gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

The Reality Of Gujarat’s Teachers: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા 2 લાખ પ્રાથમિક  શિક્ષકો માટે નવો મહિનો આર્થિક સંકટ લઈને આવ્યો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનારા શિક્ષકોના ઘરનું બજેટ મોંઘવારીમાં ખોરવાઈ ગયું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સમયસર ગ્રાન્ટ મંજૂર ન થવાને કારણે શિક્ષકોના પગારમાં થઈ રહેલો અસહ્ય વિલંબ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

હપ્તા બાઉન્સ થતાં શિક્ષકો તણાવમાં 

તાજેતરમાં યોજાયેલા વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે રૅકોર્ડબ્રેક 63,184 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરાયું હતું. મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ અને અન્ય સરકારી યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચવાની જાહેરાતો તો થઈ, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ ચિંતાજનક છે. બજેટમાં આટલી મોટી રકમની જોગવાઈ હોવા છતાં, જે શિક્ષકો આ આખી વ્યવસ્થાની કરોડરજ્જુ છે, તેમને જ સમયસર વેતન મેળવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે. પગાર સમયસર ન થવાથી શિક્ષકોના હોમ લોન, કાર લોનના હપ્તા બાઉન્સ થઈ રહ્યા છે અને તેમના પરિવારો ભારે આર્થિક માનસિક તાણ અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો: ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ

બિન-શૈક્ષણિક કામ સોંપાય છે, પરંતુ પગાર મોડો  

વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત શિક્ષકોને ડિજિટલ ડેટા એન્ટ્રી, વિવિધ સરકારી સર્વે, મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થા અને ચૂંટણીલક્ષી કામગીરી જેવા અસંખ્ય બિન-શૈક્ષણિક કામો સોંપાય છે. આ અતિશય વર્ક લોડને કારણે તેઓ માનસિક રીતે થાકી જાય છે, જેની સીધી અસર શિક્ષણની ગુણવત્તા પર પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક બાજુ અન્ય વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના પગાર સમયસર થતાં હોય છે, જ્યારે માત્ર શિક્ષકોના પગાર ઘણાં સમયથી મોડા થવાના કારણે શિક્ષકો કામના ભારણ વચ્ચે આર્થિક સમસ્યાની સાથે માનસિક તણાવનો પણ અનુભવ કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i…

ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i...

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan...

RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં 2.19 અબજ ડૉલર ઘટી, ગવર્નરે કહ્યું- સોનું વેચ્યું નથી… | RB…

RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં 2.19 અબજ ડૉલર ઘટી, ગવર્નરે કહ્યું- સોનું વેચ્યું નથી... | RB...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod…

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod…

10 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 ઉપર બંધ થતાં 81444 જોવાય | Sensex closes at 80666 sees 81444 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 ઉપર બંધ થતાં 81444 જોવાય | Sensex closes at 80666 sees 81444 in new we…

1 year ago
અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect…

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect…

9 months ago
સંજય રાઉતના કેસમાં સંડોવણીનું કહીને સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કર્યા | frauder duped money after …

સંજય રાઉતના કેસમાં સંડોવણીનું કહીને સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કર્યા | frauder duped money after …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News