gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહીં ભરતા 5 દુકાનો સીલ | 5 shops sealed for not payin…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહીં ભરતા 5 દુકાનો સીલ | 5 shops sealed for not payin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મહાનગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ તેજ 

– અન્ય 14 દુકાનોના માલિકો પાસેથી રૂપિયા 2.51 લાખનો વેરો વસૂલાયો, હજુ પણ ઝુંબેશ ચાલુ રહેશે

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની બાકી રકમ વસૂલવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી હેઠળ સોમવારે સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં વેરો બાકી હોય તેવી ૫ દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા સ્થળ પર જ અન્ય ૧૪ દુકાનો પાસેથી લાખો રૂપિયાના બાકી વેરાની વસૂલાત કરવામાં આવી હતી.

નડિયાદ મહાનગરપાલિકાના દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી મિલકત વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે તારીખ સોમવારે મ્યુનિસિપલ તંત્રની ટીમ દ્વારા સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરનારા મિલકત ધારકો સામે કાર્યવાહી કરતા કુલ ૫ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા. આ સીલ કરાયેલી દુકાનોની કુલ બાકી રકમ ૧,૩૪,૬૧૦ રૂપિયા જેટલી થવા જાય છે. પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે અન્ય મિલકત ધારકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. સીલિંગની કામગીરી દરમિયાન જ તંત્ર દ્વારા સ્થળ પર વસૂલાતની પ્રક્રિયા પણ ચાલુ રાખવામાં આવી હતી, જેમાં અન્ય ૧૪ જેટલી દુકાનોના માલિકોએ પોતાની બાકી રકમ પેટે કુલ ૨,૫૧,૫૩૫ રૂપિયાની ચૂકવણી કરી હતી. આમ, પાલિકાની ટીમે એક જ દિવસમાં લાખો રૂપિયાની વસૂલાત કરી છે અને હજુ પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

Next Post
ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 4ના મોત, 25 ઈજાગ્રસ્ત

બોરસદની કેજીએન ચોકડી નજીક ટ્રેલર અને રિક્ષાના અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident invol…

બોરસદની કેજીએન ચોકડી નજીક ટ્રેલર અને રિક્ષાના અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident invol...

અમદાવાદ સોનામાં રૂ.1,37,500 નવો રેકોર્ડ : મુંબઈ ચાંદી રૂ.5000 ઉછળી | Ahmedabad gold hits new record …

અમદાવાદ સોનામાં રૂ.1,37,500 નવો રેકોર્ડ : મુંબઈ ચાંદી રૂ.5000 ઉછળી | Ahmedabad gold hits new record ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

4 months ago
કપડવંજના ઘડિયામાં અણઘડ રીતે રોડ બનાવાતા મેળામાં પહોંચવું મુશ્કેલ | Difficult to reach the fair due t…

12 months ago
સિંહોની વસતી ગણતરી કેવી રીતે થાય છે? PM મોદીએ 122મી મન કી બાતમાં આપી માહિતી | PM Modi addressed Mann…

1 year ago
જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ પદભાર સંભાળ્યો | P B Pandya takes charge as District Co…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News