gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં લાલચ આપી રૂ.4 કરોડની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused arrested from Ahm…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં લાલચ આપી રૂ.4 કરોડની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused arrested from Ahm…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : સરકારની ઓનલાઇન જી.ઇ.એમ. પોર્ટલ વેબસાઇટના નામે પોર્ટલના બોગસ વર્ક ઓર્ડર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અલગ અલગ માણસોને નફો આપવાની લાલચ આપી ઠગાઇ કરવાના ઇરાદે કુલ આશરે રૂ.ચાર કરોડની છેતરપીંડી વિશ્વાસઘાત, ઠગાઇ કરવાના કેસમાં એક આરોપીને જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે.

ગત તા.27/11/2025 ના જામનગરમાં  સીટી “એ” ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જે ગુન્હાના કામે ફરીયાદી અશ્વિનભાઇ વશરામભાઈ વારા (રહે-આદિત્ય પાર્ક, ગુલાબનગર રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળ જામનગર) એ આરોપી મનસીલ હર્ષદભાઇ કોયા (રહે.નાગર ચકલો, સારા કુવાની સામે હવાઇયોક જામનગર) એ પોતાને સરકારી જી.ઇ.એમ. પોર્ટલ ઉપરથી અલગ-અલગ ગ્રામ પંચાયતમાં ડસ્ટબીન, સ્ટ્રીટ લાઇટો, આર.ઓ.પ્લાન્ટ વી.સરકારી કામ માટે વર્ક ઓર્ડરો મળેલ છે તેમ કહી આ ખોટા વર્ક ઓર્ડરો ફરીયાદી તથા અન્ય સાહેદોને બનાવી આપી ખરા તરીકે ઉપયોગ કરી તમામને આ ખોટા વર્ક ઓર્ડરો દસ્તવેજો બતાવી ટકાવારીમાં નફો અપવાની લાલય આપી વિશ્વાસમાં લઇ ફરીયાદી તથા સાહેદોના કુલ રૂપીયા આશરે 4,00,00,000 લઇ ફરીયાદી તથા સાહેદોના રૂપીયા પરત નહી કરી ગુનાહીત વિશ્વાસઘાત છેતરપીંડી, ઠગાઇ કરી ગુન્હો આચરેલ હતો.

 હોય જે ગુન્હો અનડીટેકટ હોય જે ગુન્હો શોધી કાઢવા માટે પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપીની શોધખોળમાં હતા. દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળી હતી કે આરોપી અમદાવાદમાં છે. જેના આધારે આરોપી મનસીલભાઇ હર્ષદભાઇ કોયાને અમદાવાદથી હસ્તગત કર્યો હતો. અને ધોરણસર અટક કરી વધુ તપાસ ચલાવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
સુરતમાં રખડતા શ્વાનનો આતંક: ખેતરે જતાં વૃદ્ધા પર 5 શ્વાન તૂટી પડ્યા, યુવક મદદે આવતાં માંડ-માંડ બચ્યો…

સુરતમાં રખડતા શ્વાનનો આતંક: ખેતરે જતાં વૃદ્ધા પર 5 શ્વાન તૂટી પડ્યા, યુવક મદદે આવતાં માંડ-માંડ બચ્યો...

40 લાખના વીમા માટે નાની બહેનની મોટી બહેને હત્યા કરાવી : આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન | Older sis…

40 લાખના વીમા માટે નાની બહેનની મોટી બહેને હત્યા કરાવી : આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન | Older sis...

ડ્રીમ ઇલેવન કસ્ટમર કેરના નામે ઠગાઈ : કપુરાઈ પોલીસે મ્યુલ એકાઉન્ટ મામલે ગુનો નોંધ્યો | Fraud in the n…

ડ્રીમ ઇલેવન કસ્ટમર કેરના નામે ઠગાઈ : કપુરાઈ પોલીસે મ્યુલ એકાઉન્ટ મામલે ગુનો નોંધ્યો | Fraud in the n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરના 4 તાલુકાનાં 45017 ખેડૂતોએ કૃષિ રાહત માટે ફોર્મ ભર્યા | 45017 farmers from 4 talukas of Bhav…

ભાવનગરના 4 તાલુકાનાં 45017 ખેડૂતોએ કૃષિ રાહત માટે ફોર્મ ભર્યા | 45017 farmers from 4 talukas of Bhav…

9 months ago
કિશનવાડી વુડા આવાસમાં સીલીંગના પોપડા પડતાં દંપતીને ઈજા

કિશનવાડી વુડા આવાસમાં સીલીંગના પોપડા પડતાં દંપતીને ઈજા

9 months ago
૭૩ ગુનામાં વોન્ટેડ નામચીન વિજુ સિન્ધી દુબઇની જેલમાં બંધ | Notorious Viju Sindhi wanted in 73 crimes …

૭૩ ગુનામાં વોન્ટેડ નામચીન વિજુ સિન્ધી દુબઇની જેલમાં બંધ | Notorious Viju Sindhi wanted in 73 crimes …

1 year ago
મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol…

મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News