gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય તટરક્ષક દળ (ICG)ની રાષ્ટ્રને પાંચ દાયકાઓની સમર્પિત અને પ્રસંસનીય સેવાની ગૌરવપૂર્ણ સ્વીકૃતી અને તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિતે ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે આવેલા ચ-4B સર્કલને “ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતી સર્કલ” તરીકે નામાભિધાન કર્યુ છે,

જે રાષ્ટ્રપ્રત્યે દળની દ્રઢ કટિબદ્ધતા અને સમર્પિતતાની સાક્ષી પુરી પાડે છે. આ સર્કલનું ઉદઘાટન ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડ ક્ષેત્ર (ઉત્તર પૂર્વ)ના કમાન્ડર ઇસ્પેક્ટર જનરલ ટેકુર સશી કુમાર, રાજ્યના મહાનુભાવો, ભારતીય તટરક્ષક દળના નિવૃત્ત સૈનિકો અને ભારતીય તટરક્ષક દળના નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહીને ભારતીય તટરક્ષક દળ અને ગુજરાત રાજ્ય વચ્ચેના મજબૂત સંબંધોના સિમાચિહ્નરૂપ ઘટનાના સાક્ષી બન્યાં હતાં. આ સમગ્ર ભારતમાં ભારતીય તટરક્ષક દળને સમર્પિત કરવામાં આવેલું સૌ પ્રથમ સર્કલ છે.

“ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતિ સર્કલ”ની રચના ભારતીય તટરક્ષકની બહુપક્ષીય કામગીરી ક્ષમતાઓ અને કાયમી ભાવનાના પ્રતીકને રજૂ કરવા માટે વિચારપૂર્વક કરવામાં આવી છે અને તેને સાકાર કરવામાં આવ્યું છે. આ સર્કલ મુખ્યત્વે ICG ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) દર્શાવે છે, જે ગુજરાતના સમુદ્રકાંઠા અને દરિયાઇ સરહદોના નિવારણ, સમુદ્રી ક્ષેત્રમાં પ્રભુત્વ અને રક્ષણનું પ્રતીક છે. તેમાં એક ડોર્નિયર એરક્રાફ્ટ અને એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) બતાવવામાં આવ્યું છે, જે ICG ઉડ્ડયન પાંખની ઝડપી પ્રતિભાવ ક્ષમતા, હવાઇ દેખરેખ કૌશલ્ય અને સમુદ્રી પહોંચ બતાવે છે, જેમાં ICG કર્મચારીઓની પ્રતિમાઓ આ દળની શાશ્વત સતર્કતા અને સમર્પણ રજૂ કરે છે.

આ ઉપરાંત, સ્થળ પર એક ડિજિટલ દિવાલ પણ તૈયાર કરવામાં આવી છે, જેના પર નિરંતર ICGની પ્રવૃત્તિઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ સર્કલ પર ICG અસ્કયામતોનું ભવ્ય પ્રદર્શન લોકોમાં આ સેવા વિશેની જાગૃતિને પ્રોત્સાહન આપવા ઉપરાંત નાગરિકોમાં એવું પણ સુનિશ્ચિત કરશે કે ભારતીય તટરક્ષક સમુદ્રમાં 24×7×365 ધોરણે હંમેશા સતર્ક રહીને સહેજ પણ વિરામ લીધા વગરક રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરે છે.

આ ઉદ્ઘાટન એક સમાવેશી અભિગમ અને ભારતની દરિયાઇ સરહદોનું રક્ષણ કરવા માટેની અથાક કામગીરી કરતા ગણવેશધારી દળની સેવાને સ્વીકૃતિ આપવા પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

ગોળાકાર અરેના પ્રેરણા અને જનજાગૃતિના સદાકાળ સ્રોતની ભાવના દર્શાવશે, જે રાષ્ટ્ર નિર્માણ, દરિયાકાંઠાની સુરક્ષા, પર્યાવરણીય સંરક્ષણ અને માનવતાવાદી સહાયમાં ભારતીય તટરક્ષકના મહત્વપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડે છે, નાગરિકોમાં ગૌરવની ઊંડી ભાવનાને પ્રોત્સાહન આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
ઉદ્ધવ ઠાકરે જૂથમાં બળવાના કારણે લોકસભાનું ચિત્ર બદલાયું! NDAમાં વધશે એકનાથ શિંદેનો પાવર | Shiv Sena …

ઉદ્ધવ ઠાકરે જૂથમાં બળવાના કારણે લોકસભાનું ચિત્ર બદલાયું! NDAમાં વધશે એકનાથ શિંદેનો પાવર | Shiv Sena ...

છોટા ઉદેપુર: બોડેલીથી ખંભાત રેતી ભરીને જતી ટ્રકને નડ્યો અકસ્માત, એકનું મોત, ટ્રકચાલક ગંભીર | chhota …

છોટા ઉદેપુર: બોડેલીથી ખંભાત રેતી ભરીને જતી ટ્રકને નડ્યો અકસ્માત, એકનું મોત, ટ્રકચાલક ગંભીર | chhota ...

સાયબર ફ્રોડ : દેશના પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાથે 7.8 કરોડની છેતરપિંડી | Cyber Fraud: Former PM Son N…

સાયબર ફ્રોડ : દેશના પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાથે 7.8 કરોડની છેતરપિંડી | Cyber Fraud: Former PM Son N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એંઠવાડ કચરાપેટીમાં જ નાંખો, કૂતરાનો ત્રાસ વધી ગયો છે’, સુપ્રીમ કોર્ટ પરિસર માટે નવો સર્ક્યુલર | dont…

એંઠવાડ કચરાપેટીમાં જ નાંખો, કૂતરાનો ત્રાસ વધી ગયો છે’, સુપ્રીમ કોર્ટ પરિસર માટે નવો સર્ક્યુલર | dont…

1 year ago
જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માંગણીને લઈને આજે એક દિવસની માસ સી.એલ પર ઉતર્યા | Health department employees of Jamnagar district on mass protest for pending issues

ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું | 17 year old minor kidnappe…

ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું | 17 year old minor kidnappe…

2 months ago
વડોદરામાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લાઈટો ગુલ : છાણી-તાંદળજામાં હોબાળો | Powe…

વડોદરામાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લાઈટો ગુલ : છાણી-તાંદળજામાં હોબાળો | Powe…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News