gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડભોઇના શિક્ષકને Apk ફાઇલ મોકલી રૃા.૧.૯૫ લાખ પડાવ્યા | cyber fraud with teacher from dabhoi

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
ડભોઇના શિક્ષકને Apk ફાઇલ મોકલી રૃા.૧.૯૫ લાખ પડાવ્યા | cyber fraud with teacher from dabhoi
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.3 ડભોઇ તાલુકાના એક શિક્ષકને મોબાઇલમાં એપીકે ફાઇલ મોકલી બેક એકાઉન્ટોમાંથી રૃા.૧.૯૬ લાખ સાયબર ગઠિયાઓએ તફડાવી લીધા હતાં.

ડભોઇની અક્ષરધામ સોસાયટીમાં રહેતા મૂળ તાપી જિલ્લાના યોગેશ ચન્દ્રસિંહ ચૌધરીએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ટીંબરવા હાઇસ્કૂલમાં છેલ્લા ૧૮ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હું એસબીઆઇના ત્રણ તેમજ બીઓબીના ત્રણ બેન્ક એકાઉન્ટ ધરાવું છું. તા.૯ ડિસેમ્બરના રોજ હું સવારે ઘેર હતો અને મોબાઇલમાં રીલ જોતો હતો ત્યારે એક ટીવી એપ્લિકેશનની એપીકે ફાઇલ આવી હતી.

આ ફાઇલ ક્લિક કરતા થોડા સમય માટે ફોન હેન્ગ થઇ થઇ ગયો હતો અને એક ઓટીપી આવ્યા બાદ તે ઓટો જનરેટ થયો  હતો. ત્યાર બાદ શાળાનો સમય થતાં હું સ્કૂલમાં ગયો હતો અને મોબાઇલ મૂકી ક્લાસમાં જઇ પરત ફર્યો ત્યારે સાથી શિક્ષકે જણાવેલ કે તમારા ફોનમાં મેસેજો આવ્યા કરે છે. મેં ફોન ચેક કરતા અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી કુલ રૃા.૧.૯૬ લાખ બેન્ક એકાઉન્ટમાંથી ડેબિટ થયાના મેસેજો હતાં. જેથી હું તાત્કાલિક બેન્કમાં ગયો ત્યારે પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
એબીવીપીના કાર્યકરોનો કોમર્સ ફેકલ્ટીના ડીન પર હુમલોઃ અધ્યાપકોએ કાર્યકરોને ફટકાર્યા | abvp attack on d…

એબીવીપીના કાર્યકરોનો કોમર્સ ફેકલ્ટીના ડીન પર હુમલોઃ અધ્યાપકોએ કાર્યકરોને ફટકાર્યા | abvp attack on d...

ભણવા ઈચ્છુક નથી તેવા ૨૮૯૧ વિદ્યાર્થીઓને ઘરે જઈને સમજાવાય છે | drop out students being convinced by s…

ભણવા ઈચ્છુક નથી તેવા ૨૮૯૧ વિદ્યાર્થીઓને ઘરે જઈને સમજાવાય છે | drop out students being convinced by s...

વડોદરાના યુવક પર ગરૃડેશ્વરમાં જીવલેણ હુમલો થતા મોત | A youth from Vadodara died in a fatal attack in…

વડોદરાના યુવક પર ગરૃડેશ્વરમાં જીવલેણ હુમલો થતા મોત | A youth from Vadodara died in a fatal attack in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના કાનાલૂસ પાસેથી જાલીનોટ સાથે પકડાયેલા બે શખ્સોની જામીન અરજી અદાલતે રદ કરી | Court rejects ba…

જામનગરના કાનાલૂસ પાસેથી જાલીનોટ સાથે પકડાયેલા બે શખ્સોની જામીન અરજી અદાલતે રદ કરી | Court rejects ba…

5 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago
સ્માર્ટ સિટિની કડવી વાસ્તવિક્તા પાણી વિતરણ માટે ટેન્કર રાજ | The bitter reality of smart cities: Tan…

સ્માર્ટ સિટિની કડવી વાસ્તવિક્તા પાણી વિતરણ માટે ટેન્કર રાજ | The bitter reality of smart cities: Tan…

2 months ago
ગંગા સૂકાઈ રહી છે, સિંધુ છલકાઈ રહી છે; 40 વર્ષમાં ભારતની નદીઓના જળસ્તરમાં ચિંતાજનક ફેરફાર | Ganga Dr…

ગંગા સૂકાઈ રહી છે, સિંધુ છલકાઈ રહી છે; 40 વર્ષમાં ભારતની નદીઓના જળસ્તરમાં ચિંતાજનક ફેરફાર | Ganga Dr…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News