gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

NSE-BSEને લઈને સૌથી મોટા સમાચાર, બદલાયો એક્સપાયરીનો દિવસ, શેરબજારના દરેક ટ્રેડરને થશે અસર | nse bse …

G METRO NEWS by G METRO NEWS
June 17, 2025
in Business
0 0
0
NSE-BSEને લઈને સૌથી મોટા સમાચાર, બદલાયો એક્સપાયરીનો દિવસ, શેરબજારના દરેક ટ્રેડરને થશે અસર | nse bse …
0
VIEWS
Share on FacebookShare on Twitter

NSE-BSE Derivatives Expiry: શેરબજાર પર મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વીકલી એક્સપાયરી પર અંતે સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે.  નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં ડેરિવેટિવ્સ (ફ્યુચર એન્ડ ઓપ્શન્સ – F&O)ની એક્સપાયરીનો દિવસ બદલવામાં આવ્યો છે. BSE પર હવે એક્સપાયરી ગુરૂવારે હશે, અત્યારસુધી આ કોન્ટ્રાક્ટ્સ મંગળવારે સમાપ્ત થતા હતા. જ્યારે NSE પર વીકલી એક્સપાયરી હવે મંગળવારે હશે. આ નિયમ ક્યારથી લાગુ થશે તેની તારીખ જાહેર કરાઈ નથી. પરંતુ NSEએ પોતાની એક્સપાયરીને બદલવા માટે ભલામણ કરી હતી, જેને માર્કેટ એક્સચેન્જ રેગુલેટર ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’ (SEBI) દ્વારા સ્વીકારવામાં આવી છે.

બાકી તમામ ડેરિવેટિવની ગુરૂવારે એક્સપાયરી થશે, પરંતુ તેની માત્ર મંથલી એક્સપાયરી હશે. એટલે કે તેમની એક્સપાયરી માત્ર મહિનાના છેલ્લા ગુરૂવારે હશે. 

નોંધનીય છે કે, પહેલાથી જ લોન્ચ થયેલા ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી તારીખમાં કોઈ ફેરફાર નહીં થાય. જો કે, લાંબા ગાળાના ઇન્ડેક્સ ઑપ્શન્સ (Long-dated index options)ની એક્સપાયરી તારીખને જરૂરિયાત મુજબ ફરીથી બદલવામાં આવશે.

BSEએ રિલીઝમાં આપી માહિતી

NSE પર લિસ્ટેડ BSEએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે, SEBIએ 26 મે 2025ના રોજ એક સર્ક્યુલર જાહેર કર્યું છે, જેમાં BSE દ્વારા પ્રસ્તાવિત સૂચનો પર વિચાર કર્યા બાદ ડેરિવેટિવ્સની એક્સપાયરી ડેટને લઈને કેટલાક મહત્ત્વના ફેરફાર કરાયા છે.

1. એક્સપાયરી ડે હવે ગુરૂવારે થશે

SEBIએ BSEના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે કે ડેરિવેટિવ્સની એક્સપાયરી હવે દર ગુરૂવારે થશે. અત્યાર સુધી આ મંગળવારે થતી હતી.

2. પહેલા કરતા હાલના કોન્ટ્રાક્ટ્સ પર શું થશે અસર?

જે ડેરિવેટિવ્સ કોન્ટક્ટ્સ પહેલા જ લોન્ચ થઈ ચૂક્યા છે. તેની એક્સપાયરી ડેટમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.

જો કે, જે લોન્ગ-ડેટેડ ઇન્ડેક્સ ઓપ્શન હોય છે (એટલે કે લાંબા સમય માટે બનાવવામાં આવેલા), તેની એક્સપાયરી ડેટને પહેલાની જેમ રિઅલાઇન (ફેરફાર) કરાશે.

3. નવા કોન્ટ્રાક્ટ્સ માટે નવા નિયમો

• 31 ઓગસ્ટ 2025 સુધીના ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી અગાઉ મુજબ જ રહેશે તેમાં કોઇ ફેરફાર નહીં કરાશે.

• 1 સપ્ટેમ્બર 2025થી જે નવા કોન્ટ્રાક્ટ્સ આવશે, તે ગુરવારે સમાપ્ત થશે. અને મન્થલી કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી દર મહિનાના અંતિમ ગુરુવારે થશે.

• 1 જુલાઈ 2025 પછીથી કોઈ નવો વીકલી ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લૉન્ચ નહીં થાય.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
લોન વૃદ્ધિ દર ત્રણ વર્ષમાં સૌથી ઓછો | Loan growth rate lowest in three years

લોન વૃદ્ધિ દર ત્રણ વર્ષમાં સૌથી ઓછો | Loan growth rate lowest in three years

ચાંદી ઉછળીને રૂ.1,09,000ની ટોચે : સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો | Silver surges to Rs 1 09 000 Gold …

ચાંદી ઉછળીને રૂ.1,09,000ની ટોચે : સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો | Silver surges to Rs 1 09 000 Gold ...

વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ સતત ત્રીજા વર્ષે 1,000 ટનથી વધુ સોનું ખરીદ્યું | Central banks around the…

વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ સતત ત્રીજા વર્ષે 1,000 ટનથી વધુ સોનું ખરીદ્યું | Central banks around the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભૂતેશ્વરના વૃદ્ધ પાસેથી રૃા.35 હજાર લઈ રફૂચક્કર થઈ ગયેલા 2 ગઠિયા ઝબ્બે | 2 arthritic men arrested af…

ભૂતેશ્વરના વૃદ્ધ પાસેથી રૃા.35 હજાર લઈ રફૂચક્કર થઈ ગયેલા 2 ગઠિયા ઝબ્બે | 2 arthritic men arrested af…

2 months ago
પ. બંગાળમાં કોમી તોફાનો: શાંતિની અપીલ ન કરનારા તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણના ઘર સામે વિરોધ | Vadodara: y…

પ. બંગાળમાં કોમી તોફાનો: શાંતિની અપીલ ન કરનારા તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણના ઘર સામે વિરોધ | Vadodara: y…

1 year ago
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor…

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor…

9 months ago
મ્યુનિ.કમિશનરની કડક ચેતવણી, અમદાવાદમાં ઈંદોરની જેમ જળકાંડ થશે તો કાર્યવાહી કરાશે | Municipal Commiss…

મ્યુનિ.કમિશનરની કડક ચેતવણી, અમદાવાદમાં ઈંદોરની જેમ જળકાંડ થશે તો કાર્યવાહી કરાશે | Municipal Commiss…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News