gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાઈનેપલ ખરીદવા માટે લારી પર ઉભી રહેલી સમાજ સેવિકાનું ટુ વ્હીલર પર લટકાવેલુ પર્સ લઈને રીક્ષા ચાલક ફરા…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
પાઈનેપલ ખરીદવા માટે લારી પર ઉભી રહેલી સમાજ સેવિકાનું ટુ વ્હીલર પર લટકાવેલુ પર્સ લઈને રીક્ષા ચાલક ફરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરાના ખોડીયાર નગર વિસ્તાર પાસે સાંઈ શ્રદ્ધા ટાઉનશીપમાં રહેતા સમાજ સેવિકા નેહાબેને વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 30મી તારીખે સવારે 11:30 વાગે હું મારું ટુ વ્હીલર પર મારી દીકરીને લઈને સિટીમાં દાગીના તથા કપડાની ખરીદી માટે ગઈ હતી. ત્યાંથી નાગરવડા નવી ધરતીમાં મારા મામાના ઘરે રોકાઈને રાત્રે જમી પરવારીને 11:30 વાગે અમે ઘરે જતા હતા. વારસિયા રીંગ રોડ પર ધવલ ચાર રસ્તા પાસે પાઈનેપલ ખરીદવા માટે અમે ઉભા હતા તે દરમિયાન એક રીક્ષા ચાલક મારા વાહન પર લટકાવેલું પર્સ લઈને ભાગી ગયો હતો. અમે તેનો પીછો કર્યો હતો પરંતુ તે મળી આવ્યો ન હતો. પાકીટમાં 50,000 રોકડા તથા મોબાઇલ ફોન હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Next Post
વડોદરા: ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે કારમાંથી ફંગોળાતા વૃદ્ધાનું મોત |…

વડોદરા: ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે કારમાંથી ફંગોળાતા વૃદ્ધાનું મોત |...

સુરેન્દ્રનગર: સાયલાના મોટા કેરાળામાં ખનીજ વિભાગના દરોડા, બ્લેક ટ્રેપની ખાણમાં ચાલતી મોટી ખનીજ ચોરી ઝ…

સુરેન્દ્રનગર: સાયલાના મોટા કેરાળામાં ખનીજ વિભાગના દરોડા, બ્લેક ટ્રેપની ખાણમાં ચાલતી મોટી ખનીજ ચોરી ઝ...

કોણ છે ‘મોહમ્મદ દીપક’ જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો | Who is Mohammad Deepa…

કોણ છે 'મોહમ્મદ દીપક' જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો | Who is Mohammad Deepa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રતાપનગરના મેડિકલ સ્ટોરના સંચાલકે પ્રિસ્ક્રિપ્શન કોડીન સીરપ આપતાં કાર્યવાહી | Action taken against …

5 months ago
સોનું વધી રૂ.99,500 બોલાયું : ચાંદી રૂ.97,500 | Gold rose to Rs 99 500 silver to Rs 97 500

1 year ago
ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ | Gujara…

4 months ago
ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News