gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેકનોલોજી ફેકલ્ટીની ૧૦ લેબોરેટરીની ચાવીઓ ચોરાઈ ગઈ, તાળા તોડવાનો વારો આવ્યો | keys of laboratories in…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
ટેકનોલોજી ફેકલ્ટીની ૧૦ લેબોરેટરીની ચાવીઓ ચોરાઈ ગઈ, તાળા તોડવાનો વારો આવ્યો | keys of laboratories in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસની રેઢિયાળ સુરક્ષા વ્યવસ્થાને ઉજાગર કરતો વધારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ એન્જિનિયરિંગ અને ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગની ૧૦ લેબોરેટરીઓની ચાવીઓ ચોરાઈ જતા લેબોરેટરીઓના તાળા તોડવાનો વારો આવ્યો હતો.

ટેકનોલોજી ફેકલ્ટીના વિવિધ વિભાગની  લેબોરેટરીઓની ચાવીઓ ફેકલ્ટીમાં એક જગ્યાએ કબાટમાં મૂકવામાં આવતી હોય છે.આ કબાટને કોઈ તાળું નથી મારવામાં આવતું.રોજ સવારે લેબોરેટરી ખોલવા માટે અધ્યાપકો ત્યાંથી જ ચાવીઓ લેતા હોય છે.ગત શુક્રવારે મિકેનિકલ અને ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગની લેબોરેટરીઓની ચાવીઓ કબાટમાં હતી જ નહીં.તપાસ કર્યા બાદ પણ ચાવીઓ મળી નહોતી અને આ ઘટનાથી હંગામો મચી ગયો હતો.બંને લેબોરેટરીઓમાં મોંઘા ઉપકરણો પણ હોવાથી તેની સુરક્ષા મહત્વની બને છે.

એ પછી સિક્યુરિટીને બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી.ભારે શોધખોળ બાદ પણ ચાવીઓ નહીં મળતા આખરે તાળા તોડવામાં આવ્યા હતા અને ચાવીઓ લઈ જનાર વ્યક્તિ ડુપ્લિકેટ ચાવી બનાવી શકે છે તેવી આશંકાથી રાતોરાત નવા તાળા લાવવામાં આવ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે.

રાત્રે આવીને એક વિદ્યાર્થીએ ચાવી માગી હતી 

સિક્યુરિટી જવાનોને બોલાવીને પૂછવામાં આવતા  તેમણે કહ્યું હતું કે, ગુરુવારે મોડી એક વિદ્યાર્થીએ આવીને લેબોરેટરીની ચાવી માગી હતી અને તેણે કહ્યું હતું કે, મને અધ્યાપકે  ગમે ત્યારે લેબોરેટરીમાં કામ કરવાની મંજૂરી આપી છે.જોકે તેને ચાવી આપવામાં આવી નહોતી.જ્યારે વિદ્યાર્થીએ પૂછપરછમાં કહ્યું હતું કે, મને લેબોરેટરીની ચાવી આપવાની સિક્યુરિટીએ ના પાડતા હું જતો રહ્યો હતો.લેબોરેટરીની ચાવીઓ અંગે મને કોઈ જાણકારી નથી.

આમ ચાવીઓ ગૂમ થવાની ઘટના ચોંકાવનારી હોવા છતા ફેકલ્ટી સત્તાધીશોએ તપાસ માટે કોઈ કમિટિ નથી બનાવી તેનું પણ અધ્યાપકોને આશ્ચર્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…
GUJARAT

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

July 28, 2026
ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…
GUJARAT

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

July 28, 2026
Next Post
યુનિ.માં કાપલીબાજોની સંખ્યામાં 50ટકા જેટલો આશ્ચર્યજનક ઘટાડો | msu students cheating in exam cases de…

યુનિ.માં કાપલીબાજોની સંખ્યામાં 50ટકા જેટલો આશ્ચર્યજનક ઘટાડો | msu students cheating in exam cases de...

બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા મેલના IP એડ્રેસ વિદેશના હોવાથી આરોપીઓ સુધી પહોંચવું મોટો પડકાર | difficult…

બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા મેલના IP એડ્રેસ વિદેશના હોવાથી આરોપીઓ સુધી પહોંચવું મોટો પડકાર | difficult...

વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં ‘અરવલ્લી બચાવો’ આંદોલન કરશે

વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં 'અરવલ્લી બચાવો' આંદોલન કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ …

મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ …

8 months ago
ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત | Gurugram Highway Tra…

ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત | Gurugram Highway Tra…

10 months ago
‘ઓપરેશન કારાવાસ’ હેઠળ વડોદરા પોલીસે એક વર્ષમાં 650માંથી 189 ગુનેગારોને ઝડપી પાડ્યા | Under ‘Operatio…

‘ઓપરેશન કારાવાસ’ હેઠળ વડોદરા પોલીસે એક વર્ષમાં 650માંથી 189 ગુનેગારોને ઝડપી પાડ્યા | Under ‘Operatio…

7 months ago
દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી. પી. રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ મૂર્મુએ અપાવ્યા શપથ | nda candidate cp …

દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી. પી. રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ મૂર્મુએ અપાવ્યા શપથ | nda candidate cp …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News