gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘોઘંબા તાલુકા પંચાયતના ચંદ્રકાન્ત બારિયાને સભ્યપદેથી દૂર કરાયા, ચૂંટણીમાં રજૂ કર્યું હતું બોગસ પ્રમા…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
ઘોઘંબા તાલુકા પંચાયતના ચંદ્રકાન્ત બારિયાને સભ્યપદેથી દૂર કરાયા, ચૂંટણીમાં રજૂ કર્યું હતું બોગસ પ્રમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ghoghamba Taluka Panchayat News: પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઘોઘંબા તાલુકા પંચાયતની વાંગરવા સીટના સભ્ય ચંદ્રકાન્ત બળવંતભાઈ બારીયાને બનાવટી આદિવાસી તરીકેનો દાખલો રજૂ કરવા બદલ સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા હતા. વાંગરવા બેઠકના સભ્ય ચંદ્રકાન્ત બળવંતભાઈ બારીયાએ આદિવાસી તરીકેનો ખોટો દાખલો બનાવીને ચૂંટણી લડી હતી.

આમ બિન આદિવાસી હોવા છતાં આદિવાસી અનામત બેઠક પરથી ચૂંટાયા બાદ ઘોઘંબા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અઘ્યક્ષ તરીકેનો હોદ્દો મેળવ્યો હતો. જો કે ગામના જાગૃત નાગરિક વલસિંગભાઈ સબૂરભાઈ રાઠવાએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી ખાતે ચંદ્રકાન્ત બારીયાના આદિવાસી હોવાના પ્રમાણપત્રની ખરાઇ કરવા માટે અરજી કરી હતી.

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની તપાસ દરમિયાન બહાર આવ્યુ હતું કે ચંદ્રકાન્ત બારીયા આદિવાસી નથી અને ખોટો દાખલો બનાવ્યો છે. જેને લઇને જિલ્લા વિકાસ અધિકારી ડી કે બારીયાએ ચંદ્રકાન્ત બળવંતભાઈ બારીયાને સભ્યપદેથી તત્કાલિક ધોરણે દૂર કરવાનો હુકમ કર્યો હતો.

ઘોઘંબા તાલુકા પંચાયતના રેકોર્ડમાં ચંદ્રકાન્તનું નામ જ ન હતું

ચંદ્રકાન્ત બારીયાએ પોતે આદિવાસી હોવાનું પ્રમાણપત્ર રજૂ કર્યુ હતું તે ઘોઘંબા તાલુકા પંચાયતમાંથી  7 ઓગસ્ટ 1995ના રોજ બનેલુ હતું. સમાજ કલ્યાણ અધિકારીએ ઘોઘંબા તાલુકા પંચાયતનો રેકોર્ડ તપાસ કર્યો હતો જેમાં 1995ના રેકોર્ડમાં ચંદ્રકાન્ત બારીયાનું નામ જ ન હતુ એટલે આ પ્રમાણપત્ર બોગસ હોવાનું ફલિત થયુ હતું.  

હવે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવશે એટલે બોગસ પ્રમાણપત્ર બનાવી આપનારની શોધખોળ ચાલુ થશે. જાણકારી મળી રહી છે કે ચંદ્રકાન્ત બારીયા પોતે આદિવાસી નહી પરંતુ બક્ષીપંચમાં આવે છે. બોગસ પ્રમાણપત્ર બનાવી આપનાર સામે હવે પોલીસ ફરિયાદ નોંધાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

Next Post
બ્રેકઅપ પછી પણ સગીરાનો પીછો કરી ધમકી આપતા યુવક સામે ફરિયાદ | Complaint against young man who stalked…

બ્રેકઅપ પછી પણ સગીરાનો પીછો કરી ધમકી આપતા યુવક સામે ફરિયાદ | Complaint against young man who stalked...

મ્યાનમાર- થાઈલેન્ડમાં તબાહી, જો તમારા શહેરમાં પણ ભૂકંપ આવે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી 32 લાખના દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle carrying liquor…

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી 32 લાખના દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle carrying liquor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માગે છે,’ નાગપુર હિંસા મુદ્દે પક્ષ-વિપક્ષ સામસામે

1 year ago
વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast…

6 days ago
સુરતના સણીયા હેમાદ તળાવમાં સંખ્યાબંધ માછલી મરી જવા પાછળ ઓદ્યોગિક પ્રદુષણ હોવાનો આક્ષેપ | Industrial …

7 months ago
‘પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને PoK ખાલી કરવા મુદ્દે થશે વાત’, યુદ્ધવિરામ બાદ બોલ્યા વિદેશ મંત્રી …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News