gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોળવંટા ગામમાં ખેડૂતની કારમાં ઘૂસીને ત્રણ શખ્સો દ્વારા હુમલો | Three men entered a farmer’s car and …

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
ગોળવંટા ગામમાં ખેડૂતની કારમાં ઘૂસીને ત્રણ શખ્સો દ્વારા હુમલો | Three men entered a farmer’s car and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

તું સુરેશનું નામ લેતો નહીં, નહિતર જીવતો નહીં રહેવા દઈએ

ગામના વ્યક્તિ દ્વારા શખ્સોને બોલાવીને માર મારવામાં આવ્યો ઃ ડભોડા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ગોળવંટા ગામમાં ખેડૂતની કારમાં
ઘૂસીને ત્રણ જેટલા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને ગામના શખ્સનું નામ
નહીં લેવા માટે ધમકી આપવામાં આવી હતી. જેથી આ મામલે હાલ ડભોડા પોલીસ દ્વારા ગુનો
દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર નજીક આવેલા ગોળવંટા ગામમાં રહેતા અને ખેતી કરતા
કાનાજી ઉર્ફે લાલાજી કલાજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, ગત શુક્રવારના
રોજ તેઓ તેમની કાર લઈને ગોળવંટા ગામથી વલાદ ગામ તરફ પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા
ત્યારે રસ્તામાં એક અજાણ્યા વ્યક્તિએ તેમને ઈશારો કરીને ગાડી ઊભી રખાવી હતી જ્યારે
કાનાજીએ ગાડી રોકી
, ત્યારે
તે વ્યક્તિએ કહ્યું કે સામે ઊભેલા માણસો તેમને બોલાવી રહ્યા છે.કાનાજી ગાડી લઈને
તે ત્રણ વ્યક્તિઓ પાસે ગયા હતા જ્યારે તેમણે ગાડીનું લોક ખોલીને બહાર નીકળવાનો
પ્રયાસ કર્યો
, ત્યારે
તેમાંથી બે વ્યક્તિઓ પાછળની સીટમાં અને એક વ્યક્તિ તેમની બાજુની સીટમાં બેસી ગયા હતા.
કાનાજી કંઈ સમજે તે પહેલાં
,
હુમલાખોરોએ તેમની સાથે ઝપાઝપી શરૃ કરી હતી. એક હુમલાખોરે કાનાજીના ગળામાં
સીટબેલ્ટ વીંટી દીધો.થોડી જ મિનિટોમાં
,
આ સ્થળે ગામનો જ સુરેશ ગણપતજી ઠાકોર આવ્યો હતો. ગાડીમાં બેઠેલા હુમલાખોરોમાંથી
એકે સુરેશને બતાવીને કાનાજીને ધમકી આપી કે જો તે સુરેશનું નામ લેશે અથવા તેના
કામમાં દખલ કરશે
, તો તેઓ
તેને જીવતો નહીં રહેવા દે.ધમકી આપ્યા બાદ
,
સુરેશ ત્યાંથી નીકળી ગયો હતો અને ત્યારબાદ ત્રણેય હુમલાખોરો પણ નીચે ઉતરીને
કાનાજીને ગાડીમાંથી બહાર પાડીને ત્યાંથી ચાલીને ભાગી ગયા હતાં. જેથી તેમણે ૧૦૮
એમ્બ્યુલન્સને બોલાવી હતી અને સારવાર માટે ગાંધીનગર સિવિલ પહોંચ્યા હતા. હાલ આ
મામલે ડભોડા પોલીસ દ્વારા સુરેશ ગણપતિ ઠાકોર સામે ગુનો દાખલ કરીને અન્ય ત્રણ
શખ્સોની પણ શોધખોળ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

June 14, 2026
સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Next Post
નિકોલમાં છરીના ઘા મારી બિલ્ડરની હત્યા લાશ ડેકીમાં છૂપાવી કાર ઓઢવમાં પાર્ક કરી | Ewe chon kau imw a n…

નિકોલમાં છરીના ઘા મારી બિલ્ડરની હત્યા લાશ ડેકીમાં છૂપાવી કાર ઓઢવમાં પાર્ક કરી | Ewe chon kau imw a n...

ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ

તલાટીની પરીક્ષાનું પેપર સરળ અને નિયત સમયમાં પૂર્ણ થાય તેવું | talati exam over and paper was easy

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી જુગાર રમતા 29 શખ્સો ઝડપાયા | 29 people caught gambling at 6 places in Kheda…

10 months ago
ઉમરેઠની થામણા ચોકડી નજીક કારના કાચ ચોડી રૂ. 5 લાખના મત્તાની ચોરી | Car window smashed near Thamna Ch…

5 months ago
યુનિ.ના પદવીદાન સમારોહની નવી તારીખ જાહેર કરાતી નથી | msu authorities not declaring new date of convo…

9 months ago
એસટી વર્કશોપના વિદેશી દારૂના પ્રકરણમાં સિકયુરિટી ગાર્ડ સહિત આઠ સામે ફરિયાદ | Complaint filed against…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News