gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રક અને જ્વલનશીલ ભરેલું ડાલુ અથડાતા આગ ભભૂકી : બે લોકો ભડથું | Fire breaks out after truck and comb…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
ટ્રક અને જ્વલનશીલ ભરેલું ડાલુ અથડાતા આગ ભભૂકી : બે લોકો ભડથું | Fire breaks out after truck and comb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બોરસદ-વાસદ હાઇવે પરના આંકલાવ તાલુકાના અંબાવ ગામ પાસે ગોઝારો અકસ્માત 

– ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રનગરના ચોટીલાના રહીશ અને પંચમહાલની સ્ત્રી મિત્રના અકસ્માતમાં મોત : ડાલામાં એલડીઓના કેરબા હોવાથી વાહન અથડાતા જ આગ ભભૂકી ઉઠી : આંકલાવ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ : બોરસદ-વાસદ હાઇવે ઉપર આવેલા આંકલાવ તાલુકાના અંબાવ ગામ નજીક સોમવારે વહેલી પરોઢે એક ટ્રક અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ બંને વાહનોમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ આગમાં પિકઅપમાં સવાર એક મહિલા અને ચાલક બળીને ભડથું થઈ ગયા હતા. આ બનાવ અંગે આંકલાવ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા વિજયભાઈ ભનાભાઈ મકવાણા રાજકોટની દ્વારકાધીશ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. પંચમહાલના અલ્પાબેન ભરતસિંહ સોલંકી સાથે તેઓને પ્રેમ સંબંધ હોય બંને સાથે રહેતા હતા. રવિવારની સાંજના સુમારે વિજયભાઈ મકવાણા ટ્રાન્સપોર્ટની પિકઅપ ગાડીમાં કેરબામાં એલ.ડી.ઓ ભરી ઘરેથી નીકળ્યા હતા. તેમની સાથે અલ્પાબેન સોલંકી પણ ફરવા માટે ગયા હતા. દરમિયાન સોમવારની વહેલી પરોઢેે પિકઅપ બોરસદ-વાસદ હાઇવે ઉપર આવેલા આંકલાવ તાલુકાના અંબાવ ગામ નજીકના એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી.

તે દરમિયાન પૂરઝડપે આવી ચડેલા એક ટ્રક ચાલકે પિકઅપ ગાડી સાથે ટ્રક અથડાવતા પિકઅપ ડાલામાં ભરેલા એલ.ડી.ઓના કેરબામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે પિકઅપ ગાડીમાં સવાર ચાલક વિજયભાઈ મકવાણા અને અલ્પાબેન સોલંકી ગાડીમાંથી બહાર નીકળી નહીં શકતા બંને આગમાં લપેટાઈ ગયા હતા અને ગંભીર રીતે દાઝી જતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રકના આગળના ભાગમાં પણ આગ લાગી હતી અને કેબિન તથા ટાયરો ભળભળ સળગવા લાગ્યા હતા. અકસ્માત અંગે સ્થાનિકોને જાણ થતા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરતા બંને ટીમો પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અજયભાઈ ભનાભાઈ મકવાણાની ફરિયાદના આધારે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…
GUJARAT

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

May 9, 2026
VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …
GUJARAT

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

May 9, 2026
Next Post
IPOમાં મ્યુચ્યુઅલ ફંડોનું વધતું રોકાણ, નવેમ્બરમાં રૂ. 13,000 કરોડ ઠાલવ્યા | Mutual funds invest more…

IPOમાં મ્યુચ્યુઅલ ફંડોનું વધતું રોકાણ, નવેમ્બરમાં રૂ. 13,000 કરોડ ઠાલવ્યા | Mutual funds invest more...

મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…

મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557...

ભારતમાં ક્રિપ્ટોમાં મોટા કરતા નાના શહેરોમાંથી થતાં વધુ કામકાજ | More crypto business in India is hap…

ભારતમાં ક્રિપ્ટોમાં મોટા કરતા નાના શહેરોમાંથી થતાં વધુ કામકાજ | More crypto business in India is hap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બી.સી.એ.ચૂંટણીના પડઘમ : પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ડો. દર્શન બેંકરે દાવેદારી નોંધાવી | Dr Darshan B…

બી.સી.એ.ચૂંટણીના પડઘમ : પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ડો. દર્શન બેંકરે દાવેદારી નોંધાવી | Dr Darshan B…

4 months ago
નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં ‘રામમંદિર ધ્વજા આરોહણ’

નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં ‘રામમંદિર ધ્વજા આરોહણ’

5 months ago
બાંધકામ સાઈટની સામગ્રી ઢાંકીને નહીં લઈ જતા ૨૩ વાહનોને ૨.૩૦ લાખનો દંડ | 23 vehicles fined Rs 2 30 lak…

બાંધકામ સાઈટની સામગ્રી ઢાંકીને નહીં લઈ જતા ૨૩ વાહનોને ૨.૩૦ લાખનો દંડ | 23 vehicles fined Rs 2 30 lak…

2 months ago
એ.ટી.એમ.તોડવાની કોશિશ કરી મોડેમ ચોરી જતો આરોપી | Accused tried to break into ATM and stole modem

એ.ટી.એમ.તોડવાની કોશિશ કરી મોડેમ ચોરી જતો આરોપી | Accused tried to break into ATM and stole modem

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News