gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશનની સાઇટ મામલે સામસામે ફરિયાદો : સામસામે ગુના નોંધાયા | c…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશનની સાઇટ મામલે સામસામે ફરિયાદો : સામસામે ગુના નોંધાયા | c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યુએરા કન્સ્ટ્રક્શન સાઇટ મામલે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધમકીના બનાવ બાદ બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસે ક્રોસ ગુનાઓ દાખલ કર્યા છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પ્રથમ બનાવ તા.18 મે,2026 ના રોજ સાંજના સમયે દરેડ ફેઝ-3 વિસ્તારમાં આવેલી અપના ઇમ્પેક્સ ઓફિસ તેમજ મસીતીયા ગામની સીમમાં આવેલી ન્યુએરા કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે બન્યો હતો. ફરિયાદી અશોકભાઈ દેવશીભાઈ અકબરીએ આરોપી અહેમદ ઇકબાલભાઈ ખફી તથા અન્ય સામે ન્યુએરા સાઇટ પર ન આવવા ધમકી આપવી, બોલાચાલી કરવી તેમજ ઉશ્કેરણી કરવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ, મસીતીયા ગામના રહેવાસી અહેમદ ઇકબાલભાઈ ખફીએ પણ પંચ-બી ડિવિઝન પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તેઓ પોતાના મોટા બાપુજીની ન્યુએરા સાઇટ પર ચોકીદારને પગાર આપવા ગયા હતા ત્યારે અશોકભાઈ અકબરીએ તેમને સ્થળ પરથી જવા માટે ધમકી આપી હતી. ઉપરાંત પોલીસ સ્ટેશન ખાતે પણ અપમાનજનક શબ્દો બોલી ઉશ્કેરણી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બંને ફરિયાદોના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2) અને 352 મુજબ અલગ અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
જામનગરમાં ગરમીનો પારો ઉંચકાયો : તાપમાન 38 ડિગ્રી પહોંચતાં બફારાથી લોકો પરેશાન | Heatwave in Jamnagar…

જામનગરમાં ગરમીનો પારો ઉંચકાયો : તાપમાન 38 ડિગ્રી પહોંચતાં બફારાથી લોકો પરેશાન | Heatwave in Jamnagar...

જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : જુગાર રમતાં કુલ 28 ઇસમો ઝડપાયા, રોકડ સહિતનો…

જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : જુગાર રમતાં કુલ 28 ઇસમો ઝડપાયા, રોકડ સહિતનો...

જામનગરના જામવંથલી ગામમાં જૂની અદાવતના મનદુઃખમાં 78 વર્ષના બુઝુર્ગ પર લોખંડના પાઇપથી હુમલો | 78 year …

જામનગરના જામવંથલી ગામમાં જૂની અદાવતના મનદુઃખમાં 78 વર્ષના બુઝુર્ગ પર લોખંડના પાઇપથી હુમલો | 78 year ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રકની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, 8 લોકોના મોત | patna daniyawa…

11 months ago
જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા | kirti pat…

5 months ago
13 વર્ષની બાળકી પર 59 વર્ષના આધેડે દુષ્કર્મ આચર્યું | 59 year old man raped 13 year old girl

મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News