gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડિસેમ્બર ક્વાર્ટરમાં બાકી રિટેલ લોન 18 ટકા વધીને રૂ. 162 લાખ કરોડને પાર | Outstanding retail loans r…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in Business
0 0
0
ડિસેમ્બર ક્વાર્ટરમાં બાકી રિટેલ લોન 18 ટકા વધીને રૂ. 162 લાખ કરોડને પાર | Outstanding retail loans r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ડિસેમ્બર ક્વાર્ટરમાં રિટેલ લોનની બાકી રકમ ૧૮.૧ ટકા વધીને રૂ.૧૬૨ લાખ કરોડ થઈ છે. સોનાના ભાવમાં વધારો, તહેવારોની માંગ અને જીએસટી દરમાં ઘટાડો થવાથી લોન વિતરણમાં વધારો થયો છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે.

ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની સીઆરઆઈએફ હાઇ માર્કના આ અહેવાલ મુજબ, હાઉસિંગ લોન સેગમેન્ટ રિટેલ લોનનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. આ સેગમેન્ટની બાકી લોન રકમ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૫ ક્વાર્ટર દરમિયાન ૧૦.૫ ટકા વધીને  રૂ. ૪૩ લાખ કરોડ થઈ છે. આ દરમિયાન, ગોલ્ડ લોનમાં ૪૪.૧ ટકાનો તીવ્ર વધારો જોવા મળ્યો છે અને બાકી રકમ રૂ. ૧૬.૨ લાખ કરોડ સુધી પહોંચી છે.

ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા દરમિયાન પર્સનલ લોન બાકી ૧૧.૬ ટકા વધીને  રૂ.૧૫.૯ લાખ કરોડ થઈ છે. જીએસટી દરમાં ઘટાડાને કારણે વાહન લોનમાં વાર્ષિક ધોરણે ૧૪.૬ ટકા, ટુ-વ્હીલર લોનમાં ૧૨.૩ ટકા અને કન્ઝયુમર ડયુરેબલ્સ લોનમાં ૧૪.૩ ટકાનો વધારો થયો છે. 

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એકમાત્ર માલિકીની સંસ્થાઓ (સોલ પ્રોપરાઈટશિપ એન્ટિટિ)ને બાકી રહેલી લોનમાં ૨૬.૨ ટકાનો વધારો થયો છે. એસેટ ક્વોલિટીના મોરચે ૩૦થી ૧૮૦ દિવસની ડિલિન્ક્વન્સી ધરાવતી રિટેલ લોનનું પ્રમાણ ડિસેમ્બર ૨૦૨૫માં ઘટીને ૨.૮ ટકા થયું છે, જે એક વર્ષ પહેલા ૩.૨ ટકા હતું. હાઉસિંગ લોનના સંદર્ભમાં, એક્ટિવ લોન એકાઉન્ટની સંખ્યામાં ૩.૩ લાખનો વધારો થયો છે, જે સરેરાશ લોન કદમાં વધારો દર્શાવે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત | Se…
Business

May 25, 2026
હવે પેટ્રોલ પંપ પર નહીં થાય મોટો ખેલ : સરકારે CNG-LNGના નિયમ અંગે લીધો કડક નિર્ણય | Petrol Diesel CN…

May 24, 2026
સોના-ચાંદીની કિંમતો તમામ રેકોર્ડ બ્રેક કરશે, શેરબજાર થશે ક્રેશ, દિગ્ગજ રોબર્ટ કિયોસાકીની ‘ભવિષ્યવાણી…

Next Post
ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં ઘટાડો | Credit card spending down in…

ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં ઘટાડો | Credit card spending down in...

30 અબજ ડોલરની નિકાસ સાથે સ્માર્ટફોન ભારતમાં ટોચનું ક્ષેત્ર | Smartphones top sector in India with 30…

30 અબજ ડોલરની નિકાસ સાથે સ્માર્ટફોન ભારતમાં ટોચનું ક્ષેત્ર | Smartphones top sector in India with 30...

મિલો દ્વારા માર્ચમાં ખુલ્લા બજારમાં વેચાણ કરવા 22.50 લાખ ટન ખાંડ છૂટી કરાઈ | Mills released 22 50 la…

મિલો દ્વારા માર્ચમાં ખુલ્લા બજારમાં વેચાણ કરવા 22.50 લાખ ટન ખાંડ છૂટી કરાઈ | Mills released 22 50 la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ વિચાર નથી: RBI ગવર્નર સંજય મલ્હોત્રાની સ્પષ્ટતા | There is no…

8 months ago
અમદાવાદ શહેરમાં કોંગ્રેસના હાથમાંથી સાત બેઠકો સરકી ગઇ, ધાકધમકી-લાલચ સામે કોંગ્રેસના ઉમેદવારો ઝુક્યાં…

1 month ago
‘પંજાબ પોલીસ મારુ એન્કાઉન્ટર કરી દેવા માગે છે…’ દુષ્કર્મ કેસમાં ફરાર AAP ધારાસભ્યનો દાવો | ‘Police…

9 months ago
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News