gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ | p…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in INDIA
0 0
0
વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ | p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Chairs PM-EAC Meeting: આખી દુનિયા અત્યારે ભારે આર્થિક અસ્થિરતા અને ભૌગોલિક-રાજકીય તણાવમાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક બજારો ડગમગી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આર્થિક સલાહકાર સમિતિ (PM-EAC) સાથે એક મહત્વની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની આર્થિક ગતિને કેવી રીતે જાળવી રાખવી અને બાહ્ય આંચકાઓ સામે દેશને કેવી રીતે મજબૂત કરવો તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. 

મિડલ ઈસ્ટ સંકટ અને તેલ બજાર પર મોટો ખતરો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ભારત અને વિશ્વના અર્થતંત્ર પર શું અસરો પડી શકે છે તેનું ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. 

આ ભૌગોલિક-રાજકીય અસ્થિરતાને કારણે નીચે મુજબના મુખ્ય ક્ષેત્રો પર જોખમ તોળાઈ રહ્યું છે:

એનર્જી માર્કેટ:  તેલ અને ગેસના સપ્લાય નેટવર્ક પર ભારે દબાણ.

સપ્લાય ચેઈન: વૈશ્વિક માલસામાનની હેરફેરમાં અવરોધો.

મોંઘવારી: આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવો વધવાનું જોખમ.

વૈશ્વિક વેપાર: આંતરરાષ્ટ્રીય વ્યાપારી માર્ગો પ્રભાવિત થવાની આશંકા.

ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ઇંધણ વિદેશથી આયાત કરતો દેશ હોવાથી સરકાર આ ક્ષેત્રમાં ઉર્જા પુરવઠાની અનિશ્ચિતતા પર ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહી છે.

આ દાયકો આફતોનો દાયકો છે: PM મોદી

આ આર્થિક ચર્ચાઓ એવા સમયે થઈ રહી છે જ્યારે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ વિશ્વ સામે આવી રહેલા અભૂતપૂર્વ પડકારો વિશે મોટી ચેતવણી આપી છે. ગઈકાલે શુક્રવારે સુરતમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અવસરે એક સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને વર્તમાન દાયકાને “આફતોનો દાયકો” ગણાવ્યો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વૈશ્વિક કટોકટીઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ વર્તમાન દાયકો વધુને વધુ આફતોનો દાયકો બની રહ્યો છે, જે કોવિડ-19 મહામારી અને સશસ્ત્ર સંઘર્ષોથી લઈને ઉર્જા બજારો અને સપ્લાય ચેઈનમાં ભંગાણ સુધીની શ્રેણીબદ્ધ વૈશ્વિક કટોકટીઓ દ્વારા ચિહ્નિત થયેલ છે. વૈશ્વિક સ્તરે બળતણના ભાવોમાં અસ્થિરતા અને ઉર્જા પુરવઠા નેટવર્ક પરનું દબાણ વિશ્વભરના અર્થતંત્રોને પ્રભાવિત કરી રહ્યું છે. 

બાહ્ય જોખમો ઘટાડવા આપણે આત્મનિર્ભર બનવું પડશે: PM મોદી

પીએમ મોદીએ ઉમેર્યું કે આ તમામ પડકારો છતાં, ભારતે અદભુત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને વિકાસલક્ષી નીતિઓ ચાલુ રાખી છે. તેમણે ઉર્જા અને મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સ્વનિર્ભરતા પર ભાર મૂકતા કહ્યું કે બાહ્ય જોખમો ઘટાડવા માટે આત્મનિર્ભર બનવું જ પડશે. ભારત લાંબા ગાળાની આર્થિક સુરક્ષા માટે ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ન્યુક્લિયર પાવર અને સ્થાનિક ઉત્પાદનમાં મોટું રોકાણ કરી રહ્યું છે. 

‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ અને ભવિષ્યની રણનીતિ

આ બેઠકમાં દેશની અંદર આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રોકાણને ટેકો આપવા અને પ્રોડક્ટિવિટી વધારવા પર પણ ચર્ચા થઈ હતી. સામાન્ય નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા અને ઉદ્યોગો માટે વેપાર સરળ બનાવવાના કાયદાકીય સુધારાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં સરકારી નિયમોના બોજને ઘટાડવા અને સર્વિસ ડિલિવરી સુધારવા પર સહમતી સધાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે | NEET Paper…
INDIA

કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે | NEET Paper…

June 6, 2026
તૃણમૂલમાં બળવાની ઈનસાઈડ સ્ટોરી, જાણો આખરે કેમ ધારાસભ્યો-નેતાઓ મમતાથી દૂર થવા લાગ્યા | TMC Crisis Ins…
INDIA

તૃણમૂલમાં બળવાની ઈનસાઈડ સ્ટોરી, જાણો આખરે કેમ ધારાસભ્યો-નેતાઓ મમતાથી દૂર થવા લાગ્યા | TMC Crisis Ins…

June 6, 2026
SIRમાં કપાયા નામ, હવે 63 લાખ લોકોના રદ થશે રેશનકાર્ડ, એક્શનમાં શુભેન્દુ સરકાર | Suvendu Adhikari Gov…
INDIA

SIRમાં કપાયા નામ, હવે 63 લાખ લોકોના રદ થશે રેશનકાર્ડ, એક્શનમાં શુભેન્દુ સરકાર | Suvendu Adhikari Gov…

June 6, 2026
Next Post
તૃણમૂલમાં બળવાની ઈનસાઈડ સ્ટોરી, જાણો આખરે કેમ ધારાસભ્યો-નેતાઓ મમતાથી દૂર થવા લાગ્યા | TMC Crisis Ins…

તૃણમૂલમાં બળવાની ઈનસાઈડ સ્ટોરી, જાણો આખરે કેમ ધારાસભ્યો-નેતાઓ મમતાથી દૂર થવા લાગ્યા | TMC Crisis Ins...

કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે | NEET Paper…

કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, અભિનેત્રીએ કહ્યું - અમે તમારી સાથે | NEET Paper...

રાજ્યમાં બેવડી ઋતુની સ્થિતિ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા …

રાજ્યમાં બેવડી ઋતુની સ્થિતિ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીનો ભાવ 240000ને પાર… સસ્તામાં ખરીદવી હોય તો અપનાવો 7 ‘સ્માર્ટ’ રીત | Silver Rates Crosses 2 l…

ચાંદીનો ભાવ 240000ને પાર… સસ્તામાં ખરીદવી હોય તો અપનાવો 7 ‘સ્માર્ટ’ રીત | Silver Rates Crosses 2 l…

5 months ago
જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુન્હો સામે આવ્યો : રૂપિયા 50 હજારનું 7 ગણું વ્યાજ વસૂલ્યાની…

જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુન્હો સામે આવ્યો : રૂપિયા 50 હજારનું 7 ગણું વ્યાજ વસૂલ્યાની…

2 months ago
પરણિત દંપતિ માટે સંયુક્ત રિટર્ન અને અલગ ટેક્સ દર રાખવાનું સૂચન કરાયું | ICAI recommendation of FM

પરણિત દંપતિ માટે સંયુક્ત રિટર્ન અને અલગ ટેક્સ દર રાખવાનું સૂચન કરાયું | ICAI recommendation of FM

7 months ago
છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, બીજાપુરમાં 18, કાંકેરમાં 4 નક્સલી ઠાર માર્યા | encounter br…

છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, બીજાપુરમાં 18, કાંકેરમાં 4 નક્સલી ઠાર માર્યા | encounter br…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News