gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

G METRO NEWS by G METRO NEWS
August 4, 2026
in GUJARAT
0 0
0
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
1
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિનિધિ મંડળ પહોંચ્યું સાંસદ કાર્યાલય ખાતે. ધારી તેમજ વિસાવદર ખાતે વિશાળ રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવવામાં આવશે…….

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી-ચલાલા પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી તેમજ જાગૃત નાગરિકો દ્વારા અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવેલ. આ સાથે સાંસદ કાર્યાલય ખાતે રજુઆત કરવા માટે પહોંચ્યુ પ્રતિનિધિ મંડળ, ડો. કાનાબાર સાથે પણ મુલાકાત કરીને વહેલાં માં વહેલી તકે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મંજુર કરવા માટે ચર્ચા ઓ કરવામાં આવી હતી.

ઉપરોક્ત વિગત અનુસાર ધારી પત્રકાર સંઘ તેમજ અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ તા. ૦૩/૦૮/૨૦૨૬ સોમવારે બપોર ના ૧૧:૦૦ કલાકે રાજકમલ ચોક ખાતે સહુ લોકો હાજર રહેલા હતા. પ્રથમ ડો. જીવરાજ મહેતા ની પ્રતિમા ની સાફ સફાઈ કર્યાં બાદ હારતોરા કરીને સહુ પ્રતિનિધિ મંડળ અમરેલી જિલ્લા કલેકટર અધિકારી ને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચેલા હતા. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ને ઉદ્દેશી ને લખવામાં આવેલ આવેદનપત્ર સબબ જીલ્લા કલેકટર અધિકારી ને લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી હતી.

ત્યારબાદ પ્રતિનિધિ મંડળ સાંસદ કાર્યાલય ખાતે રજુઆત કરવા માટે પહોંચેલા હતા પરંતુ સમય અને સંજોગો મુજબ સાંસદ ભરતભાઈ સુતરીયા હાજર હતા નહીં એટલા માટે સાંસદ ના પીએ ને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. ત્યારબાદ અમરેલી જીલ્લાના વરિષ્ઠ રાજકીય આગેવાન ડો. કાનાબાર ની પણ મુલાકાત કરવામાં આવેલ હતી જે મુલાકાત માં અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા વ્હેલા માં વહેલી તકે આપવામાં આવે તે અંગે ચર્ચા ઓ કરવામાં આવેલ હતી.

ઉલ્લેખનીય છે કે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ બિનરાજકીય મિશન ચલાવી રહેલ છે ત્યારે આગામી સપ્તાહમાં ધારી ખાતે આવેલ તાલુકા પંચાયત ચોક થી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર પાઠવવા જય રહેલ છે.

દેશના મોટાભાગના વિસ્તારોમાં બ્રોડગેજ સુવિધા પહોંચાડવામાં આવેલ છે ત્યારે અમરેલી જીલ્લાના ધારી ચલાલા વિસાવદર સાથે હળહળતો અન્યાય કેમ કરવામાં આવેલ છે તેવા સવાલો ઉભા થય રહેલ છે ત્યારે અસરકારક રીતે રેલીનું આયોજન કરવામાં આવેલ છે તેવું ધારી પત્રકાર સંઘ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ "શ્રી શ્યામ તું હી સહારા"નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન...

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ...

ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં લાલચ આપી રૂ.4 કરોડની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused arrested from Ahm…

જામનગરમાં લાલચ આપી રૂ.4 કરોડની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused arrested from Ahm…

9 months ago
ભારત બનાવી રહ્યું છે અમેરિકાથી પણ ખતરનાક બંકર-બસ્ટર્સ બોમ્બ, જમીનની 100 મીટર નીચે પણ સુરક્ષિત નહીં રહે દુશ્મન

ભારત બનાવી રહ્યું છે અમેરિકાથી પણ ખતરનાક બંકર-બસ્ટર્સ બોમ્બ, જમીનની 100 મીટર નીચે પણ સુરક્ષિત નહીં રહે દુશ્મન

1 year ago
બેન્કોમાં પડી રહેલી દાવા વગરની થાપણોમાં જોવા મળી રહેલો વધારો | The increase in unclaimed deposits in…

બેન્કોમાં પડી રહેલી દાવા વગરની થાપણોમાં જોવા મળી રહેલો વધારો | The increase in unclaimed deposits in…

7 months ago
LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News