gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરામાં મોટી બેદરકારી: વરસાદ બાદ લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા ગાયનું મોત, એક યુવકનો આબાદ બચાવ |…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
ગોધરામાં મોટી બેદરકારી: વરસાદ બાદ લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા ગાયનું મોત, એક યુવકનો આબાદ બચાવ |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra News: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગોધરાના લાલબાગ વિસ્તારમાં તાજેતરમાં થયેલા વરસાદ બાદ રસ્તાના ડિવાઈડર પર રહેલા લોખંડના થાંભલા પરથી વીજ કરંટ ઉતરી આવ્યો હતો.  આ કરંટની ઝપેટમાં આવી જતાં એક ગાયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી યુવકને પણ વીજ કરંટનો આંચકો લાગ્યો હતો, પરંતુ સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતાં જ 1962 કરુણા એમ્બ્યુલન્સની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ બાદ ગાયને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ શરૂ: હવે WhatsAppથી થઈ શકશે ફરિયાદ, નોંધી લો તમારા વોર્ડનો નંબર

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં વીજ કંપની અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં કે વરસાદ બાદ તરત જ આવી ઘટનાઓ સામે આવવી તે તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે વહીવટી પ્રશાસન તાત્કાલિક જાગે અને શહેરના તમામ વીજ થાંભલા તથા ખુલ્લા વાયરોની સખત તપાસ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ગંભીર જાનહાનિ કે મોટી દુર્ઘટના ફરી ન બને.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
સોનાના ભાવમાં બે જ દિવસમાં રૂ. 7,000 રૂપિયા અને ચાંદીમાં રૂ. 22,000 સુધીનો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ |…

સોનાના ભાવમાં બે જ દિવસમાં રૂ. 7,000 રૂપિયા અને ચાંદીમાં રૂ. 22,000 સુધીનો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ |...

અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ શરૂ: હવે WhatsAppથી થઈ શકશે ફરિયાદ, નોંધી લો તમારા વોર્ડનો ન…

અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ શરૂ: હવે WhatsAppથી થઈ શકશે ફરિયાદ, નોંધી લો તમારા વોર્ડનો ન...

સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ | silvassa dolara fratricide case elde…

સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ | silvassa dolara fratricide case elde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપમાં લેટરવૉર: સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્યો મેદાને, સરકાર-પક્ષ મૌન | BJP Faces Letter …

10 months ago
સિંહોના ગંભીર રોગ માટે વન નહીં, પણ રેવન્યુ વિસ્તાર ઘાતક પૂરવાર | Not forests but revenue areas are t…

2 months ago
ગુજરાતમાં મેઘરાજાની કૃપા.. 28 ડેમ 100% છલકાયા, 44 હાઇઍલર્ટ પર, 207 જળાશયમાં સરેરાશ 60% જળસ્તર | 28 d…

12 months ago
કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News