gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાકિસ્તાન- બાંગ્લાદેશ સરહદે મજબુત સુરક્ષા ગ્રીડ ઊભી કરાશેઃ અમિત શાહ | A strong security grid will be…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
પાકિસ્તાન- બાંગ્લાદેશ સરહદે મજબુત સુરક્ષા ગ્રીડ ઊભી કરાશેઃ અમિત શાહ | A strong security grid will be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડ્રોન, રડાર, વોચ ટાવર અને મોર્ડન ટેકનોલોજી સાથ સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ બાદ દેશની સરહદને ભેદવાની કોઈ હિંમત નહીં કરી શકે : કચ્છ સરહદ સ્થિત G7 બોર્ડર આઉટ પોસ્ટ ઉપર જવાનો સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનો સંવાદઃ બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ કર્યું

  ભુજ, :  આગામી એકાદ વર્ષમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પર ‘સ્માર્ટ બોર્ડર’ સુરક્ષા સિસ્ટમ લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છ સરહદે બીએસએફના જવાનોની હિંમત અને સમર્ર્પણની પ્રશંસા કરતાં કહ્યું હતું કે,  બીએસએફની સ્થાપનાના ૬૦મા વર્ષમાં બીએસએફની સરહદ સુરક્ષાની વિભાવનાને પૂરી રીતે બદલવાનો નિર્ણય કર્યો છે. ‘ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ’ બનાવી ‘ટેરિટોરિયલ સુરક્ષા’નો નવો કન્સેપ્ટ લોન્ચ કરીશું. સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ હેઠળ ડ્રોન, રડાર, વોચ ટાવર, અત્યાધુનિક ટેકનોલોજી અને જવાનોની તૈનાતીથી એક મજબૂત સુરક્ષા ગ્રીડ ઊભી થશે. આના પછી કોઈ આપણી સરહદને ભેદવાની હિંમત નહીં કરી શકે.

કેન્દ્રિય ગૃહમંત્રીએ બીએસએફ જવાનો સાથે ‘હાઈ ટી’ કાર્યક્રમમાં ભાગ લઈ સંબોધન કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પર ડ્રોન, અદ્યતન રડાર અને સ્માર્ટ કેમેરાની મદદથી સરહદ પર 24 કલાક ચાંપતી નજર રખાશે. એક સમયે કચ્છની સરહદે મોટા પાયે સ્મગલીંગ તેમજ અન્ય દેશ વિરોધી પ્રવૃતિ થતી હતી પરંતુ બીએસએફના જવાનોની સતર્કતા અને ચોકી પહેરાના કારણે આ પ્રવૃતિ બંધ થઈ છે.  કચ્છના હરામીનાળા વિસ્તારની મુલાકાત દરમિયાન ગૃહમંત્રીએ બીએસએફ અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક પણ યોજી હતી. G7 બીએસએફની ચોકીઓનું લોકાર્પણ, ઓપી ટાવર 1170 કંટ્રોલરૂમનું નિરીક્ષણ તેમજ જેટી પોઈન્ટ પર વૃક્ષારોપણ કર્યું હતું.   આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષ  સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈ.બી.) ના ડાયરેક્ટર, સીમા પ્રબંધન સચિવ અને બીએસએફના ડાયરેક્ટર જનરલ સહિત કેટલાય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
કલરકામના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી માર માર્યો | Painting contractor kidnapped and beaten up

કલરકામના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી માર માર્યો | Painting contractor kidnapped and beaten up

અનગઢ ગામે ટાંકામાં પડેલી મોટર બહાર કાઢવા અંદર ઉતરતા મોત | Death while trying to pull out a motor stu…

અનગઢ ગામે ટાંકામાં પડેલી મોટર બહાર કાઢવા અંદર ઉતરતા મોત | Death while trying to pull out a motor stu...

અટલાદરા પોલીસે પાંચ મહિના સુધી ગુનો દાખલ ના કર્યો | Atladara police did not file a case for five mon…

અટલાદરા પોલીસે પાંચ મહિના સુધી ગુનો દાખલ ના કર્યો | Atladara police did not file a case for five mon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા મ્યુ. કમિ. અરુણ બાબુ સહિત ટીમ દ્વારા હેરિટેજ સ્થાપત્યોની મુલાકાત : પૌરાણિક ન્યાય મંદિરને પુન:…

વડોદરા મ્યુ. કમિ. અરુણ બાબુ સહિત ટીમ દ્વારા હેરિટેજ સ્થાપત્યોની મુલાકાત : પૌરાણિક ન્યાય મંદિરને પુન:…

4 months ago
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે…

11 months ago
ભારતે વૈશ્વિક સંકટ અટકાવ્યું, જો રશિયાનું ઓઈલ ન ખરીદયું હોત તો…’ રિપોર્ટમાં મોટો દાવો | India prev…

ભારતે વૈશ્વિક સંકટ અટકાવ્યું, જો રશિયાનું ઓઈલ ન ખરીદયું હોત તો…’ રિપોર્ટમાં મોટો દાવો | India prev…

11 months ago
વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News