gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દિલ્હી ચાંદી રૂા.2,95,000ની ટોચે : સોનામાં રેકોર્ડ તેજીને વાગેલી બ્રેક | Delhi Silver tops Rs 2 95 0…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in Business
0 0
0
દિલ્હી ચાંદી રૂા.2,95,000ની ટોચે : સોનામાં રેકોર્ડ તેજીને વાગેલી બ્રેક | Delhi Silver tops Rs 2 95 0…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મુંબઈ : વૈશ્વિક સ્તરે વધતી ભૂરાજકીય અસ્થિરતા તેમજ ટેરિફ અંગેની દ્વિધા પાછળ વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં નોંધાયેલા ઉછાળા પાછળ આજે ઘરઆંગણે દિલ્હી બુલિયન બજારમાં ચાંદી સતત પાંચમા દિવસે પણ મજબૂત રહી હતી. આજે સવારે દિલ્હી ચાંદીમાં રૂા. ૫,૦૦૦ વધતા તે રૂા. ૨,૯૫,૦૦૦ની નવી ટોચે પહોંચી હતી જ્યારે સોનું ઘટીને રૂા. ૧,૪૩,૪૦૦ની સપાટીએ બંધ રહ્યું હતું. આજે અમદાવાદ સોના-ચાંદી બજાર બંધ રહ્યું હતું.મુંબઈ ઝવેરી બજારમાં આજે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પગલે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. 

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૬૩૬થી ૪૬૩૭ ડોલરવાળા ભાવ નીચામાં ૪૫૮૧ થઈ ૪૬૨૨થી ૪૬૨૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૯૧.૧૯થી ૯૧.૨૦ ડોલરવાળા ઉંચામાં ભાવ ૯૩.૭૫ તથા નીચામાં ભાવ ૮૬.૩૬ નોંધાઈ ૯૧.૪૭થી ૯૧.૪૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે બંધ બજારે ચાંદીના ભાવ કિલોના રૂ.૨૭૭૫૧૨ વાળા રૂ.૨૮૧૫૦૦ના નવા ઉંચા મથાળે બોલાઈ રહ્યા હતા. મુંબઈ ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધતાં તેના પગલે વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો હળવા થઈ રહ્યા હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ નીચામાં ૯૯.૦૯ તથા ઉંચામાં ૯૯.૨૩ થઈ ૯૯.૧૯ રહ્યાના નિર્દેશો હતા.

અમેરિકામાં રિટેલ સેલના આંકડા પ્રોત્સાહક આવ્યા હતા. ઈરાન પ્રત્યે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે  આક્રમક વલણ બદલાવી હવે કુણું વલણ બતાવ્યાના સમાચાર આવતાં વિશ્વ બજારો પર તેની ઈમ્પેક્ટ આજે દેખાઈ હતી.  વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધતાં અટકી ૩.૫૦ થી ૪.૦૦ ટકા ગબડયા હતા.

બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના તૂટી નીચામાં ભાવ ૬૩.૪૬ થઈ ૬૪.૧૮ ડોલર રહ્યા હતા જે બુધવારે ઉંચામાં ૬૬ ડોલર ઉપર ગયા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૯.૧૩ થઈ ૫૯.૮૨ ડોલર રહ્યા હતા.  મિનરલ ટેરીફ અંગે ટ્રમ્પે હળવો અભિગમ બતાવતાં તેની અસર પણ વૈશ્વિક સોના-ચાંદી બજાર પર જોવા મળી હતી.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૪૧૫ વાીળા ઘટી ૨૨૭૩ થઈ ૨૩૬૮થી ૨૩૬૯ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૮૬૧ વાલા નીચામાં ૧૭૬૬ થઈ ૧૮૨૪થી ૧૮૨૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ આ જે ઉંચા મથાળેથી આશરે એક ટકો ઘટયાના વાવડ હતા. અમેરિકામાં ક્રૂડતેલ તથા ગેસોલીનનો સ્ટોક વધ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
મ્યુનિ.હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બે દિવસમાં દોરીથી ઈજા પામવાના૧૪૦ થી વધુ કેસ નોંધાયા | Mu…

મ્યુનિ.હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બે દિવસમાં દોરીથી ઈજા પામવાના૧૪૦ થી વધુ કેસ નોંધાયા | Mu...

શેરબજારોમાં કેશ સેગ્મેન્ટના માર્જિન ઘટાડવા ગોઠવાતો તખ્તો | A plan to reduce cash segment margins in …

શેરબજારોમાં કેશ સેગ્મેન્ટના માર્જિન ઘટાડવા ગોઠવાતો તખ્તો | A plan to reduce cash segment margins in ...

કુકમા- વરસામેડીના ટોલ નાકા શરૂ કરાતા વાહન માલિકો રોષે ભરાયા | Vehicle owners are furious over the op…

કુકમા- વરસામેડીના ટોલ નાકા શરૂ કરાતા વાહન માલિકો રોષે ભરાયા | Vehicle owners are furious over the op...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Padma Award 2025: દેશની 69 હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડ્સથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી | 69…

Padma Award 2025: દેશની 69 હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડ્સથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી | 69…

12 months ago
ચાંદી 13 હજાર રૂપિયા મોંઘી થઈ! સોનું આજે ફરી ઑલ ટાઈમ: છેલ્લા 1 મહિનાથી ભારે તેજી | IBJA gold and sil…

ચાંદી 13 હજાર રૂપિયા મોંઘી થઈ! સોનું આજે ફરી ઑલ ટાઈમ: છેલ્લા 1 મહિનાથી ભારે તેજી | IBJA gold and sil…

4 months ago
ગૂગલને સર્ચ બિઝનેસ વેચવો પડશે? કોર્ટ કરશે કાર્યવાહી, નિષ્ણાતોએ કહ્યું ‘વેચી જ દેવો જોઈએ’ | Google’s …

ગૂગલને સર્ચ બિઝનેસ વેચવો પડશે? કોર્ટ કરશે કાર્યવાહી, નિષ્ણાતોએ કહ્યું ‘વેચી જ દેવો જોઈએ’ | Google’s …

12 months ago
તમિલનાડુમાં નવી સરકાર રચાય એ પહેલાં જ 100થી વધુ અધિકારીઓના રાજીનામાંથી ટેન્શન વધ્યું | Tamil Nadu Po…

તમિલનાડુમાં નવી સરકાર રચાય એ પહેલાં જ 100થી વધુ અધિકારીઓના રાજીનામાંથી ટેન્શન વધ્યું | Tamil Nadu Po…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News