gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ફરી શર્મસાર! ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, દાદી ‘ભૂત આવ્યું’ કહી રડી પડી | Gandhi…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત ફરી શર્મસાર! ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, દાદી ‘ભૂત આવ્યું’ કહી રડી પડી | Gandhi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની પીડાદાયક ઘટના બની છે. બાળકી રાત્રે શૌચક્રિયા માટે જાગી ત્યારે હવસખોરે અંધારાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ નરાધમ બાળકીને ઘર પાસે મૂકી ગયો હતો. બાળકી રડતાં રડતાં તેની દાદી પાસે પહોંચી હતી ‘ભૂત આવ્યું’ કહી ડરી ગઈ હતી અને જઈને સૂઈ ગઈ હતી.

વસ્ત્રો લોહીથી ખદબદ હતા

દાદીને શંકા જતાં તાત્કાલિક બાળકીની તપાસ કરતાં વસ્ત્રો લોહીથી ખદબદ હતા. થોડા સમય માટે દાદી પણ ગભરાઈ ગયા હતા, પરિવારને જગાડી બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ડૉક્ટરે તપાસ કરતાં દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી. હાલ બાળકીની સારવાર ચાલુ છે.

બાળકીએ ડરીને ભૂત આવ્યું કહ્યું અને..

પોલીસે તાબડતોબ ફરિયાદ નોંધી દુષ્કર્મીને પકડવા કવાયત હાથ ધરી હતી. જેમાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીડિત બાળકીના માતા-પિતા વચ્ચે ઘર કંકાસ ચાલી રહી છે. જેથી બાળકી માતા સાથે પિયરમાં છાપરા વિસ્તારમાં રહે છે. ઘટના બની એ રાત્રે પરિવાર ઊંઘી રહ્યો હતો. બાળકીએ ડરીને ભૂત આવ્યું એવું દાદીને કહેતા સમગ્ર જઘન્ય કૃત્ય સામે આવ્યું હતું. 

શંકાના આધારે 4 લોકોની અટકાયત

સૂત્ર મુજબ પોલીસે તપાસમાં બાળકીના મામા સહિત ચાર લોકો શંકાના દાયરામાં છે. તેમની અટકાયત બાદ ગુનો નોંધી ઊંડી પૂછપરછ શરૂ કરી છે. FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ પુરાવાઓ એકત્રિત કરી રહી છે.

આ પણ વાંચો: ‘મારા પિતા પર વાત આવશે તો હું નહીં છોડું…’, સગાઈ વિવાદમાં કિંજલ દવેએ તોડ્યું મૌન

વિકૃતતાનો અંત ક્યારે આવશે?

હસતી રમતી બાળકીની રાત્રે આ દશા થઈ, એ બાળકી અને પરિવારની વેદના શું હશે! વિચાર આવશે તો પણ કાળજું કંપી જશે! જસદણ નિર્ભયાકાંડ બાદ ગાંધીનગરમાં બનેલી આ ઘટના તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા કરે છે. હવસખોરો મન પડે ત્યારે બાળકીઓનો પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે. વિકૃત વિચારધારાવાળા લોકોમાં પોલીસનો ડર જાણે ગાયબ થઈ ગયો છે. કદાચ કડકમાં કડક કાર્યવાહી થાય છે અને થતી પણ રહેશે પણ આ નરાધમોનો સભ્ય સમાજમાંથી અંત આવશે. લોકો જઘન્ય કૃત્ય આચનારાને ફાંસી મળે તેવી માંગ કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…
GUJARAT

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

May 9, 2026
VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …
GUJARAT

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

May 9, 2026
Next Post
‘મારા પિતા પર વાત આવશે તો હું નહીં છોડું…’, સગાઈ વિવાદમાં કિંજલ દવેએ તોડ્યું મૌન | Kinjal Dave Bre…

'મારા પિતા પર વાત આવશે તો હું નહીં છોડું...', સગાઈ વિવાદમાં કિંજલ દવેએ તોડ્યું મૌન | Kinjal Dave Bre...

ચાંદીમાં ફરી ‘ચાંદી’, બજાર ખુલતા જ MCX પર ભાવ 3000 ઉછળ્યો, સોનામાં પણ તેજી | Silver price surges pri…

ચાંદીમાં ફરી ‘ચાંદી’, બજાર ખુલતા જ MCX પર ભાવ 3000 ઉછળ્યો, સોનામાં પણ તેજી | Silver price surges pri...

ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની રાહત આપનારી આગાહી, પૂર્વ તરફથી ફૂંકાશે પવન | Gujarat Weather Fore…

ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની રાહત આપનારી આગાહી, પૂર્વ તરફથી ફૂંકાશે પવન | Gujarat Weather Fore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જો ભારત જ મરી જશે તો પછી કોણ…’ કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન | Who After I…

‘જો ભારત જ મરી જશે તો પછી કોણ…’ કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન | Who After I…

10 months ago
VIDEO: CM યોગી પર બની રહેલી ફિલ્મ ‘અજેય’નો ફર્સ્ટ લુક રિલીઝ, જુઓ કોણ છે લીડ એક્ટર

VIDEO: CM યોગી પર બની રહેલી ફિલ્મ ‘અજેય’નો ફર્સ્ટ લુક રિલીઝ, જુઓ કોણ છે લીડ એક્ટર

1 year ago
કેમેરાના બાકી ભાડા મુદ્દે ત્રણ ભાઈઓ ઉપર ટોળકીનો હુમલો, પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ સાતથી વધુ આર…

કેમેરાના બાકી ભાડા મુદ્દે ત્રણ ભાઈઓ ઉપર ટોળકીનો હુમલો, પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ સાતથી વધુ આર…

8 months ago
સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ | Vehicular movement banned …

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ | Vehicular movement banned …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News