gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પાંચ વર્ષમાં 1256 IPO થકી રૂ. 6.2 લાખ કરોડ એકત્ર કરાયા | Rs 6 2 lakh crore raised through 1256 IPOs …

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in Business
0 0
0
પાંચ વર્ષમાં 1256 IPO થકી રૂ. 6.2 લાખ કરોડ એકત્ર કરાયા | Rs 6 2 lakh crore raised through 1256 IPOs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતના પ્રાઈમરી માર્કેટના વિસ્તરણના સ્કેલ પર તેમણે કહ્યું હતું કે, દેશમાં ૨૦૨૦ અને ૨૦૨૫ દરમિયાન મેઈન બોર્ડ અને એસએમઈ પ્લેટફોર્મ પર લગભગ ૧૨૫૬ આઈપીઓ જોવા મળ્યા હતા, જેમાંથી લગભગ રૂ.૬.૨  લાખ કરોડ એકત્ર થયા હતા. એસોસીએશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ ઓફ ઈન્ડિયા (એઆઈબીઆઈ)ના ચેરમેન અને પેન્ટોમથ કેપિટલના સીએમડી મહાવીર લુનાવતે જણાવ્યું હતું કે, ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માર્કેટ સાઈકલિકલ સ્વિંગથી આગળ વધી ગયું છે અને હવે માળખાકીય રીતે સ્થાનિક મૂડી, બચતનું નાણાકીયકરણ અને સતત મૂડી ખર્ચ ચક્ર દ્વારા સંચાલિત છે.

 સ્થાનિક મૂડી બજારો એક પરિવર્તન બિંદુ પર છે, જે ઝડપથી વિસ્તરતા રોકાણકારોનો આધાર અને  પ્રાઈમરી અને સેકન્ડરી માર્કેટમાં ઊંડી ભાગીદારી દ્વારા ચિહ્નિત થયેલ છે. ભારત એક એવા પરિવર્તનના તબક્કે છે, જ્યાં મૂડી બજારો મજબૂત બની રહ્યા છે અને રોકાણકારોનો બેઝ સતત વિસ્તરી રહ્યો છે.

આ સંમેલન, જેમાં નિયમનકારો, નીતિ નિર્માતાઓ, રોકાણકારો અને ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ પ્રોફેશનલો સહિત ૧૫૦૦થી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. ભારતના પ્રાઈમરી માર્કેટના વિસ્તરણના સ્કેલ પર તેમણે કહ્યું હતું કે, દેશમાં ૨૦૨૦ અને ૨૦૨૫ દરમિયાન મેઈન બોર્ડ અને એસએમઈ પ્લેટફોર્મ પર લગભગ ૧૨૫૬ આઈપીઓ જોવા મળ્યા હતા, જેમાંથી લગભગ રૂ.૬.૨  લાખ કરોડ એકત્ર થયા હતા. છેલ્લા બે વર્ષમાં પ્રાઈમરી માર્કેટ પ્રવૃતિમાં તીવ્ર વધારો થયો હતો, ૨૦૨૪માં ૩૩૧  આઈપીઓ થકી રૂ.૧.૭ લાખ કરોડ એકત્ર થયા હતા, ત્યારબાદ ૨૦૨૫માં રેકોર્ડ ૩૭૩ આઈપીઓ થકી રૂ.૧.૯ લાખ કરોડ એક્ત્ર કર્યા હતા.

૨૦૨૫ માટે વૈશ્વિક આઈપીઓ ડેટા ઈક્વિટી ઈસ્યુમાં ભારતની આગેવાની પર ભાર મૂકે છે. આઈપીઓની સંખ્યા દ્વારા ભારત વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમે છે, જે વિશ્વભરમાં લિસ્ટિંગના લગભગ પાંચમાં ભાગનો હિસ્સો ધરાવે છે, જે યુનાઈટેડ સ્ટેટ્સ,  ગ્રેટર ચાઈના અને યુરોપથી આગળ છે. આવકની દ્રષ્ટિએ, ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે, જે કુલ વૈશ્વિક આઈપીઓ ભંડોળમાં લગભગ ૧૧ ટકા ફાળો આપે છે.

ભારતનું માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૨ ટ્રિલિયન ડોલરની સપાટીને  વટાવી ગયું છે, જે તેને વિશ્વનું ચોથું સૌથી મોટું ઈક્વિટી બજાર બનાવે છે અને વૈશ્વિક આર્થિક પાવરહાઉસ તરીકે દેશના વધતા કદને પ્રતિબિંબિત કરે છે. ભવિષ્યને ધ્યાનમાં લેતાં લુનાવતે જણાવ્યું હતું કે, નાણા વર્ષ ૨૦૨૭ સુધીમાં પ્રાઈમરી માર્કેટ દ્વારા મૂડી નિર્માણ રૂ.૩.૫થી રૂ.ચાર લાખ કરોડની રેન્જમાં રહેવાની ધારણા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…
Business

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…

May 30, 2026
ત્રણ વાગ્યા બાદ મંદીનું વાવાઝોડું, સેન્સેક્સમાં 1092 પોઈન્ટનું ગાબડું | A storm of recession after 3…
Business

ત્રણ વાગ્યા બાદ મંદીનું વાવાઝોડું, સેન્સેક્સમાં 1092 પોઈન્ટનું ગાબડું | A storm of recession after 3…

May 30, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય માર્કેટ ફ્લોપ: Global Equity ETFમાં ભારતનું રિટર્ન માઇનસ 7.5%, સાઉ…
Business

વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય માર્કેટ ફ્લોપ: Global Equity ETFમાં ભારતનું રિટર્ન માઇનસ 7.5%, સાઉ…

May 30, 2026
Next Post
મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing mobile tower batteries

મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing mobile tower batteries

ઈરાનમાં અશાંતિને પરિણામે ભારતની ડ્રાયફ્રુટસની આયાતને ખલેલ પહોંચશે | India’s dried fruit imports will…

ઈરાનમાં અશાંતિને પરિણામે ભારતની ડ્રાયફ્રુટસની આયાતને ખલેલ પહોંચશે | India's dried fruit imports will...

11 ટકા ડયૂટી રદ કરાતા નવી માર્કેટિંગ મોસમમાં રૂની આયાતમાં વધારો | Cotton imports increase in new mar…

11 ટકા ડયૂટી રદ કરાતા નવી માર્કેટિંગ મોસમમાં રૂની આયાતમાં વધારો | Cotton imports increase in new mar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠા અને વાવ-થરાદમાં ભાજપનો ‘ડબલ સ્ટ્રોક’, ગેનીબેનનું વર્ચસ્વ ઘટાડવાની વ્યૂહરચના | bjp double s…

બનાસકાંઠા અને વાવ-થરાદમાં ભાજપનો ‘ડબલ સ્ટ્રોક’, ગેનીબેનનું વર્ચસ્વ ઘટાડવાની વ્યૂહરચના | bjp double s…

7 months ago
ઘોઘંબા તાલુકા પંચાયતના ચંદ્રકાન્ત બારિયાને સભ્યપદેથી દૂર કરાયા, ચૂંટણીમાં રજૂ કર્યું હતું બોગસ પ્રમા…

ઘોઘંબા તાલુકા પંચાયતના ચંદ્રકાન્ત બારિયાને સભ્યપદેથી દૂર કરાયા, ચૂંટણીમાં રજૂ કર્યું હતું બોગસ પ્રમા…

1 year ago
ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

4 weeks ago
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News