gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં આગ લાગતા 20 મોત, કારણ અકબંધ | delhi malviya nagar re…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in INDIA
0 0
0
દિલ્હીમાં અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં આગ લાગતા 20 મોત, કારણ અકબંધ | delhi malviya nagar re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fire in Delhi’s Malviya Nagar Restaurant: દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ’માં બુધવારે સવારે લાગેલી ભીષણ આગને કારણે મોટી હોનારત સર્જાઈ છે. આ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે

ફાયર વિભાગને સવારે લગભગ 9:00 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા તરત જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક પ્રતિભાવ તરીકે બે વોટર ટેન્ડર, બે વોટર બોઝર, એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ અને અન્ય ફાયર ફાઈટિંગ યુનિટ્સને તૈનાત કરવામાં આવ્યા હતા.

દિલ્હીમાં અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં આગ લાગતા 20 મોત, કારણ અકબંધ 2 - image

મૃત્યુઆંક વધીને 20 પહોંચ્યો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી 

શરૂઆતમાં એવી માહિતી મળી હતી કે ફાયર ફાઈટર્સ દ્વારા બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ મૃત્યુઆંક વધીને 20 પર પહોંચતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આગનું કારણ હજુ અસ્પષ્ટ

હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવ્યા બાદ તપાસ હાથ ધરશે કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આ દુર્ઘટના સર્જાઈ હતી.

37 લોકોને બેઝમેન્ટમાંથી રેસ્ક્યૂ કરાયા 

આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાં ફસાયેલા 37 લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અમે તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરી હતી: ધારાસભ્યનો દાવો

માલવીય નગરના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અમે તરત જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, જિલ્લા મેજિસ્ટ્રેટ, SHO, SDM અને MCDના ડેપ્યુટી કમિશનરને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સાઉથ દિલ્હીના SDM, DDMA જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ અમે અમારી DDMA સેલને સક્રિય કરી હતી. પ્રાથમિક તપાસમાં આગ રેસ્ટોરન્ટમાંથી શરૂ થઈ હોવાનું જણાય છે, પરંતુ અત્યારે સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…
INDIA

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…

June 11, 2026
મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! …
INDIA

મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! …

June 11, 2026
બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8…
INDIA

બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8…

June 11, 2026
Next Post
મમતા બેનરજીની તૃણમૂલમાં મહારાષ્ટ્ર જેવો ખેલ, ઋતબ્રત બેનરજી બનશે બંગાળના ‘એકનાથ શિંદે’! | tmc split r…

મમતા બેનરજીની તૃણમૂલમાં મહારાષ્ટ્ર જેવો ખેલ, ઋતબ્રત બેનરજી બનશે બંગાળના 'એકનાથ શિંદે'! | tmc split r...

બેંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ બાદ લોન ડિફોલ્ટર પર નહીં ચાલે ગુનાઈત કેસ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supre…

બેંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ બાદ લોન ડિફોલ્ટર પર નહીં ચાલે ગુનાઈત કેસ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supre...

શેરબજારમાં હાહાકાર: નિફ્ટી IT ઇન્ડેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, જાણો કયા શેરોમાં ભારે કડાકો | IT Stocks C…

શેરબજારમાં હાહાકાર: નિફ્ટી IT ઇન્ડેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, જાણો કયા શેરોમાં ભારે કડાકો | IT Stocks C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur…

જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur…

10 months ago
‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh…

‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh…

1 month ago
કાશ્મીરમાં બે ઘુસણખોર આતંકીઓ ઠાર, ત્રણ શંકાસ્પદોની ધરપકડ | Two infiltrators killed in Kashmir three …

કાશ્મીરમાં બે ઘુસણખોર આતંકીઓ ઠાર, ત્રણ શંકાસ્પદોની ધરપકડ | Two infiltrators killed in Kashmir three …

7 months ago
ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો, બ્રિટનની કોર્ટે 10મી વખત જામીન અરજી ફગાવી | Nirav Modi will spend his …

ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો, બ્રિટનની કોર્ટે 10મી વખત જામીન અરજી ફગાવી | Nirav Modi will spend his …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News