gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતંગ ઉડાડવા માટે નાયલોન અને ચાઇનિઝ દોરા પર પ્રતિબંધ | Ban on nylon and Chinese strings for kite flyi…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
પતંગ ઉડાડવા માટે નાયલોન અને ચાઇનિઝ દોરા પર પ્રતિબંધ | Ban on nylon and Chinese strings for kite flyi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પતંગ ઉડાડવા માટે ચાઇનિઝ અને નાયલોનના દોરા પર પોલીસ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ દોરો તૈયાર કરવા માટેના નિયમો  પણ જાહેર કર્યા છે.

ઉતરાયણના  પર્વમાં જાહેર માર્ગ પર પતંગ ઉડાડવા, મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા, પતંગ પર  ઉશ્કેરણીજનક લખાણ,  પતંગ પકડવા માટે દોડાદાડી કરવી,ચાઇનિઝ દોરાનો પતંગ ઉડાડવા માટે ઉપયોગ, ચાઇનિઝ તુક્કલ ઉડાડવા,જાહેર માર્ગ પર ગાયો માટે ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જ્યારે પતંગ ઉડાડવા માટે તૈયાર કરવામાં આવતા દોરાને માંજવા માટે પણ  પોલીસે નિયમો બહાર પાડયા છે. જે મુજબ,ઉતરાયણના  પર્વમાં પતંગ ઉડાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી દોરીમાં કાચની માત્રા માંજાના કુલ વજનના માત્ર ૦.૦૫ ટકા સુધીની જ હોવી જોઇએ.પોલીસે દોરી માંજવા માટેની રીત પણ જાહેર કરી છે. જેમાં ચોખાનો લોટ, મેંદો, છોડ આધારિત ગુંદર અને અન્ય કુદરતી ઘટકોનો ઉપયોગ કરવો જોઇએ. દોરી એવી  હોવી જોઇએ કે સંપૂર્ણપણે તૂટી શકે. આ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

Next Post
પંદર મિનિટ સુધી મોડા પડનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સ્કૂલોને તાકીદ | schools instructed to allow…

પંદર મિનિટ સુધી મોડા પડનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સ્કૂલોને તાકીદ | schools instructed to allow...

૧૧૦૦ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1100 crore dr…

૧૧૦૦ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1100 crore dr...

શહેરમાં ઘરફોડ ચોરીઓ કરતી દાહોદની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Dahod gang involved in house …

શહેરમાં ઘરફોડ ચોરીઓ કરતી દાહોદની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Dahod gang involved in house ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક સચાણામાંથી સગીરાનું અપહરણ થઈ ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી | Minor Girl Kid…

6 days ago
શરમજનક! સુરતના સરથાણામાં પૌત્રીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ આચરનાર 57 વર્ષીય આધેડ ઝડપાયો, ઘટના ધ્રૂજા…

5 months ago
તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન…

2 months ago
અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News