gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Heat Wave : હીટવેવ વચ્ચે વધી રહેલી વીજ માગ વચ્ચે વીજ પુરવઠાના ધાંધિયાની ઘણી ફરિયાદો શહેરમાં ઉઠી રહી છે.

શહેર નજીકના ભાયલી ગામમાં રવિવારે સવારના સમયે હાઈવોલ્ટેજના કારણે થયેલા શોર્ટ સર્કિટના પગલે સુથાર ફળિયા, રબારી ફળિયા, કુવાવાળા ફળિયા અને સુથાર ચોકના સેંકડો ઘરોમાં વીજ પુરવઠો તો ખોરવાયો હતો પણ સાથે સાથે ઘરોમાં રહેલા ઈલેક્ટ્રિક ઉપકરણોમાંથી પણ ધૂમાડા નીકળવા માડયા હતા. આમ સેંકડો ઉપકરણો બંધ થઈ જવાથી લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કામગીરી હાથ ધરીને વીજ સપ્લાય તો ફરી શરૂ કરવામાં આવ્યો હતો પણ કિંમતી ઉપકરણો બળી જવાના કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. લોકોએ વીજ કંપની પાસે વળતરની માગ કરી હતી. વીજ કંપનીના કર્મચારીઓ પણ કયા કારણસર વોલ્ટેજ વધી ગયા તેનો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. લોકોએ કહ્યું હતું કે, પાણી ચઢાવવાની મોટરો, એસી, ફ્રિઝ જેવા ઉપકરણો કામ કરતા બંધ થઈ ગયા હતા.

લોકોએ કહ્યું હતું કે, દોઢ મહિના પહેલા પણ વીજ ખામી અંગે અમે મધ્ય ગુજરાત વીજ કંપનીનું ધ્યાન દોર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish...

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar...

Gen-Z જ મોદી સરકારનો અહંકાર તોડશે: CBSE બોર્ડ પરિણામ વિવાદ મુદ્દે સરકાર પર ભડક્યા રાહુલ ગાંધી | Rahu…

Gen-Z જ મોદી સરકારનો અહંકાર તોડશે: CBSE બોર્ડ પરિણામ વિવાદ મુદ્દે સરકાર પર ભડક્યા રાહુલ ગાંધી | Rahu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક ફલ્લા ગામમાં આવેલી વીજ કચેરીમાં ફરજ પર રહેલા કર્મચારી પર વિજ ફોલ્ટ દૂર કરવાના મામલે હુમલ…

1 year ago
પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું

10 months ago
પાણશીણા અને લીંબડી પોલીસના બે કર્મી સહિત 8 શખ્સ 3 દિવસના રિમાન્ડ પર | 8 people including two police …

અમદાવાદ રિવરફ્રન્ટ પર ગમખ્વાર અકસ્માત: ડિવાઇડર સાથે સ્કૂટર અથડાતા 15 વર્ષીય સગીરનું કરૂણ મોત | ahmed…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News