gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરાની સિગ્નલ ફળીયા ગેૈંગનો સાગરીત યાસીન સાત દિવસના રિમાન્ડ પર | Yasin an associate of Godhra’s Sig…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ગોધરાની સિગ્નલ ફળીયા ગેૈંગનો સાગરીત યાસીન સાત દિવસના રિમાન્ડ પર | Yasin an associate of Godhra’s Sig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોને લૂંટી લેવા ,તેમના
સામાનની ચોરી કરવી
, રેલવે સંપત્તિની ચોરી કરવી અથવા તો
નુકસાન પહોંચાડવું
, દારૃ તેમજ ગૌમાસના જથ્થાનો વેપાર કરવા
સહિતના અનેક ગુનાઓને અંજામ આપનારી ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે રેલવે પોલીસે
ગઇકાલે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બનાવમાં સંડોવાયેલા વધુ એક
આરોપી યાસીન શેખને ગઇકાલે ઝડપી પાડયા બાદ આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની
માંગણી કરતા અદાલતે આરોપીના તા.૨૨મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આરોપી યાસીન સલીમ શેખ (રહે.સિગ્નલ ફળીયા,ગોધરા)ને
કોર્ટમાં રજૂ કરી ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા સ્પેશિયલ સરકારી વકીલ રઘુવીર
પંડયાએ રજૂઆત કરી હતી કે
, સિગ્નલ ફળિયાના નામથી જે ગેંગ
બનાવવામાં આવી હતી
, તેનો સૂત્રધાર હસન ઉર્ફે ટફન છે અને હાલ
ઝડપાયેલા આરોપી તે ગેંગનો સભ્ય છે. આ ગેંગ દ્વારા ૩૧ ગંભીર પ્રકારના ગુના આચરવામાં
આવ્યા છે
, જેમાં લૂંટ, સ્નેચિંગ,
સરકારી કર્મચારી પર હુમલો, દારૃ, પ્રોહિબિશન તેમજ ઢોરની ગેરકાયદેસરની હેરાફેરી સહિતના ગુનાઓનો સમાવેશ થાય
છે.

આ ગેંગ અન્ય કેટલા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે, કાનૂની
મદદ કોણ કરે છે અને આરોપીઓને આશ્રય કોણે આપ્યો છે તેની તપાસ કરવાની છે.આરોપીઓએ
ગુનાઓ આચરી કેટલી સંપત્તિ ખરીદી છે તેની તપાસ કરવાની છે.આરોપીઓ સિગ્નલ અને પ્રેશર
કોકમાં ચેડાં કરી ગુનાને અંજામ આપતા હતા અને પેસેન્જરના જાન જોખમમાં મુકતા હતા.
ફરાર આરોપી ઇમરાન ખાલપાના આશ્રયસ્થાનોની તપાસ કરવાની છે. તા.૧૪ જુલાઇના રોજ જયપુર
બાન્દ્રા ટ્રેન પર ૪૦થી વધુ શખ્સોએ જે પથ્થરમારો કર્યો હતો તેની ટેકનિકલ તપાસમાં
આરોપીની હાજરી જણાય છે તેની તપાસ કરવાની છે. ન્યાયાધીશે આરોપી યાસીન શેખના તા.૨૨મી
સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…
GUJARAT

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…

May 25, 2026
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…
GUJARAT

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…

May 25, 2026
ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…
GUJARAT

ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…

May 25, 2026
Next Post
બિઝનેસમાં રોકાણના બહાને છેતરપિંડીના કેસમાં એક પકડાયો | One arrested in fraud case on pretext of inve…

બિઝનેસમાં રોકાણના બહાને છેતરપિંડીના કેસમાં એક પકડાયો | One arrested in fraud case on pretext of inve...

વડોદરા શહેર અને જિલ્લામાંથી ૫૦૪૬૧૮ મતદારો ડિલીટની શક્યતા | more than 5 lakh voters will delet from v…

વડોદરા શહેર અને જિલ્લામાંથી ૫૦૪૬૧૮ મતદારો ડિલીટની શક્યતા | more than 5 lakh voters will delet from v...

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર વડોદરા પાસે દુર્ગંધ મારતું કેમિકલ છોડનાર ટેન્કર ચાલક સામે ફરિયાદ | Comp…

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર વડોદરા પાસે દુર્ગંધ મારતું કેમિકલ છોડનાર ટેન્કર ચાલક સામે ફરિયાદ | Comp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી

સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી

5 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…

7 months ago
છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા | theft in temple of bhatu…

છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા | theft in temple of bhatu…

3 months ago
ભારતને ‘ડેડ ઈકોનોમી’ કહેનારા ટ્રમ્પનું મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અબજોન…

ભારતને ‘ડેડ ઈકોનોમી’ કહેનારા ટ્રમ્પનું મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અબજોન…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News