gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

G METRO NEWS by G METRO NEWS
July 1, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ડ્રગ્સનું વધતું દૂષણ આજે સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. ખાસ કરીને યુવાઓને નિશાન બનાવતી આ સમસ્યા સામે જાગૃતિ જ સૌથી અસરકારક હથિયાર બની શકે છે. યુવાનોને યોગ્ય માર્ગદર્શન, સકારાત્મક વિચારસરણી અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાના હેતુથી સમાજના દરેક વર્ગે સાથે મળીને કાર્ય કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.

છેલ્લા 13 વર્ષથી યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ઇન્વિન્સીબલ એનજીઓ સાહસ, શિક્ષણ અને સામાજિક જાગૃતિના વિવિધ આયામોમાં સતત કાર્ય કરી રહી છે. લાખો યુવાનો સુધી પહોંચેલી આ સંસ્થા હવે ડ્રગ્સ વિરોધી સામાજિક અભિયાન દ્વારા નવી પેઢીને નશાના દૂષણથી બચાવવા માટે રાજ્યવ્યાપી પ્રયાસ કરી રહી છે.

આ અભિયાન અંતર્ગત 29 જૂનથી 10 જુલાઈ દરમિયાન યોજાઈ રહેલી ‘Ride for Youth’માં ઇન્વિન્સિબલ એન જી ઓ ની 32 સભ્યોની ટીમ ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, સાસણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને અમદાવાદ સહિતના શહેરોમાં 250થી વધુ શાળા, કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં જાગૃતિ કાર્યક્રમો યોજી રહી છે. આ અભિયાનનો હેતુ હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચીને તેમને ડ્રગ્સના જોખમો વિશે માહિતગાર કરવાનો અને નશામુક્ત જીવન માટે પ્રેરિત કરવાનો છે.

આ કાર્યક્રમો અંતર્ગત જામનગરની ડી કી વી કોલેજ માં મુખ્ય ઈવેન્ટ યોજાય હતી કઈ જેમાં જામનગર ડી વાય એસ પી જયવિરસિંહ ઝાલા, એસઓજી પી.આઈ વી બી ચૌધરી, તથા એસઓજી ટીમ ઉપસ્થિત રહી હતી. અને ડ્રગ્સના દૂષણથી દૂર રહી અને દેશના ભાવિ ભવિષ્યને કઈ રીતે બહચાવી શકાઈ છે આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

ટીમ જામનગર શહેરમાં પહોંચી, જ્યાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સેમિનાર અને સંવાદ કાર્યક્રમો યોજાયા. વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષ્પ્રભાવો અંગે માહિતગાર કરવામાં આવ્યા અને નશામુક્ત સમાજના નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. કાર્યક્રમોમાં સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, એસ બી શર્મા વર્લ્ડ સ્કૂલ, વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ, એલ આર બી મોદી સ્કૂલ, ગવર્મેન્ટ કોમર્સ કોલેજ, એમ પી શાહ મ્યુનિસિપલ કોમર્સ કોલેજ, હરિયા કોલેજ, એસ વી ઈ ટી કોલેજ, દરબાર ગોપાલદાસ બી એડ કોલેજ, આઇટીઆઇ જામનગર, પી વી મોદી સ્કૂલ, જી વી શાહ હાઈસ્કૂલ, શનશાઇન સ્કૂલ ના વિદ્યાર્થીઓએ આ ડ્રેગ્સ જાગૃત્તિ અભિયાન માં ભાગ લીધો અને આ દૂષણમાં માં ના ફસાવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા...

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

11 months ago
બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

7 months ago
ગોધરામાં ગરબા રમી પરત ફરતા પરિવાર પર હુમલો: 6 અસામાજિક તત્ત્વો સામે નોંધાઈ ફરિયાદ | godhra garba att…

ગોધરામાં ગરબા રમી પરત ફરતા પરિવાર પર હુમલો: 6 અસામાજિક તત્ત્વો સામે નોંધાઈ ફરિયાદ | godhra garba att…

10 months ago
રિક્ષા ચાલકે મુસાફરને છરી બતાવી લૂંટી લીધો, ક્રાઈમ બ્રાંચના સકંજામાં | Rickshaw driver robbed passen…

રિક્ષા ચાલકે મુસાફરને છરી બતાવી લૂંટી લીધો, ક્રાઈમ બ્રાંચના સકંજામાં | Rickshaw driver robbed passen…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News