gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રીક્ષામાં દંપતિને આંતરી લૂંટારૂઓએ રૂપિયા ૧૩.૫૬ લાખની મતા લૂંટી | two persons robbed gold and cash ne…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
રીક્ષામાં દંપતિને આંતરી લૂંટારૂઓએ રૂપિયા ૧૩.૫૬ લાખની મતા લૂંટી | two persons robbed gold and cash ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

શહેરમા સાબરમતીમાં રહેતા એક વેપારી અને તેમના પત્ની  સાથે મુંબઇથી સોનાના દાગીના તૈયાર કરાવીેને મંગળવારે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશનથી રીક્ષામાં બેસીને ઘરે પરત જઇ રહ્યા હતા. ત્યારે આરટીઓ સર્કલ પાસે ચિમનભાઇ પટેલ બ્રીજ પાસે પહોંચ્યા ત્યારે સ્કૂટર પર આવેલા બે યુવકો અચાનક રીક્ષાને આંતરીને  વેપારીના પત્નીના હાથમાં રહેલા પર્સની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીેને સીસીટીવી ફુટેજ અને  ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી ધરાવતી ગેંગની વિગતો એકઠી કરીને તપાસ શરૂ કરી છે.સાબરમતીમાં આવેલા જવાહર ચોક સ્થિત આરાધના સોસાયટીમાં રહેતા રમેશભાઇ જૈનના સુરત  ખાતે રહેતા મોટાભાઇ ગૌતમચંદની પુત્રીના લગ્ન  આગામી જુન મહિનામાં હોવાથી તેને આપવા માટે દાગીના ખરીદવા હોવાથી તેમની પાસે રહેલા સોનાના ત્રણ બિસ્કીટ, સોનાની ચેઇન સહિતના દાગીના લઇને સુરત ગયા હતા. જ્યાંથી ગત ૬ એપ્રિલના રોજ મુંબઇ ગયા હતા. જ્યાં ઝવેરી બઝારમાં સોનાના  બે બિસ્કીટ આપીને કડુ, મગળ સુત્ર, સોનાની ચેઇન, અને વીંટી, તેમજ ઘડીયાળની ખરીદી કરી હતી.  ત્યારબાદ મંગળવારે રમેશભાઇ અને તેમના પત્ની પુષ્પાબેન મુંબઇથી અમદાવાદ ટ્રેનમાં બેસીને બુધવારે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યા હતા. જ્યાંથી બંને એક રીક્ષામાં બેસીને સાબરમતી પોતાના ઘરે જતા હતા ત્યારે સોનાના દાગીના, રોકડ અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા ૧૩.૫૬ લાખની મતા ભરેલું પર્સ પુષ્પાબેન પાસે હતુ.  સવારે પાંચ વાગ્યાના સુમારે રીક્ષા  આરટીઓ સર્કલથી ચિમનભાઇ પટેલ બ્રીજ પર જતી હતી. ત્યારે એક્ટીવા સ્કૂટર પર આવેલા બે યુવકોએ રીક્ષાને આંતરીને રોકી હતી અને પાસે આવીને પુષ્પાબેનના હાથમાંથી સોનાના દાગીના મળીને ૧૩.૫૬ લાખની મત્તા ભરેલુ પર્સ લૂંટને સાબરમતી તરફ નાસી ગયા હતા.  જેથી તાત્કાલિક રમેશભાઇ જૈન અને તેમના પત્ની રીક્ષા લઇ રાણીપ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને  સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ કે વાય વ્યાસે જણાવ્યું કે આ ઘટનાની જાણ થતા પોલીસ કંટેલમાં માહિતી આપીને સીસીટીવી તપાસવાની તેમજ અન્ય પોલીસ સ્ટેશનને સ્ટાફને જાણ કરવાની સાથે રાણીપ પોલીસ અને ડીસીપી ઝોન-૨ સ્ક્વોડની અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. લૂંટારૂઓ કાલુપુર રેલવે સ્ટેશનથી રીક્ષાનો પીછો કરતા હોવાની સાથે રીક્ષા ચાલકની પણ આ મામલે પુછપરછ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…
GUJARAT

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

May 20, 2026
વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…
GUJARAT

વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…

May 20, 2026
અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON …
GUJARAT

અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON …

May 20, 2026
Next Post
16 IASની બદલીના આદેશ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ગાંધીનગર મુકાયા | 16 IAS Transfer orders…

16 IASની બદલીના આદેશ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ગાંધીનગર મુકાયા | 16 IAS Transfer orders...

રાજ્યના પોલીસ બેડામાં 49 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ | 49 psis promoted to pi…

રાજ્યના પોલીસ બેડામાં 49 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ | 49 psis promoted to pi...

ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજ…

ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરંગપુરા , પાલડી, વાસણા વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે માણેકબાગ ક્રોસ રોડથી અંજલી સુધી સ્ટ્રોમવો…

નવરંગપુરા , પાલડી, વાસણા વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે માણેકબાગ ક્રોસ રોડથી અંજલી સુધી સ્ટ્રોમવો…

1 month ago
ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા અટકાવાઈ | Uttarakhand Ra…

ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા અટકાવાઈ | Uttarakhand Ra…

9 months ago
કાળઝાળ ગરમીમાં જેલ રોડના ફૂટપાથ પર રહેતા પ્રૌઢનું મોત | Elderly man died in scorching heat

કાળઝાળ ગરમીમાં જેલ રોડના ફૂટપાથ પર રહેતા પ્રૌઢનું મોત | Elderly man died in scorching heat

1 year ago
વેપારીના પ્લોટ ઉપર પશુઓ બાંધી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Complaint of land grabbing by tyin…

વેપારીના પ્લોટ ઉપર પશુઓ બાંધી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Complaint of land grabbing by tyin…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News