gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2026
in GUJARAT
0 0
0
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભૂલકાઓ પ્રત્યે સવિશેષ કાળજી રાખી શાળા-આંગણવાડીમાં

સગવડતાઓ સુનિશ્ચિત કરવા સૂચન

તાજેતરમાં રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના પગલે રાજ્યના અનેક માર્ગો પાણીથી ક્ષતિગ્રસ્ત થયાં છે. આ માર્ગો તરત જ મોટરેબલ બને તે માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત રિપેરિંગ અને સમારકામ હાથ ધરી તમામ રસ્તાઓ નાગરિકો માટે ખુલ્લા રહે અને વાહનવ્યવહારની કોઈ સમસ્યા ન સર્જાય તે પ્રત્યે લક્ષ આપી અને કાર્ય કરવામાં આવી રહ્યું છે.

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યના તમામ કલેક્ટરોના સંપર્કમાં રહી વરસાદ બાદ તૂટેલા માર્ગોના લીધે નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી પડે નહી અને ઝડપથી સ્થિતિ પૂર્વવત થાય તે માટે કાર્યરત છે.

આ કડીમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત બનેલા માર્ગો કે પૂલો ઝડપથી રિપેર થાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે ગીર સોમનાથ જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વર્ચ્યૂઅલ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ ઉચ્ચ અધિકારીશ્રીઓ પાસેથી જિલ્લાના વિવિધ રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વિગતવાર ચિતાર મેળવ્યો હતો.

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને લક્ષ્યમાં રાખી અને જર્જરિત શૈક્ષણિક ઈમારતોના દુરસ્તીકરણ પર ભાર મૂક્યો હતો અને બાળકો પ્રત્યે સવિશેષ કાળજી રાખી શાળામાં વિદ્યાર્થીઓની સગવડતાઓ અને ખૂટતી સુવિધાઓની આપૂર્તી થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલે પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશનના માધ્યમથી મંત્રીશ્રી સમક્ષ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ભાવનગર-રાજકોટ, નેશનલ હાઈવે (રાજ્ય), માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), ગુજરાત મેરિટાઈમ બોર્ડ, મત્સ્યોદ્યોગ અને નગરપાલિકા હસ્તકના પુલોની વિગતો રજૂ કરી હતી.

વધુમાં તેમણે વેરાવળ તાલુકાના કાજલી ગામના એ.પી.એમ.સી. પાસે આવેલા હિરણ નદી પરના પુલ, તાલાલા તાલુકાના ગલિયાવડ ગામ પાસે હિરણ નદીનો પુલ, સૂત્રાપાડા તાલુકાના પ્રાચી પર આવેલા સરસ્વતી નદી પુલ, ઉના તાલુકાના સીમાસી ગામ ખાતે રુપેણ નદીનો પુલ, ઉના-ગીરગઢડા-જામવાડા રોડ પર આવેલા મેજર-માઈનોર બ્રીજ તેમજ ધોકડવા ખાતે આવેલા રાવલ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા અંગેના પ્રતિબંધ સહિત નાગરિકોની સલામતી માટે લીધેલા આગોતરા પગલા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી પરેશ રાજપુરાએ જિલ્લામાં આંગણવાડીની સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧,૧૬૬ આંગણવાડી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. ૫૯૮ ગ્રામીણ આંગણવાડી અને ૪૩ શહેરી આંગણવાડી પોતાના મકાનમાં સ્થિત છે. જ્યારે ૨૭૧ ગ્રામીણ અને ૨૫૪ શહેરી આંગણવાડી ભાડાના મકાનમાં કાર્યરત છે. પોતાના મકાન ન ધરાવતા આંગણવાડી કેન્દ્રો પૈકી ૧૮૨ આંગણવાડી કેન્દ્રો પર દરખાસ્ત, ટેન્ડરિંગ, વર્ક ઓર્ડર સહિતનું આયોજન થઈ ગયું છે અને ૧૯ આંગણવાડી કેન્દ્રો પર પ્લિન્થ, સ્લેબ, લિન્ટલ, ફિનિશિંગ લેવલ પર કામ પ્રગતિમાં છે.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દ્વારકાદાસ દોમડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર તેમજ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ અને નગરપાલિકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Next Post
પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ...

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો....

વલ્લભીપુરમાં બાગાયત ખાતાની ખેડૂત શિબિરમાં પ્રાકૃતિક ખેતી પર ભાર

વલ્લભીપુરમાં બાગાયત ખાતાની ખેડૂત શિબિરમાં પ્રાકૃતિક ખેતી પર ભાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની ‘એન્ટ્રી’, મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાય તેવા એંધાણ |…

માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની ‘એન્ટ્રી’, મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાય તેવા એંધાણ |…

1 year ago
ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું | Derivatives turnover down 6% cash up 7%

ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું | Derivatives turnover down 6% cash up 7%

4 months ago
દ્વારકાના દરિયામાં 5 કરોડની વિદેશી સિગારેટ સાથે ‘અલ મુખ્તાર’ નામની બોટ ઝડપાઈ, 4 ઈરાની ક્રૂને દબોચ્યા…

દ્વારકાના દરિયામાં 5 કરોડની વિદેશી સિગારેટ સાથે ‘અલ મુખ્તાર’ નામની બોટ ઝડપાઈ, 4 ઈરાની ક્રૂને દબોચ્યા…

6 months ago
વિદેશ જવાની ઘેલછામાં વિસનગરનો યુવક છેતરાયો, રૂ.23 લાખમાં બે ઠગબાજોએ ન્યૂઝીલેન્ડના નકલી વિઝા પધરાવી દ…

વિદેશ જવાની ઘેલછામાં વિસનગરનો યુવક છેતરાયો, રૂ.23 લાખમાં બે ઠગબાજોએ ન્યૂઝીલેન્ડના નકલી વિઝા પધરાવી દ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News