gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સહિત દેશમાં આ ચોમાસું નબળું રહેવા હવે બમણી સંભાવના | There is now a double chance of this mon…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત સહિત દેશમાં આ ચોમાસું નબળું રહેવા હવે બમણી સંભાવના | There is now a double chance of this mon…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોસમ વિભાગનું દોઢ માસ બાદ સુધારેલું પૂર્વાનુમાન, હવે 90 ટકા વરસાદ  : જૂન માસમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદને બદલે હીટવેવની શક્યતા વધુ : કેરળમાં ચોમાસાનો પ્રવેશ પણ ઢીલમાં 

રાજકોટ, : નૈઋત્યનું ચોમાસુ ભારતની દક્ષિણે આંદામાન,બંગાળની ખાડીમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે આજે ભારતના મૌસમ વિજ્ઞાાન વિભાગ દ્વારા દેશમાં આ વખતે જૂનથી સપ્ટેમ્બર એ ચાર માસ દરમિયાન વરસાદનું પ્રમાણ માત્ર 90 ટકા રહેવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરી છે. ચિંતાજનક બાબત એ છે કે દોઢ માસ પૂર્વે તા. 13-4-2026ના મોસમ વિભાગે વરસાદ સામાન્યથી ઓછો પડવાની વૈજ્ઞાાનિક મોડેલોના આધારે જે સંભાવના હતી તે હવે નોંધપાત્ર વધીને આશરે બમણી થઈ ગઈ છે. 

ભારતના આ ચોમાસાને નબળુ કરતો પ્રશાંત મહાસાગરનો ગરમ પ્રવાહ ‘અલ નીનો’સર્જાવાની પ્રબળ શક્યતા, હિન્દ મહાસાગરમાં દ્વિધુ્રવની હાલ તટસ્થ સ્થિતિ સહિત અનેકવિધ પરિબળાના અભ્યાસના  આધારે આજે મોસમ વિભાગે અપડેટેડ લોન્ગ રેન્જ ફોરકાસ્ટ અર્થાત્ ચોમાસુ કેવું રહેશે તેનું સુધારેલું લાંબા ગાળાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. આ પૂર્વાનુમાન કેવુ ચોમાસુ રહેવાની શક્યતા કેટલા ટકા તેની વૈજ્ઞાાનિક ઢબે ગણતરીથી અપાતું હોય છે. જે અનુસાર જૂન માસમાં દેશમાં 92 ટકાથી ઓછો વરસાદ થવાની શક્યતા સર્વાધિક છે. 

જૂન માસ કૃષિપ્રધાન ગુજરાતમાં ચોમાસાના આગમન માટે સૌથી મહત્વનો માસ રહ્યો છે જે સમયે આશરે 86 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવણી શરૂ થતી હોય છે. મોસમ વિભાગ અનુસાર આ જૂન માસમાં  ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર, હરિયાણા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશના ‘અનેક ‘વિસ્તારોમાં ઉષ્ણ લહર (હીટવેવ અર્થાત્ લૂ વર્ષા)નું પ્રમાણ સામાન્યથી વધારે રહેેશે. આ હીટવેવથી જનસ્વાસ્થ્ય, પાણીની ઉપલબ્ધિ, વિજળી વપરાશ ઉપર પણ અસર પડી શકે છે અને તે અન્વયે ગુજરાત સહિત રાજ્યોને પૂર્વ તૈયારી કરવા પણ સૂચવાયું છે.  આ વખતે બંગાળની ખાડીમાં ચોમાસુ વહેલું બેઠું પરંતુ ગત વર્ષે તા. 24 મેના કેરળમાં પ્રવેશી ગયું હતું. તે સામે આજે તા. 29મીના હજુ પ્રવેશ્યુ નથી, મંદ પડયું છે. જેની અસરરૂપે ગુજરાતમાં ચોમાસુ ‘મોડુ અને મોળુ’ રહેવા શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
મોંઘવારીનાં ડામ વચ્ચે ટેકાના ભાવે મગની ખરીદીમાં રૂા. 110નો ઘટાડો | Amid inflation purchase of mugwor…

મોંઘવારીનાં ડામ વચ્ચે ટેકાના ભાવે મગની ખરીદીમાં રૂા. 110નો ઘટાડો | Amid inflation purchase of mugwor...

અનૈતિક સંબંધ ધરાવતી પત્નીને પતિએ હથોડાના ઘા ઝીંકી ક્રૂરતાથી પતાવી દીધી | Husband brutally kills wife…

અનૈતિક સંબંધ ધરાવતી પત્નીને પતિએ હથોડાના ઘા ઝીંકી ક્રૂરતાથી પતાવી દીધી | Husband brutally kills wife...

યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં 20 જેટલા શખ્સો ધોકા-પાઈપ સાથે તૂટી પડયા | About 20 people broke out wi…

યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં 20 જેટલા શખ્સો ધોકા-પાઈપ સાથે તૂટી પડયા | About 20 people broke out wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શરદ પવારના પુત્રી કેન્દ્ર સરકારમાં બનશે મંત્રી? દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ

શરદ પવારના પુત્રી કેન્દ્ર સરકારમાં બનશે મંત્રી? દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ

7 months ago
‘અમને સમજાવવાની જરૂર નથી…’, US યાત્રા પહેલા થરૂર ડેલિગેશનનો ટ્રમ્પને સીધો સંદેશો | no need to expl…

‘અમને સમજાવવાની જરૂર નથી…’, US યાત્રા પહેલા થરૂર ડેલિગેશનનો ટ્રમ્પને સીધો સંદેશો | no need to expl…

1 year ago
હોર્મુઝ સંકટ વચ્ચે પ્રશ્ન: ભારતીય નૌકાદળ કાયદેસર રીતે ક્યાં સુધી પહોંચી શકે? | Indian Navy’s Maritim…

હોર્મુઝ સંકટ વચ્ચે પ્રશ્ન: ભારતીય નૌકાદળ કાયદેસર રીતે ક્યાં સુધી પહોંચી શકે? | Indian Navy’s Maritim…

5 months ago
નડિયાદના દાંડી માર્ગ પર કોલેજ સામે ફરી મોટા ગાબડાંથી અકસ્માતનો ભય | Fear of accidents again due to l…

નડિયાદના દાંડી માર્ગ પર કોલેજ સામે ફરી મોટા ગાબડાંથી અકસ્માતનો ભય | Fear of accidents again due to l…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News