gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના બે એજન્ટોની કરતૂત, UK હોમ ડિપાર્ટમેન્ટના ફેક સર્ટિફિકેટ ઈશ્યૂ કરી લોકોને છેતર્યા | ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના બે એજન્ટોની કરતૂત, UK હોમ ડિપાર્ટમેન્ટના ફેક સર્ટિફિકેટ ઈશ્યૂ કરી લોકોને છેતર્યા | ahmedaba…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

યુ.કે, કેનેડા અને અન્ય દેશોના વિઝાના વર્ક પરમીશનના નામે ઠગાઇ કરતા એજન્ટ ગઠિયાઓ વિઝાના બનાવટી દસ્તાવેજો અને એર ટિકિટ આપતા હોય છે. પરંતુ, નડિયાદમાં રહેતા બે એજન્ટોએ અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં રહેતા વ્યક્તિઓને યુ.કેના વિઝા અને નોકરીના સપના બતાવીને યુ. કે હોમ ડીપાર્ટમેન્ટનું બનાવટી  ક્લીયરન્સ પ્રમાણપત્ર આપી દીધું હતું. આ અંગે નારોલ પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ નવરંગપુરામાં એક ટ્રાવેલ્સ એજન્ટે નેપાળ ટુરના નાણાં પરત નહી આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા.

નડિયાદના બે એજન્ટોની કરતૂત, UK હોમ ડિપાર્ટમેન્ટના ફેક સર્ટિફિકેટ ઈશ્યૂ કરી લોકોને છેતર્યા 2 - imageનારોલ રાણીપુરમાં રહેતા અમન દેસાઇ નામના યુવકને નોકરી કરવા માટે યુ.કેમાં સેટલ થવાનું હોવાથી તેણે નડિયાદમાં ઉતરસંડા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં આઇકોનીક ઓવરસીઝ નામની ઓફિસ ધરાવતા દેવાંગ પટેલ અને દેવમ પટેલનો સપંર્ક કર્યો હતો. બંને એજન્ટોએ તેને યુ.કેમાં  વિઝા આપવાનું કહીને ૧૦ લાખની ફી નક્કી કરીને પ્રોસેસ કરી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. જેમાં તેને યુનિવર્સિટી ઓફ ગ્રીનવિચમાં અભ્યાસની સાથે નોકરી મળી જશે. તેવી ખાતરી આપીને તેને પેપર આપ્યા હતા. પરંતુ, લાંબો સમય પસાર થઇ ગયા બાદ પણ કોઇ કાર્યવાહી ન કરતા  તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  બંને એજન્ટોએ તેમની ઓફિસ બંધ કરી દીધી હતી .

તેમણે અમન અન્ય લોકોને બનાવટી  દસ્તાવેજ આપ્યા હતા અને એટલું જ નહી યુ કે હોમ ડિપાર્ટમેન્ટ ક્લીયરન્સનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને વિઝા, સ્ટડી અને જોબના નામે અનેક યુવકો પાસેથી લાખોની રકમ પડાવી હતી. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. અન્ય બનાવમાં મીઠાખળી અંડરપાસ પાસેના આકાશ એવન્યુમાં ઓફિસ ધરાવતા આશિક પટેલ અને અવધ પટેલે છપૈયા, નેપાળ ટુર બુક કરી હતી. પરંતુ, નેપાળમાં થયેલા તોફાન થતા ગ્રાહકોએ ટુરના નાણાં પરત માંગ્યા હતા. જો કે બંનેએ લાખો રૂપિયા પરત નહી કરીને છેતરપિંડી આચરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
સર્વરના વાંકે જન્મ-મરણનાં દાખલાની 30 ટકા કામગીરીનો જ નિકાલ થાય છે | Only 30 percent of the work of t…

સર્વરના વાંકે જન્મ-મરણનાં દાખલાની 30 ટકા કામગીરીનો જ નિકાલ થાય છે | Only 30 percent of the work of t...

રિઝર્વ બેન્કે 5.25 ટકા રેપો રેટ જાળવી રાખ્યો | Reserve Bank maintains repo rate at 5 25 percent

રિઝર્વ બેન્કે 5.25 ટકા રેપો રેટ જાળવી રાખ્યો | Reserve Bank maintains repo rate at 5 25 percent

તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજનો ધંધો કરતો હોવાની CBIની ACB વિંગમાં ફરિયાદ | CBI recieved app…

તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજનો ધંધો કરતો હોવાની CBIની ACB વિંગમાં ફરિયાદ | CBI recieved app...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion

ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion

6 months ago
ગરીબીની ચરમસીમા : 1.22 કરોડ ટન મફત-સસ્તું અનાજ વહેંચી ગુજરાત સરકારે ‘સિદ્ધિ’ મેળવી | gujarat 3 crore…

ગરીબીની ચરમસીમા : 1.22 કરોડ ટન મફત-સસ્તું અનાજ વહેંચી ગુજરાત સરકારે ‘સિદ્ધિ’ મેળવી | gujarat 3 crore…

8 months ago
નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…

નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…

4 months ago
શું રાંધણ ગેસ પર જીએસટીના દરો લાગુ થશે? જાણો 22 સપ્ટેમ્બરથી એલપીજી સસ્તો થશે કે મોંઘો | will lpg cyl…

શું રાંધણ ગેસ પર જીએસટીના દરો લાગુ થશે? જાણો 22 સપ્ટેમ્બરથી એલપીજી સસ્તો થશે કે મોંઘો | will lpg cyl…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News