gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનેડાના વકૅ પરમિટના નામે મહિલા વિઝા કન્સલ્ટન્ટે 5.83 લાખ પડાવી લીધા | Female visa consultant extort…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
કેનેડાના વકૅ પરમિટના નામે મહિલા વિઝા કન્સલ્ટન્ટે 5.83 લાખ પડાવી લીધા | Female visa consultant extort…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Visa Fraud : વડોદરા વિદેશ મોકલવાના નામે છેતરપિંડીના કિસ્સા અવારનવાર આવી રહ્યા છે ત્યારે સારાભાઈ કેમ્પસ વિસ્તારમાં આવેલી બીજા કન્સલ્ટન્ટની ઓફિસ સંચાલક સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

નિઝામપુરાના અવધ ફ્લેટમાં રહેતા અને ખાનગી બેંકમાં ફરજ બજાવતા પરેશભાઈ મિસ્ત્રીએ પોલીસને કહ્યું છે કે મારે કેનેડા જવાનું હોવાથી મિત્ર મારફતે ગેડા સર્કલ પાસે એટલાન્ટિક ટાવરમાં આવેલી ઈજી માય ઈમિગ્રેશનની ઓફિસની સંચાલિકા પૂજા આહુજા સાથે ઓક્ટોબર 2023 માં મુલાકાત થઈ હતી.

પૂજા આહુજાએ મને 35 લાખમાં બે વર્ષના વકૅ પરમિટ અપાવવાની વાત કરી હતી અને છ મહિનામાં કામ થઈ જશે તેમ કહેતા મેં તેમને ફાઈલ આપી હતી. મને લિંક મોકલીને એક્ઝામ પણ અપાવી હતી જેમાં હું પાસ થયો હતો. 

યુવકે કહ્યું છે કે, મેં પૂજા આહુજાને 6.83 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ તેમનો જોબ લેટર બોગસ હોવાને કારણે મારા વિઝા રદ થયા હતા. ત્યારબાદ મેં રકમ પરત માંગતા મને એક લાખ રૂપિયા પરત આપ્યા હતા. પરંતુ બીજી રકમ હજી સુધી આપી નથી. જેથી ગોરવા પોલીસે પૂજા આહુજા (કલ્પ ડિઝાયર,ગોત્રી,વડોદરા)સામે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
ભરૂચમાં હાંસોટ-પંડવાઈ રોડ પર ગોઝારો અકસ્માત, બાઇક પર જતાં પિતા પુત્રનું ટ્રકની અડફેટે મોત | bharuch …

ભરૂચમાં હાંસોટ-પંડવાઈ રોડ પર ગોઝારો અકસ્માત, બાઇક પર જતાં પિતા પુત્રનું ટ્રકની અડફેટે મોત | bharuch ...

વડસરમાં બ્રિજ બનાવવા રૂ.17.18 કરોડ ખર્ચાશે : અંદાજથી 14 ટકા વધુ રકમ ચૂકવાશે | 17 18 crore will be sp…

વડસરમાં બ્રિજ બનાવવા રૂ.17.18 કરોડ ખર્ચાશે : અંદાજથી 14 ટકા વધુ રકમ ચૂકવાશે | 17 18 crore will be sp...

મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat revenue d…

મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat revenue d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

2 weeks ago
મંગેતરની હત્યા કરનાર યુવતીએ મોબાઇલમાંથી ડેટા ડિલિટ કરી દીધા | The girl who killed her fiancé deleted…

9 months ago
ગઢડા પોલીસ ઉપર દારૂ ભરેલી કાર ચડાવી દેનાર શખ્સને 3 વર્ષની કેદ | Man who rammed a car full of liquor …

1 year ago
રાજકોટમાં કથિત લઠ્ઠાકાંડની આશંકા, દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના શંકાસ્પદ મોત | Rajkot Shocked by Su…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News