gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે | Brought from Gwalior

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે | Brought from Gwalior
0
VIEWS
Share on FacebookShare on Twitter

   ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે 1 - image  

  અમદાવાદ,શુક્રવાર,28 માર્ચ,2025

મધ્યપ્રદેશના ગ્વાલીયર ખાતેથી લાવવામાં આવેલી વાઘ અને
કાળીયારની જોડી શુક્રવારથી મુલાકાતીઓ નિહાળી શકે એ પ્રકારે મુકવામાં આવી છે. એક
મહીનાનો કવોરન્ટાઈન પિરીયડ પુરો થતા મ્યુનિ.પદાધિકારીઓ દ્વારા લોકો સમક્ષ આ જોડી
મુકવામાં આવી હતી.

સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા મંજૂરી મળતા ૧૬ ફેબુ્રઆરીના દિવસે
ત્રણ ટ્રક મારફત કાંકરીયા ઝૂ ખાતે વાઘની એક જોડી જેમાં એક નર અને માદાનો સમાવેશ થાય
છે.તથા કાળીયારની પાંચ જોડી જેમાં પાંચ નર અને પાંચ માદાનો સમાવેશ થાય છે તેમને અમદાવાદ
ખાતે લાવવામાં આવ્યા હતા.હાલમાં ઝૂ ખાતે એક સિંહ
,બે સિંહણ ઉપરાંત એક સફેદ વાઘણ, પાંચ વાઘણ, એક નર વાઘ તથા ૯ દિપડા
કે જેમાં ચાર નર અને પાંચ માદાનો સમાવેશ થાય છે.એક રીંછ
, એક હાથી, એક હીપોપેટોમસ સહીત
કુલ ૨૧૦૦થી વધુ વન્ય જીવોને રાખવામાં આવ્યા છે.ગરમીની શરુઆત થતા પ્રાણીઓ અને પક્ષીઓ
માટે ઈન્ડસ્ટ્રીઅલ કૂલર મુકવામાં આવ્યા છે.બપોર બાદ પાંજરા ઉપર પાણીનો  છંટકાવ પણ કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્વૈચ્છિક, ગ્રાહક પર લાદી ન શકાય | Payment of service charge on food…

ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્વૈચ્છિક, ગ્રાહક પર લાદી ન શકાય | Payment of service charge on food...

મહુવા તા.પં.નું 38.43 કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

વિવાદો વચ્ચે જજ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર | Judge Verma transferred to Allahabad High…

વિવાદો વચ્ચે જજ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર | Judge Verma transferred to Allahabad High...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો | Electricity become more expen…

11 months ago
ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં એક ખેડૂતનું પોતાની વાડીમાં ખેતી કામ દરમિયાન હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ |…

5 months ago
જામનગરમાં દવા લેવા જઈ રહેલા બુઝુર્ગને કાર ચાલકે હડફેટમાં લઈ પગ ભાંગી નાખ્યો | An elderly in Jamnagar…

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News