો આક…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
ગઢડા: પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓનો હુમલો, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કરુણ મોત, પરિવારનો આક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bee Attack On Youth In Gadhada: બોટાદના ગઢડામાં યુવકને મધ માખી કરડતા મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. આ પછી તાત્કાલિક યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા યુવકનું કરૂણ મોત થયું હતું. દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. 

ગઢડામાં મધમાખી કરડવાથી યુવકનું મોત

મળતી માહિતી મુજબ, ગત રવિવારે(1 ફેબ્રુઆરી, 2026) બોટાદના ટીંબી ગામથી ગઢડા પરત આવતા નાસીર ઉર્ફે ફિરોજભાઈ ચૌહાણ નામના યુવકને તરસ લાગતા પાણી પીવા માટે એક પરબ બાઈક ઉભું રાખ્યુ હતું. આમ ખોપાળા ગામ નજીક પરબે પાણી પીવા જતાં અચાનક મધમાખીએ હુમલો કર્યો હતો. 

મધમાખીના કરડવાની ઘટનાને પગલે યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, મધમાખીના ઝેરના રિએક્શનની ગંભીર અસરના કારણે યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. 

આ પણ વાંચો: ગુજરાતના 8 જિલ્લામાં માવઠાંની આગાહી, પંચમહાલ-મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

યુવકના મોતને લઈને પરિવારમાં શોક છવાયો છે. પરિવારજનોએ મૃતદેહનું પીએમ કરવાનો ઈન્કાર કર્યો હતો. યુવક હેર સલૂન ચલાવતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…
GUJARAT

May 24, 2026
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

Next Post
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફાર, તમામ તાલુકાઓમાં નવા હોદ્દેદારોની નિમણૂક | Ahmedabad Di…

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફાર, તમામ તાલુકાઓમાં નવા હોદ્દેદારોની નિમણૂક | Ahmedabad Di...

સુરેન્દ્રનગર: પાટડીના ખેરવામાં બુટલેગરનો આંતક, વાહનોને અડફેટે લેતા 3 મહિલાને ઈજા, સ્થાનિકોમાં રોષ | …

સુરેન્દ્રનગર: પાટડીના ખેરવામાં બુટલેગરનો આંતક, વાહનોને અડફેટે લેતા 3 મહિલાને ઈજા, સ્થાનિકોમાં રોષ | ...

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક, 35000 લોકોને 3 મહિનાની રાહત | Rajkot …

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક, 35000 લોકોને 3 મહિનાની રાહત | Rajkot ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઈ રસ્તો નહોતો, સરકાર જ બની ગઈ હતી ‘દુશ્મન’, જગદીપ ધનખડના રાજીનામા અંગે વધુ એક દાવો | jagdeep dhank…

10 months ago
વાસણા ઠગાઈ કેસ: મેડિકલ એડમિશનની ‘બાધા’ ના નામે મંદિરના કોઠારીને ખંખેરનારો ઝડપાયો | Ahmedabad Crime B…

5 months ago
વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન : ક્વોરન્ટાઇન કરાશે | …

ભરૂચના દયાદરા ગામ પાસે ગંભીર અકસ્માત : બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બંને બાઇક ચાલકોના મોત, એક ઘાય…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News