gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીન ખાતેથી આયાત વધતી અટકાવવા ભારત વધુ અંકૂશાત્મક પગલાં હાથ ધરશે | India to take more restrictive mea…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in Business
0 0
0
ચીન ખાતેથી આયાત વધતી અટકાવવા ભારત વધુ અંકૂશાત્મક પગલાં હાથ ધરશે | India to take more restrictive mea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારત સહિત એશિયાની ઊભરતી બજારોમાં ચીનની વધી રહેલી નિકાસ સામે પ્રતિકાર ઊભો થવાની શકયતા જોવાઈ રહી છે. ચીન ખાતેથી આયાત કરતા દેશોમાં ઘરઆંગણેના તથા આંતરરાષ્ટ્રીય સ્તરેથી ચીનના માલસામાન સામે વિરોધ ઉઠી રહ્યો છે એમ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન ખાતેથી  એશિયાના દેશોમાં નિકાસ વધી રહી છે, જેને કારણે આયાતકાર દેશોની ઘરઆંગણેની બજારોને અને વૈશ્વિક આર્થિક સ્થિતિ પર પણ અસર પડે છે.

ચીન ખાતેથી વધી રહેલી આયાતને ધ્યાનમાં રાખી ભારત આયાત અટકાવવા વધુ અંકૂશાત્મક પગલાં લેશે તેવી શકયતા જોવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ૨૦૨૫માં ચીન ખાતે ભારતની નિકાસ  ૫.૫૦ અબજ ડોલર વધી ૧૯.૭૫ અબજ ડોલર રહી હતી. જ્યારે ચીન ખાતેથી ભારતમાં નિકાસ ૧૨.૮૦ ટકા વધી ગયા વર્ષે ૧૩૫.૮૭ અબજ ડોલર રહી હતી જેને પરિણામે ભારતની ચીન સાથેની વેપાર ખાધ વધી ૧૧૬.૧૨ અબજ ડોલર પહોંચી ગઈ હતી. એસએન્ડપીના રિપોર્ટ પ્રમાણે, એશિયાના કેટલાક દેશો ચીનના માલને અમેરિકા સહીત અન્ય દેશોમાં રિ-એકસપોર્ટ કરે છે. 

કેટલાક દેશોમાં સ્થાનિક કંપનીઓએ ચીનના સસ્તા માલ સામે સ્પર્ધા કરવી પડે છે. ભારતની વાત કરીએ તો, ચીન ખાતેથી વધી રહેલી આયાતને કારણે ઘરઆંગણેની મેન્યુફેકચરિંગ કંપનીઓ દબાણ હેઠળ આવી જાય છે અને તેને કારણે તેમણે વધુ સંરક્ષણાત્મક પગલાં લેવા પડે છે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

ચીન ખાતેથી આયાત ઘટાડવા ભારત એન્ટી ડમ્પિંગ ડયૂટી સહિત વિવિધ પગલાં હાથ ધરી રહ્યું છે, જેમાં બીજા પગલાં લેવાય તેવી શકયતા જોવાઈ રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર
Business

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

May 26, 2026
ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…
Business

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

May 26, 2026
એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…
Business

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

May 26, 2026
Next Post
કોર્પોરેશનની ખોખલી કાર્યવાહી , માત્ર ૫૦ હજાર લઈ નિકોલમાં દાસ ખમણનું સીલ ખોલી આપ્યું | Corporation’s …

કોર્પોરેશનની ખોખલી કાર્યવાહી , માત્ર ૫૦ હજાર લઈ નિકોલમાં દાસ ખમણનું સીલ ખોલી આપ્યું | Corporation's ...

દિલ્હી ચાંદી રૂા.2,95,000ની ટોચે : સોનામાં રેકોર્ડ તેજીને વાગેલી બ્રેક | Delhi Silver tops Rs 2 95 0…

દિલ્હી ચાંદી રૂા.2,95,000ની ટોચે : સોનામાં રેકોર્ડ તેજીને વાગેલી બ્રેક | Delhi Silver tops Rs 2 95 0...

મ્યુનિ.હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બે દિવસમાં દોરીથી ઈજા પામવાના૧૪૦ થી વધુ કેસ નોંધાયા | Mu…

મ્યુનિ.હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બે દિવસમાં દોરીથી ઈજા પામવાના૧૪૦ થી વધુ કેસ નોંધાયા | Mu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થલાપતિ વિજય: અભિનયના શિખરો સર કર્યા બાદ રાજકીય રણમેદાનમાં, જાણો સુપર સ્ટારથી નેતા સુધીની સફર | Thala…

થલાપતિ વિજય: અભિનયના શિખરો સર કર્યા બાદ રાજકીય રણમેદાનમાં, જાણો સુપર સ્ટારથી નેતા સુધીની સફર | Thala…

3 weeks ago
‘એવા કોઈ પુરાવા નથી કે આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા…’ પહલગામ હુમલા અંગે ચિદમ્બરમ | p chidambaram o…

‘એવા કોઈ પુરાવા નથી કે આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા…’ પહલગામ હુમલા અંગે ચિદમ્બરમ | p chidambaram o…

10 months ago
ઓછી વૃદ્વિના માહોલમાં ભારતીય શેરબજારમાં ઓવરવેલ્યુએશનનું જોખમ : RBIની ચેતવણી | Risk of overvaluation …

ઓછી વૃદ્વિના માહોલમાં ભારતીય શેરબજારમાં ઓવરવેલ્યુએશનનું જોખમ : RBIની ચેતવણી | Risk of overvaluation …

11 months ago
સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News