gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેકનોલોજી ફેકલ્ટીમાં રાતોરાત 160 હંગામી અધ્યાપકોની નિમણૂકથી વિવાદ | 160 temporary teachers appointed…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
ટેકનોલોજી ફેકલ્ટીમાં રાતોરાત 160 હંગામી અધ્યાપકોની નિમણૂકથી વિવાદ | 160 temporary teachers appointed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂંકની હાલમાં ચાલી રહેલી પ્રક્રિયામાં વિસંગતતાઓ સામે આવી છે.યુનિવર્સિટી રજિસ્ટ્રારે તા.૧૧ જૂને જ તમામ ડીનને વોટસએપ ગુ્રપમાં સૂચના આપીને કહ્યું હતું કે, વર્તમાન હંગામી અધ્યાપકોને તા.૩૦ સુધી એક્સ્ટેન્શન આપવાનું છે અને આ માટે તા.૧૩ જૂનના રોજ તેમણે એક ઓર્ડર પણ કર્યો હતો.

આમ છતા ટેકનોલોજી ફેકલ્ટી સત્તાધીશો દ્વારા હંગામી અધ્યાપકોને તા.૧૨ના રોજ છૂટા કરી દેવાયા હતા અને નવા શૈક્ષણિક વર્ષ માટે જેમની પસંદગી થઈ છે તેવા ૧૬૦ જેટલા ઉમેદવારોને નોકરી જોઈન કરવા માટેના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા હતા.જ્યારે અન્ય એક પણ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂંકના ઓર્ડર થયા નથી.કારણકે ઈન્ટરવ્યૂ પૂરા થયા બાદ અત્યારે પસંદ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટસની ચકાસણી અને ફેકલ્ટીએ આપેલા વર્કલોડ પ્રમાણે જગ્યાઓની જરુર છે કે નહીં તેની ચકાસણી ચાલી રહી છે.

જોકે ટેકનોલોજી ફેકલ્ટીમાં રજિસ્ટ્રારના ઓર્ડરને બાજુ પર મૂકીને હંગામી અધ્યાપકોને અપાયેલા ઓર્ડરથી યુનિવર્સિટીના એડીઈ( એડમિનિસ્ટ્રેટિવ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ)સેક્શનની કામગીરી પર અન્ય ફેકલ્ટી ડીનો સવાલ ઉઠાવી રહ્યા છે.

ટેકનોલોજીમાં તો હજી પહેલા વર્ષના એડમિશન પણ થયા નથી અને હંગામી અધ્યાપકોની નિમણૂક પણ કરી દેવાઈ છે.આમ આ અધ્યાપકો પાસે તો ભણાવવા વિદ્યાર્થીઓ પણ નહીં હોય અને યુનિવર્સિટી તેમને પગાર ચૂકવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in...

સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | ...

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોકરોચ જનતા પાર્ટી’ ને પડકારવા હવે ‘ઓગી જનતા પાર્ટી’ મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ | CJP vs O…

3 months ago
રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો | Murderer who killed labor contrac…

1 year ago
માંગ નહીં ઉકેલાય તો ખેડૂતોની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી | Farmers threaten to protest along…

12 months ago
હવે કીર્તિને ફરજ રૂકાવટના ગુનામાં હાજર થવા પોલીસની નોટિસ | Now police notice to Kirti to appear in t…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News