gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ 17 લાખથી વધૂના દાગીના ઉઠાવી…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ 17 લાખથી વધૂના દાગીના ઉઠાવી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનમાં ચોરી થયાની અને તસ્કરો દિવાલમાં બાકોરૂ પાડી રૂપિયા 17.56 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. સીસીટીવી કેમેરામાં દેખાયેલા ૩ તસ્કરોને શોધવા માટે ધ્રોળ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જોડીયા તાલુકાના હડિયાણા ગામમાં રહેતા અને ધ્રોલમાં નગરપાલિકાની કચેરી નજીક સોની કામની દુકાન ધરાવતા પ્રકાશભાઈ હેમંતલાલ ભીંડી નામના સોની વેપારીએ ગઈકાલે ધ્રોળ પોલીસ મથક નો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની દુકાનમાંથી તસ્કરો કુલ રૂપિયા ૧૭,૫૮૦૦૦ ના સોના ચાંદીના ઘરેણા ની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તસ્કરોએ ગઈકાલે ૧૪ જાન્યુઆરીના રાત્રિના 11:30 વાગ્યા આસપાસના સમયગાળા દરમિયાન કોઇ તસ્કરોએ પાછળની દીવાલમાં બાકોરું પાડી લઈ અંદર પ્રવેશ મેળવી લીધો, હતો અને શોકેસમાં રાખેલા તેમજ તિજોરીમાં રાખેલા કુલ 17.56 લાખની કિંમતમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા.

જે ફરિયાદ બાદ ધ્રોળના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડ અને તેઓની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી તપાસનો ધમ ધમાટ શરૂ કરાયો હતો. ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી તેના વર્ણનના આધારે ધ્રોલ પોલીસે ગઈ રાતે કોમ્બિંગ હાથ ધર્યું છે, અને તસ્કરો ને શોધવા માટેની વાયત શરૂ કરી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

Next Post
જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈ રાત્રે એક રાજપુત યુવાન પર છરી-પાઇપ વડે હુમલો: પાંચ સામ…

જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈ રાત્રે એક રાજપુત યુવાન પર છરી-પાઇપ વડે હુમલો: પાંચ સામ...

જામનગર નજીક ધુવાવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રિફ્રેશમેન્ટ ટ્રેનિંગ કેમ્પનું સફળતા પૂર્વક આયોજન…

જામનગર નજીક ધુવાવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રિફ્રેશમેન્ટ ટ્રેનિંગ કેમ્પનું સફળતા પૂર્વક આયોજન...

છેલ્લા 14 વર્ષોથી નિર્દોષ પક્ષીઓના પ્રાણ બચાવતું અમદાવાદનું સ્વાભિમાન ગ્રુપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન કટોકટીને કારણે ઈક્વિટી ફંડોની AUMમાં રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો | Equity funds’ AUM falls by Rs 2…

2 months ago
ગોરવામાં પીધેલા કારચાલકે ડોરટુડોર કચરાના વાહનને ટક્કર મારી ડ્રાઇવરને ફટકાર્યો,વાહન પણ મુકાવી દીધું |…

5 months ago
ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

અમદાવાદથી મુંબઈ જતાં લોકો માટે રાહતના સમાચાર: પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News