gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ મનપા ક્ષેત્રમાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર લગાવવામાં પણ કૌભાંડ | Scam in installing plastic spee…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in GUJARAT
0 0
0
જૂનાગઢ મનપા ક્ષેત્રમાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર લગાવવામાં પણ કૌભાંડ | Scam in installing plastic spee…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હલકી ગુણવત્તાના સ્પીડબ્રેકર થોડા સમયમાં તૂટી જાય છે : મુક્ત બજારમાં 950 રૂપિયામાં મીટર ફિટિંગ ચાર્જ સાથે મળતા સ્પીડબ્રેકરના મનપા 2200-2300થી વધુ ચૂકવે છે

જૂનાગઢ, : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વિસ્તારમાં લગાવવામાં આવતા પ્લાસ્ટીકના સ્પીડબ્રેકરમાં પણ કૌભાંડ હોવાના આક્ષેપો ઉઠયા છે. મુક્ત બજારમાં 950 રૂપિયામાં પ્રતિ મીટર મળતા સ્પીડબ્રેકરના મનપા 2200થી 2300 રૂપિયા ચૂકવે છે. વધુ પૈસા ખર્ચી હલ્કી ગુણવત્તાના સ્પીડબ્રેકર લગાવવામાં આવે છે તે થોડા જ સમયમાં તુટી જાય છે. આ સ્પીડબ્રેકર લગાવવામાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવા અંગે તપાસ કરવાની માંગ સાથે કમિશનરને રજુઆત કરવામાં આવી છે.

જૂનાગઢ મનપા વિસ્તારમાં રસ્તા, ગટર, અન્ય પ્રોજેક્ટ સહિતના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની અનેકવાર આક્ષેપો ઉઠે છે. વિવિધ વિસ્તારમાં રોડ પર પ્લાસ્ટીકના સ્પીડબ્રેકર લગાવવામાં આવે છે તેમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વોર્ડ નં.4અને 6 વિસ્તારમાં નવા રોડ પર પ્રજાના પૈસામાંથી પ્લાસ્ટીકના સ્પીડબ્રેકર લગાવવામાં આવ્યા છે તેને થોડો જ સમય થયો છે ત્યાં તુટી ગયા છે.

આ અંગે જોષીપરા વિસ્તારમાં રહેતા ગઢીયાએ જણાવ્યું હતું કે, બરોડાની કંપનીનો ફિટીંગ ચાર્જ સાથે આવા એક મીટર સ્પીડબ્રેકરનો ભાવ 950 રૂપીયા છે. જ્યારે મનપા દ્વારા આ સ્પીડબ્રેકર 2200-2300 રૂપીયાના ભાવે ખરીદ કરવામાં આવે છે. તેની ગુણવત્તા પણ હલ્કી હોવાથી થોડા જ સમયમાં તુટી જાય છે.

નગરસેવકો દ્વારા સ્પીડબ્રેકર માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારબાદ અધિકારીઓ આડેધડ સ્પીડબ્રેકર નાખી દીધાના બિલ બનાવી નાખે છે. હક્કિતમાં એકના એક સ્પીડબ્રેકરના વધુ બિલ મુકવામાં આવતા હોવાની આશંકા છે. આ અંગે કમિશનરને સ્પીડબ્રેકરની ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ અંગેની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવે અને આવી રીતે મુકવામાં આવેલા બિલનું તપાસ વગર ચુકવણું કરવામાં ન આવે એવી માંગ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
ખાંડવાળા આર્ટિફિશિયલ પીણાથી વજન વધે અને કુદરતી પીણા ચરબી ઓગાળે | Sugary artificial drinks cause weig…

ખાંડવાળા આર્ટિફિશિયલ પીણાથી વજન વધે અને કુદરતી પીણા ચરબી ઓગાળે | Sugary artificial drinks cause weig...

આવક વધતાં કેસર કેરી હાલ શાકભાજી કરતાં પણ સસ્તી | As incomes increase saffron and mangoes are now che…

આવક વધતાં કેસર કેરી હાલ શાકભાજી કરતાં પણ સસ્તી | As incomes increase saffron and mangoes are now che...

આકાશમાં વાદળો છવાયાં, વરસાદી માહોલ વચ્ચે પવન ફૂંકાતાં ગરમીમાં આંશિક રાહત | Clouds covered the sky wi…

આકાશમાં વાદળો છવાયાં, વરસાદી માહોલ વચ્ચે પવન ફૂંકાતાં ગરમીમાં આંશિક રાહત | Clouds covered the sky wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …

સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …

7 months ago
ચરસના કેસમાં 14 વર્ષની સજા થતાં પેરોલ પર છૂટી ફરાર થયેલો શાહનવાજ પકડાયો | Prisoner who escaped after…

ચરસના કેસમાં 14 વર્ષની સજા થતાં પેરોલ પર છૂટી ફરાર થયેલો શાહનવાજ પકડાયો | Prisoner who escaped after…

6 months ago
રૃદાતલ ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઊમટશે | A flood of devotees will gather …

રૃદાતલ ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઊમટશે | A flood of devotees will gather …

11 months ago
દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accuse…

દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accuse…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News