gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રતાપનગરના મેડિકલ સ્ટોરના સંચાલકે પ્રિસ્ક્રિપ્શન કોડીન સીરપ આપતાં કાર્યવાહી | Action taken against …

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
પ્રતાપનગરના મેડિકલ સ્ટોરના સંચાલકે પ્રિસ્ક્રિપ્શન કોડીન સીરપ આપતાં કાર્યવાહી | Action taken against …
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના મેડિકલ સ્ટોર્સમાં નશાકારક સીરપ છૂટથી આપવામાં આવતી હોવાની માહિતી મળતાં ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ શહેર એસઓજી દ્વારા કેટલાક સ્ટોર્સમાં સર્ચ કરવામાં આવ્યું હતું.જે દરમિયાન પ્રતાપ નગરના એક દુકાનદાર છટકામાં ફસાયા હતા.

નશા કારક આયુર્વેદિક કોડીન સીરપ તેમજ દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહિ આપવા માટે નિયમો હોવા છતાં કેટલાક મેડિકલ સ્ટોરમાં આવી દવાઓ છૂટથી આપવામાં આવી રહી હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ એસઓજીની ટીમે કેટલાક સ્થળોએ સર્ચ કર્યું હતું.

આ દરમિયાન પ્રતાપનગર વિસ્તારમાં આવેલા પ્રતાપનગર મેડિકલ સ્ટોરમાં એક ડમી ગ્રાહકને મોકલતાં સંચાલકે કોઇ પણ કાગળ માગ્યા વગર સીરપ આપી હતી અને રજિસ્ટરમાં પણ કોઇ નોંધ કરી નહતી.જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

October 20, 2026
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

Next Post
દીકરીએ ફી માગતા ઉશ્કેરાયેલા પિતાએ માર માર્યો | Father beats daughter up after she asks for fees

વડોદરાના જવાહરનગરમાં સમોસા લેવા ગયેલી 15 વર્ષીય સગીરા નો 6 દિવસથી પત્તો નથી | 15 year old girl who w…

વડોદરાના જવાહરનગરમાં સમોસા લેવા ગયેલી 15 વર્ષીય સગીરા નો 6 દિવસથી પત્તો નથી | 15 year old girl who w...

નવી પેઢીને વાંચન તરફ વાળવા વડોદરાની મહિલા દ્વારા ચલાવાતી ‘પુસ્તક પરબ’ | pustak parab run by woman

નવી પેઢીને વાંચન તરફ વાળવા વડોદરાની મહિલા દ્વારા ચલાવાતી 'પુસ્તક પરબ' | pustak parab run by woman

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ મનપા કચેરીની બહાર આવેલી જર્જરિત 4 દુકાનો તોડી પડાઇ | 4 dilapidated shops outside Nadiad Munic…

11 months ago
40 ટકા GST છતાં પહેલાની સરખામણીમાં સસ્તી થશે મોંઘી ગાડીઓ, જાણો કેમ | not just small cars but big car…

1 year ago
વડોદરામાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પર ચાલુ બાઈકે ઉભા થઈ યુવકના સ્ટંટ | A young man’s stunt on bike a…

8 months ago
ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય, કોટન પર 3 મહિના સુધી નહીં લાગે ડ્યુટી | Govt ext…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News