gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની રાહત આપનારી આગાહી, પૂર્વ તરફથી ફૂંકાશે પવન | Gujarat Weather Fore…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની રાહત આપનારી આગાહી, પૂર્વ તરફથી ફૂંકાશે પવન | Gujarat Weather Fore…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્‌ રહેતાં 11 શહેરમાં સરેરાશ લધુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ બાદ તાપમાન 3 ડિગ્રી જેટલું વધતાં ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે.  હાલ ગુજરાતમાં પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.

10.9 ડિગ્રી સાથે દાહોદમાં સૌથી નીચું તાપમાન 

આગામી ૩ દિવસ બાદ તાપમાન ૩ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. ગત રાત્રિના 10.9 ડિગ્રી સાથે દાહોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમરેલી, નલિયા, વડોદરા, રાજકોટમાં પણ સરેરાશ લધુતમ તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. બીજી તરફ અમદાવાદમાં 14.9  ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.7 ડિગ્રીનો વધારો થયો હતો. 

બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે જેથી આગામી ઠંડીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. ગુજરાતમાં હાલ કમોસમી વરસાદની સંભવાના નથી.  હવામાન નિષ્ણાતોના મતે આગામી 20મી સુધી લધુતમ તાપમાનમાં ઘટાડાની સંભાવના નહિવત્‌ છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકથી 2.97 લાખથી વધુના મોત, વાંચો ચોંકાવનારો રિપોર્ટ

જો દેશના હવામાન પર નજર કરીએ તો પશ્ચિમી વિક્ષોભ અને જેટ સ્ટ્રીમને કારણે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સપ્તાહના અંત સુધીમાં પર્વતોમાં બરફવર્ષા થવાની સંભાવના છે. ગુજરાતથી ફરવા જતાં સહેલાણીઓ માટે આ ખુશખબર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

65 વર્ષના નિવૃત્ત શિક્ષકે 37 વર્ષથી સાયકલને પરિવહનનું સાધન બનાવ્યું | 65 year old teacher has used b…
GUJARAT

65 વર્ષના નિવૃત્ત શિક્ષકે 37 વર્ષથી સાયકલને પરિવહનનું સાધન બનાવ્યું | 65 year old teacher has used b…

May 26, 2026
ભાવનગર-બોટાદમાંથી દારૃ-બિયર સાથે 5 ઈસમ ઝડપાયા
GUJARAT

ભાવનગર-બોટાદમાંથી દારૃ-બિયર સાથે 5 ઈસમ ઝડપાયા

May 26, 2026
ભાવનગર, બોટાદ અને અમરેલીની 150 મંડળીઓને આઈ.ટી.ની કરોડોની નોટીસથી રોષ | 150 societies of Bhavnagar Bo…
GUJARAT

ભાવનગર, બોટાદ અને અમરેલીની 150 મંડળીઓને આઈ.ટી.ની કરોડોની નોટીસથી રોષ | 150 societies of Bhavnagar Bo…

May 26, 2026
Next Post
78 વર્ષ પછી ‘સોનાનો સૂરજ’ ઊગ્યો’, અમરેલીના સુડાવડ ગામના વાડ વિસ્તારમાં વીજળી પહોંચી, પરિવારોમાં હરખન…

78 વર્ષ પછી 'સોનાનો સૂરજ' ઊગ્યો', અમરેલીના સુડાવડ ગામના વાડ વિસ્તારમાં વીજળી પહોંચી, પરિવારોમાં હરખન...

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકથી 2.97 લાખથી વધુના મોત, વાંચો ચોંકાવનારો રિપોર્ટ | Shocking Re…

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકથી 2.97 લાખથી વધુના મોત, વાંચો ચોંકાવનારો રિપોર્ટ | Shocking Re...

MSME લોન અંગે RBIનો નવો નિયમ, વ્યાજ દરોમાં પારદર્શકતા આવતા ગ્રાહકોને થશે લાભ | RBI’s new rule regard…

MSME લોન અંગે RBIનો નવો નિયમ, વ્યાજ દરોમાં પારદર્શકતા આવતા ગ્રાહકોને થશે લાભ | RBI's new rule regard...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: શું છે Jane Street વિવાદ? અમેરિકાની ફર્મે ભારતના શેરબજારમાં કરી હજારો કરોડની હેરાફેરી | S…

Explainer: શું છે Jane Street વિવાદ? અમેરિકાની ફર્મે ભારતના શેરબજારમાં કરી હજારો કરોડની હેરાફેરી | S…

10 months ago
બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee…

બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee…

7 months ago
દાહોદના વેપારીને 50 લાખની લોન અપાવવાનું કહી વડોદરામાં છેતરપિંડી | Dahod businessman cheated in Vadod…

દાહોદના વેપારીને 50 લાખની લોન અપાવવાનું કહી વડોદરામાં છેતરપિંડી | Dahod businessman cheated in Vadod…

5 months ago
ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે | Brought from Gwalior

ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે | Brought from Gwalior

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News