gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident : વડોદરા જિલ્લાના યાત્રાધામ નારેશ્વર ખાતે રેતી ખનન કરતા ડમ્પરે વધુ એક અકસ્માત કરતા સામે લોકોનો ભારે રોષ ફાટી નીકળ્યો છે. પરિણામે મોડી રાત્રે લોકો અને પોલીસ વચ્ચે ભારે રકઝક થઈ હતી. લોકોએ તાકીદે રેતી ખનન બંધ કરાવવા માંગણી કરી હતી.

ડીઝલ ચોરીના મુદ્દે ડ્રાઇવરોને ઊંધા લટકાવી મારનાર ધારાસભ્યના પુત્ર સામે ફરિયાદ થઈ હતી. વડોદરાના નારેશ્વર ખાતે બેફામ રીતે ચાલતા રેતીખનનને કારણે અકસ્માતના વારંવાર બનાવો બનતા હોવાથી તેમજ રસ્તાઓ તૂટી જતા હોવાથી લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ડમ્પરના બે ડ્રાઇવરને ધારાસભ્યના પુત્ર તેમજ તેના સાગરીતોએ બીજલ ચોરીનો આરોપ મૂકી ઊંધા લટકાવીને માર મારતા ભારે હોબાળો મચ્યો હતો અને પોલીસે ગુનો નોંધવો પડ્યો હતો. તો સામે બે ડ્રાઇવર સામે ડીઝલ ચોરીનો વડુ પોલીસ સ્ટેશનને ગુનો નોંધાયો હતો.

મધરાતે ડમ્પરે લીમડાનું ઝાડ તોડી નાખતા બેને ઇજા થઈ મકાન બચી ગયું, ડ્રાઇવરને ફટકાર્યો 

નારેશ્વર અને આસપાસના વિસ્તારમાં આખો દિવસ રેતી ખનન કરી દોડતા ડમ્પરોને કારણે ખેતીવાડીને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. જ્યારે અકસ્માતના વારંવાર બનાવો બને છે અને એક ડઝનથી વધુ લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. દરમિયાનમાં ગઈ રાત્રે 2 વાગ્યાના અરસામાં એક ડમ્પર ચાલકે થિયરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર ઝાડ સાથે ભટકાયું હતું. ધડાકાભેર ઝાડ તૂટતા લોકો ભેગા થઈ ગયા હતા અને ડ્રાઇવરની ધોલાઈ કરી હતી.

પોલીસ સાથે જીભાજોડી, ટોળાના રોષ વચ્ચે ઇજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર માટે લઈ જવાયો 

બનાવને પગલે પોલીસ દોડી આવતા ડ્રાઇવરને લોકોના મારમાંથી બચાવ્યો હતો. જેથી લોકોની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને રેતીખનન બંધ કરાવવા સતત માગણી કરી હતી. પોલીસે લોકોના આક્રોશ વચ્ચે ડ્રાઇવરને માંડ માંડ બચાવી લઈ સારવાર માટે મોકલ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

SIRમાં કપાયા નામ, હવે 63 લાખ લોકોના રદ થશે રેશનકાર્ડ, એક્શનમાં શુભેન્દુ સરકાર | Suvendu Adhikari Gov…

SIRમાં કપાયા નામ, હવે 63 લાખ લોકોના રદ થશે રેશનકાર્ડ, એક્શનમાં શુભેન્દુ સરકાર | Suvendu Adhikari Gov...

વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ | p…

વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ | p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ફરિયાદ કરવા આવેલા યુવકે લિંબાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી | A young…

સુરતમાં ફરિયાદ કરવા આવેલા યુવકે લિંબાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી | A young…

9 months ago
યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અમેરિકા-રશિયા વચ્ચે યોજાનારી બેઠકને ભારતનું સમર્થન, કહ્યું- ‘આ યુદ્ધનો યુગ…

યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અમેરિકા-રશિયા વચ્ચે યોજાનારી બેઠકને ભારતનું સમર્થન, કહ્યું- ‘આ યુદ્ધનો યુગ…

1 year ago
આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah…

આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah…

11 months ago
યમુનામાં હોડી પલટી જતાં 6થી વધુ શ્રદ્ધાળુઓના મોત, 17નું રેસ્ક્યૂ: યુપીના વૃંદાવનમાં મોટી દુર્ઘટના | …

યમુનામાં હોડી પલટી જતાં 6થી વધુ શ્રદ્ધાળુઓના મોત, 17નું રેસ્ક્યૂ: યુપીના વૃંદાવનમાં મોટી દુર્ઘટના | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News