gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ. 500નો, ચાંદીમાં 3000નો ઘટાડો: ગોલ્ડ રિઝર્વમાં 3 અબજ ડોલરની વૃદ્ધિ | Gold falls by Rs 500…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in Business
0 0
0
સોનામાં રૂ. 500નો, ચાંદીમાં 3000નો ઘટાડો: ગોલ્ડ રિઝર્વમાં 3 અબજ ડોલરની વૃદ્ધિ | Gold falls by Rs 500…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડોલર ઇન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં વધ્યા ભાવથી ઝડપી ઘટાડો

– પ્લેટીનમમાં 100 ડોલરની બે તરફી ઉછળકૂદ : અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતાં વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઉંચકાયા

મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી ઝડપી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઉછાળે ફંડોની વેચવાલી બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ભાવ ઘટતા ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં આજે  સોના- ચાંદીમાં વધ્યા મથાળે નવી માગના અભાવે માનસ ઉછાળે વેંચવાનું  રહ્યું હતું. 

વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ  ઉંચકાતા વૈશ્વીક  સોનામાં ઉછાળા ઉભરા જેવા નિવડયા હતા. ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ નીચામાં  ૯૮.૧૫ તથા ઉંચામાં ૯૮.૪૯ થઇ ૯૮.૪૩ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૩૯૩થી ૪૩૯૪ ડોલરવાળા ઘટી છેલ્લે સપ્તાહના અંતે ૪૩૩૨થી ૪૩૩૩ ડોલર બોલાઇ રહ્યા હતા. દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં આજે  બંધ બજારે  સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૃા. ૧૩૪૨૪૨ વાળા ઘટી રૃા. ૧૩૩૭૦૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૃા. ૧૩૪૭૮૨ વાળા રૃા. ૧૩૪૨૫૦ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર કિલો દીઠ રૃા. ૨૩૪૫૫૦ વાળા ઘટી રૃા. ૨૩૨૭૦૦ રહ્યા હતા. મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૭૪.૦૫થી ૭૪.૦૬ ડોલરથી ગબડી છેલ્લે ભાવ ૭૨.૮૧થી ૭૨.૮૨ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૨૧૪૩થી ૨૧૪૪ વાળા ઉંચામાં  ભાવ ૨૧૭૪ તથા નીચામાં  ભાવ ૨૦૭૩ થઇ છેલ્લે ભાવ ૨૧૪૨થી ૨૧૪૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૬૫૪થી ૧૬૫૫ વાળા ઘટી છેલ્લે ભાવ ૧૬૩૬થી ૧૬૩૭ ડોલર બોલાઇ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં કોપરના ભાવ છેલ્લે સપ્તાહના અંતે ૦.૧૭ ટકા માઇનસમાં રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ ઘટતા અટકી ફરી વધી આવ્યા હતા. અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યાના સમાચાર વચ્ચે ક્રૂડ તેલના ભાવ ફરી વધી આવ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૦.૩૩ થયા પછી વધી ૬૧.૬૮ થઇ છેલ્લે ભાવ ૬૦.૭૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૬.૯૨ તથા ઉંચામાં ૫૭.૯૩ થઇ ૫૭.૩૨ ડોલર રહ્યા હતા. ભારતનું ફોરેક્સ રિઝર્વ ૩.૨૯થી ૩.૩૦ અબજ ડોલર વધી ૬૯૬.૬૧ અબજ ડોલર થયાના નિર્દેશો હતા. 

સોનું-૧,૩૩૭૦૦

ચાંદી -૨,૩૨૭૦૦

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વિદેશીઓએ 3.06 લાખ કરોડ ખેંચ્યા, સ્થાનિકોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા | Foreigners withdrew 3 06 lakh cror…

વિદેશીઓએ 3.06 લાખ કરોડ ખેંચ્યા, સ્થાનિકોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા | Foreigners withdrew 3 06 lakh cror...

અરવલ્લીનો 31% હિસ્સો જોખમમાં, ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે : કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી | 31% of Ara…

અરવલ્લીનો 31% હિસ્સો જોખમમાં, ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે : કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી | 31% of Ara...

સુરેન્દ્રનગરમાં આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા | State Tax Inspector Class 3 exam today in…

સુરેન્દ્રનગરમાં આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા | State Tax Inspector Class 3 exam today in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓઈલ કટોકટી વચ્ચે ઓસ્ટ્રેલિયા અને કેનેડા ભારતને ગેસ આપવા માટે તૈયાર | Australia and Canada ready to s…

ઓઈલ કટોકટી વચ્ચે ઓસ્ટ્રેલિયા અને કેનેડા ભારતને ગેસ આપવા માટે તૈયાર | Australia and Canada ready to s…

4 months ago
બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ | E…

બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ | E…

7 months ago
જામનગરના એસટી ડિવિઝનને સાતમ-આઠમના તહેવારો ફળ્યા : પાંચ દિવસમાં રૂપિયા 67.57 લાખની આવક થઈ | Jamnagar’…

જામનગરના એસટી ડિવિઝનને સાતમ-આઠમના તહેવારો ફળ્યા : પાંચ દિવસમાં રૂપિયા 67.57 લાખની આવક થઈ | Jamnagar’…

10 months ago
વધુ બે ચેક રિટર્નના અલગ અલગ કેસોમાં આરોપીઓને સજા | Accused sentenced in two more separate check retu…

વધુ બે ચેક રિટર્નના અલગ અલગ કેસોમાં આરોપીઓને સજા | Accused sentenced in two more separate check retu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News