gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોરીના ઇરાદે ભેગા થયેલા ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arrested for gathering with intent to steal

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
ચોરીના ઇરાદે ભેગા થયેલા ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arrested for gathering with intent to steal
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ચોરી કરવાના ઇરાદે ભેગા થયેલા ચાર આરોપીઓને એલ.સી.બી. ઝોન – ૩ ના સ્ટાફે ઝડપી પાડયા છે.પોલીસે તેઓ  પાસેથી ચોરી કરવાના સાધનો, કાર અને બાઇક મળી કુલ રૃપિયા ૧.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ડીસીપી ઝોન – ૩ નો એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે,સયાજીપુરા એ.પી.એમ.સી. માર્કેટ,  પાટીદાર ઇન્ડસ્ટ્રીઝના શેડની બાજુના ખુલ્લા પ્લોટમાં અલગ – અલગ ગુનાના વોન્ટેડ આરોપીઓ ચોરી કરવાના ઇરાદાથી કારમાં ચોરીના સાધનો લઇને ચોરી કરવા નીકળવાના છે. જેથી, ડી.સી.પી. અભિષેક ગુપ્તાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા એક કાર અને બાઇક ઊભા હતા. પોલીસને જોઇને કારચાલકે ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ, કાર બાઇક સાથે અથડાતા આરોપીઓ પકડાઇ  ગયા હતા. પોલીસે (૧) રાજાસીંગ માધુસીંગ ટાંક (રહે. સવાદ ક્વાટર્સ, હરણી રોડ) (૨) ગુરમુખસીંગ કલ્લુસીંગ સિકલીગર (૩) નયન વિઠ્ઠલભાઇ માળી ( બંને રહે. નવી નગરી, સયાજીપુરા ગામ) તથા વીરૃસીંગ મંગલસીંગ શીખ (રહે. ઇન્દિરાનગર, બનાસકાંઠા) ને ઝડપી પાડયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

June 14, 2026
સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Next Post
ગોત્રીમાં વડ ધરાશાયી થતાં મંદિરના સ્લેબને નુકસાન | Temple slab damaged after banyan tree collapses i…

ગોત્રીમાં વડ ધરાશાયી થતાં મંદિરના સ્લેબને નુકસાન | Temple slab damaged after banyan tree collapses i...

વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા દંપતીએ 13 ગ્રાહકોને વિદેશ મોકલવાના નામે 29.77 લાખ પડાવ્યા,પોતે જ વિદેશ ફ…

વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા દંપતીએ 13 ગ્રાહકોને વિદેશ મોકલવાના નામે 29.77 લાખ પડાવ્યા,પોતે જ વિદેશ ફ...

વડોદરાના શિક્ષકની લાશ ડૂબ્યાના ચોથા દિવસે કેનાલના ગેટ પાસે મળી | second teacher body found in kalol …

વડોદરાના શિક્ષકની લાશ ડૂબ્યાના ચોથા દિવસે કેનાલના ગેટ પાસે મળી | second teacher body found in kalol ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મકરપુરા જી.આઇ.ડી.સી.માં જુગાર રમતા ૮ઝડપાયા | 8 caught while gambling in Makarpura GIDC

5 months ago
રવિવારે વર્ષ 2025 નું પૂર્ણ ચન્દ્રગ્રહણનો નજારો ભાવનગરમાં દેખાશે | The view of the total lunar eclip…

9 months ago
યોગ હવે એક ઉદ્યોગ : આ ક્ષેત્રના 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા | Yoga is now an industry: 1…

12 months ago
સુરેન્દ્રનગર મનપામાં કરાર આધારિત સફાઈ કર્મીની હડતાલથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય | Contractual sanit…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News