gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની સરકારી જીજી હોસ્પિટલના પરિસરમાં આડેધડ વાહન પાર્કિંગથી વકરતી સમસ્યા | Problem of vehicle par…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
જામનગરની સરકારી જીજી હોસ્પિટલના પરિસરમાં આડેધડ વાહન પાર્કિંગથી વકરતી સમસ્યા | Problem of vehicle par…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રતિદિન અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે .તેમજ દાખલ દર્દીઓ ના સ્વજનો-પરિચિતોના આવાગમનને પગલે પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ પડકારજનક બની ગઈ છે. 

યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકો ‘નો પાર્કિંગ’ તરીકે સૂચવેલા વિસ્તારમાં પણ વાહનો પાર્ક કરી ચાલ્યા જાય છે. ઉપરાંત દિવ્યાંગો માટે ફાળવાયેલા પાર્કિંગમાં પણ દિવ્યાંગ ન હોય એ લોકો જગ્યા જોઈને વાહનો પાર્ક કરી ચાલ્યા જાય છે. જેને પગલે ઘણી વખત દિવ્યાંગોએ પાર્કિંગ મુદ્દે હાલાકી ભોગવવી પડે છે. જી.જી. હોસ્પિટલમાં શ્વાન સહિતના રખડતા પશુઓના અહેવાલ અવારનવાર પ્રગટ થતા હોય છે, ત્યારે પાર્કિંગની સમસ્યા પણ લોકોને પજવી રહી છે. ઘણી વખત સુરક્ષાકર્મીઓ અને દર્દીઓના સ્વજનો વચ્ચેની રકજક પણ ચર્ચાનો વિષય બને છે.અહીં એક પાર્કિંગ માટે ના વ્યવસ્થાપક રાખવા જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…
GUJARAT

November 6, 2026
AuraCam Partners with Preetika Rao for a Digital Campaign
GUJARAT

AuraCam Partners with Preetika Rao for a Digital Campaign

November 5, 2026
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ

Next Post
જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by …

જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by ...

જામનગરના મકરાણી બલોચ સમાજના પ્રમુખ પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની માંગણી સાથે આવેદન પાઠવ્યું | …

જામનગરના મકરાણી બલોચ સમાજના પ્રમુખ પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની માંગણી સાથે આવેદન પાઠવ્યું | ...

વડોદરા: સાસરીમાં રહેવા ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળા ફેાંસો ખાઈ આપઘાત | Vadodara: Girl who wen…

વડોદરા: સાસરીમાં રહેવા ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળા ફેાંસો ખાઈ આપઘાત | Vadodara: Girl who wen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય સેનામાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘INS તમાલ’, રશિયા દ્વારા ડિલિવરીની તૈયારી પૂર્ણ | Arm…

2 years ago
સાયલા-ચોટીલા હાઈવે પર જાનૈયાઓની બસ ટ્રકની પાછળ ઘૂસી, 24 લોકો ઈજાગ્રસ્ત | Sayla–Chotila Highway Accid…

9 months ago
અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવાયેલા પલ્લવ ફલાય ઓવરબ્રિજના સ્પાન લોડ ટેસ્ટની કામગીરી શરુ કરાઈ | Built by …

GSTને લઈને 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ, હવે ત્રણ વર્ષ જૂનું પેન્ડિંગ GST રિટર્ન નહીં કરી શકો ફાઇલ | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News