gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠાસરા તાલુકામાં વણોતીથી ડાકોર તરફ શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું | The diversion of Shedhi river from …

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
ઠાસરા તાલુકામાં વણોતીથી ડાકોર તરફ શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું | The diversion of Shedhi river from …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પુલનું કામ એક વર્ષથી ખોરંભે પડયું

– 300 વિદ્યાર્થી સહિત 5 ગામના લોકોને અવર- જવર માટે હાલાકી : બ્રિજ સત્વરે બનાવવા માંગ

ઠાસરા : ઠાસરા તાલુકાના વણોતીથી ડાકોર તરફ જવાનો પૂલનું કામ એક વર્ષથી ખોરંભે પડયું છે. ત્યારે શેઢી નદીમાં પૂર આવવાથી ડાયવર્ઝન ધોવાઈ જતા હાલ લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

ઠાસરા તાલુકાના વણોતી ગામના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અડધો કિ.મી. દૂર આવેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા માટેનો ટૂંકો રસ્તો શેઢી નદી ઉપરથી પસાર થાય છે. નદીમાં પાઈપો નાખી જનતા માટે કામચલાઉં નાળું બનાવાયું હતું. નદીમાં ૩થી ૪ વખત પૂર આવવાથી પાઈપ પરનો સ્લેબ ધોવાઈ જતા વણોતીથી ડાકોર તરફ તરફ જવાનું ડાયવર્ઝનના ધોવાણથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. નદીમાં હાલ પાણીનો પ્રવાહ ચાલુ છે. 

ત્યારે અહીંથી પસાર થવામાં લોકોના જીવનું જોખમ રહેલું છે. વણોતી સામ સાથે પીલોલ, રસુલપુર, ઓવરંગપુરાના લોકો પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે. ત્યારે એક તરફ પૂલ બનતો નથી અને નદી પર ઉભા કરાયેલા પીલરો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. ત્યારે પાંચ ગામના લોકો પૂલના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહેલી તકે પૂલનીની કામગીરી શરૂ કરાય તેવી માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉંડેરા વિસ્તારમાં ગાય પકડનાર કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો | Attack on corporation Cattle Party team th…
GUJARAT

May 13, 2026
ગાંધીનગરમાં પોલીસ જવાનો સામે આવાસનું સંકટ, નિવૃત્ત-બદલી પામેલા કર્મીઓએ કર્યો છે ‘ગેરકાયદે કબજો’ | Ga…

મોડી રાત્રે તરસાલી રોડ પર વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારી કરતો આરોપી ઝડપાયો | Vadodara : Accused ca…

Next Post
એસઓજી પોલીસે પાટડીના ઝીઝુવાડા ગામેથી ખૂનના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લીધો | SOG police nabs abscondin…

એસઓજી પોલીસે પાટડીના ઝીઝુવાડા ગામેથી ખૂનના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લીધો | SOG police nabs abscondin...

ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચવા બદલ 6 પેઢીને રૂ.18.12 લાખનો દંડ | 6 firms fined Rs 18 12 lakh fo…

ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચવા બદલ 6 પેઢીને રૂ.18.12 લાખનો દંડ | 6 firms fined Rs 18 12 lakh fo...

ખીજડીયાનું પંખી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું | Khijdia Bird Sanctuary opens for visitors

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ

1 year ago
અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી | Ahmedab…

1 month ago
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ ઃ સાતનાં મોત, ૧૦૦થી વધુ ટ્રેનો મોડી પડી | heavy dense fog in north india 7 …

4 months ago
નિઝામપુરાના બિલ્ડરને પુત્રનું અપહરણ કરવાની ધમકી આપતાં ફરિયાદ | Nizampura builder receives threat of …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News